LAND ROVER OPENS BOOKINGS FOR NEW RANGE ROVER SV – A UNIQUE INTERPRETATION OF RANGE ROVER LUXURY AND PERSONALISATION

  • New Range Rover SV: Handcrafted by Special Vehicle Operations, it is a unique interpretation of Range Rover luxury and personalisation • Powertrains: Available in 2 powertrains – the refined new 4.4 l Twin Turbo petrol and the efficient 3.0 l straight-six Ingenium diesel • Curated themes: Available in two design themes that are […]

Continue Reading

પ્રેમ અવ્યાખ્યાયિત અનિર્વચનીય છે. ન શસ્ત્ર,ન શાસ્ત્ર,ન વ્યાખ્યા,ન ટીકા,ન ગ્રંથથી,જગત જ્યારે પણ સુધરશે માત્રને માત્ર મહોબ્બતથી-પ્રેમથી જ સુધરશે. રામચરિતમાનસ અલમારીઓનો નહિ,અલગારીઓનો ગ્રંથ છે

  સાતમા દિવસની કથા પ્રારંભે એક જિજ્ઞાસા હતી કે પ્રેમની ચર્ચા વ્યાસપીઠ પરથી થઇ રહી છે એ શું છે? શું પ્રયાસો અને સાધનોથી પ્રેમ બદલી શકાય?અને સાર્વજનિક કરી શકાય કે નહીં?બાપુએ કહ્યું કે સામાન્ય રીતે તો બે વ્યક્તિ વચ્ચે જે લગાવ-ખેંચાણ છે એને આપણે પ્રેમ કહીએ છીએ.આપણે ત્યાં ત્રણ-ત્રણ શબ્દોના ઘણા ત્રેખડ આવ્યા છે.જેમ કે: […]

Continue Reading

Financial Results for Q3FY22 of Fino Payments Bank PAT jumps by 116% YOY to ₹14.1 crore; Revenue in Q3FY22 at ₹275.16 crore

  Mumbai, 28,January 2022: The Board of Directors of Fino Payments Bank Limited (BSE: 543386; NSE: FINOPB) (“Fino Bank” or “the Bank”) at its meeting on Thursday, January 27, 2022, approved the financial statements accounts of the Bank for the quarter ended December 31, 2021.     Performance highlights for the quarter ended December 31, […]

Continue Reading

રાજ્યના 27 શહેરોમાં રાત્રિ કરફ્યૂ લંબાવાયો

રાજ્યના 27 શહેરોમાં રાત્રિ કરફ્યૂ લંબાવાયો4 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યૂ રહેશે અમલી8 મહાનગરોમાં પણ રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશેરાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂસરકાર દ્વારા અન્ય કોઈ નિયંત્રણો ન લગાવાયાહોટલ-રેસ્ટોરન્ટમાં હોમ ડિલીવરીની સુવિધા 24 કલાક

Continue Reading

સ્વદેશી બનાવટનું પ્રથમ મિસાઇલ યુદ્ધજહાજ INS ખુકરી સેવા નિવૃત થતાં જહાજને દીવ પ્રશાસનને સૌપાયું.

સ્વદેશી બનાવટનું પ્રથમ મિસાઇલ યુદ્ધજહાજ INS ખુકરી સેવા નિવૃત થતાં જહાજને દીવ પ્રશાસનને સૌપાયું. અમદાવાદ: ભારતીય નૌસેનાના સ્વદેશી બનાવટના પ્રથમ મિસાઇલ યુદ્ધજહાજ, INS ખુકરી (P49)ને 26 જાન્યુઆરી 2022ના રોજ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ (DNHDD) પ્રશાસનને સોંપવામાં આવ્યું હતું. દીવમાં INS ખુકરી મેમોરિયલ પર સુંદર અને ગૌરવપૂર્ણ રીતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં ફ્લેગ ઓફિસર […]

Continue Reading

સૌરાષ્ટ્રમાં વધુ એક સુવિધા હવેથી ઘરઆંગણે ઉપલબ્ધ. જી.જી. હોસ્પિટલમાં થઈ શકશે નિઃશુલ્ક કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન

સૌરાષ્ટ્રમાં વધુ એક સુવિધા હવેથી ઘરઆંગણે ઉપલબ્ધ. જી.જી. હોસ્પિટલમાં થઈ શકશે નિઃશુલ્ક કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન જામનગર: જામનગરની જી.જી. હોસ્પીટલમાં કાન, નાક અને ગળાના વિભાગમાં પ્રથમ વખત કોક્લિયર ઈમ્પ્લાન્ટ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી છે. સોમવાર તા. ૧૭ ના રોજ ૩ બાળકોના કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યા, જે માટે ગાંધીનગરથી સ્પેશ્યલ કોક્લિયર ઈમ્પ્લાન્ટ માટેની ટીમ દ્વારા આ […]

Continue Reading

જામનગરના રાજવી પરિવારના હર્ષદકુંવરીબાનું અમદાવાદ ખાતે થયું અવસાન. રાજવી પરિવારમાં શોકનો માહોલ.

જામનગરના રાજવી પરિવારના હર્ષદકુંવરીબાનું અમદાવાદ ખાતે થયું અવસાન. રાજવી પરિવારમાં શોકનો માહોલ. જામનગર: અમદાવાદના એપોલો હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ જામનગર રાજવી પરિવારના રાજકુંવરીબા હર્ષદકુવરિકાબાનું 86 વર્ષની વયે અવસાન થવા પામ્યું છે. હર્ષદકુંવરીબાના અવસાનના સમાચાર મળતા જામનગર ખાતે રાજવી પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. આ ઉપરાંત દેશ વિદેશથી તેમજ જામનગરની જનતા દ્વારા સાંત્વના આપતા […]

Continue Reading

ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં મોટો ખુલાસો. ધંધુકા હત્યા મામલે બે મૌલવીની સંડોવણી સામે આવી.

ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં મોટો ખુલાસો અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની ભૂમિકા સામે આવી જે હથિયારથી કિશન બોળિયાની હત્યા થઈ તેનો પણ ખુલાસો અમદાવાદના મૌલવીએ હત્યારાને હથિયાર આપ્યા હતા.

Continue Reading

દિલ્હી :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડમાં NCC રેલીને સંબોધિત કરશે

દિલ્હી :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડમાં NCC રેલીને સંબોધિત કરશે

Continue Reading

કચ્છ:મુન્દ્રા પોર્ટ પર ૧૦ કન્ટેનરમાંથી પાકિસ્તાન સૈન્યની સામગ્રી મળી

કચ્છ:મુન્દ્રા પોર્ટ પર ૧૦ કન્ટેનરમાંથી પાકિસ્તાન સૈન્યની સામગ્રી મળી આફ્રિકાથી આયાત ૨૦૦ ટન ભંગારમાંથી મળ્યો સામાન પાકિસ્તાન લશ્કર સંબંધિત સામગ્રી નીકળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ, કસ્ટમ દ્વારા વધારે તપાસ હાથ ધરવામાં આવી

Continue Reading