*વિશ્વઉમિયાધામ મંદિર ખાતે સન્માન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો*
જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વ સૌથી ઉંચા 504 ફૂટ મંદિરનું નિર્માણ કાર્ય પુરજોશમાં શરૂ થયું છે. ત્યારે વિશ્વ ઉમિયાધામ પરિષર જે જમીન પર નિર્માણ પામી રહ્યું છે તેના પૂર્વ માલિક શ્રી બાબુભાઈ પટેલનો સંસ્થા ખાતે સન્માન સમારોહ યોજાયો હતો.તા. 28 જાન્યુઆરી 2022ને શુક્રવારે સાંજે 4 કલાકે વિશ્વઉમિયાધામ સ્મૃતિમંદિર ખાતે […]
Continue Reading