લક્ષ્ય દ્વિપ ટાપુ સમૂહની ભુમિ પર મોરારિબાપુ એ ફરકાવ્યો તિરંગો

  આજનાં પ્રસંગે બાપુએ જણાવ્યું હતુ કે કોઈ મને પૂછે કે આપની દ્રષ્ટિએ રાષ્ટ્ર ધ્વજ ના ત્રણ રંગ છે એની શું વ્યાખ્યા હોઈ શકે તો હું એનો સાત્વિક તાત્વિક અને વાસ્તવિક અર્થ એવો કરીશ કે ઉપરનો જે ભગવો રંગ છે એ સત્ય નું પ્રતિક છે. સત્ય સૌથી ઉપર છે. વચ્ચે નો શ્વેત રંગ છે એ […]

Continue Reading

શહીદોના આપ્તજનોનું સન્માન કરવા માટે “શહીદો કો શત શત નમન” કાર્યક્રમ યોજાયો

શહીદોના આપ્તજનોનું સન્માન કરવા માટે “શહીદો કો શત શત નમન” કાર્યક્રમ યોજાયો અમદાવાદ: “આઝાદીનો અમૃત મહોત્સવ” 2022ના ભાગરૂપે “શહીદો કો શત શત નમન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યોજવાનો મૂળ ઉદ્દેશ શહીદોના આપ્તજનોનું સન્માન કરીને શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવાનો અને શૌર્યવાન શહીદોએ આપેલા સર્વોચ્ચ બલિદાનને યાદ કરવાનો છે. ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠને યાદગાર […]

Continue Reading

‘કૂખ થી કરિયાવર’ સુધી દીકરીઓની ચિંતા કરતી રાજ્ય સરકાર. અમદાવાદ જિલ્લામાં ‘વ્હાલી દિકરી’ યોજના અંતર્ગત ૭૭૭૧ અરજી મંજૂર થઈ

‘કૂખ થી કરિયાવર’ સુધી દીકરીઓની ચિંતા કરતી રાજ્ય સરકાર. અમદાવાદ જિલ્લામાં ‘વ્હાલી દિકરી’ યોજના અંતર્ગત ૭૭૭૧ અરજી મંજૂર થઈ અમદાવાદ: અમદાવાદ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી શ્રી શૈલેષભાઇ અંબારિયાએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં ‘વ્હાલી દીકરી’ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૭૭૭૧ લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ૧૭૦૨, વર્ષ […]

Continue Reading

ઉમરેઠ પોલીસ મથકમાં નોંધાઈ ત્રીપલ તલાકની ફરિયાદ.

આણંદ બ્રેકિંગ ઉમરેઠ પોલીસ મથકમાં નોંધાઈ ત્રીપલ તલાકની ફરિયાદ. પતિએ પત્નીને ઇન્સ્ટાગ્રામ પર મોકલ્યો મેસેજ. ઉમરેઠ પોલીસ મથકે મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ)અધિનિયમ ૨૦૧૯ મુજબ નોંધ્યો ગુનો

Continue Reading

અમદાવાદની કણભા પોલીસના બે જવાનોની ધરપકડ. મહેન્દ્રસિંહ અને યુવરાજસિંહ નામના પોલીસકર્મી પકડાયા.

અમદાવાદ અમદાવાદની કણભા પોલીસના બે જવાનો ની ધરપકડ મહેન્દ્રસિંહ અને યુવરાજસિંહ નામના પોલીસકર્મી પકડાયા MT અને મહિલા ક્રાઇમમાં બજાવતા હતા ફરજ બને પર હરિયાનાથી દારૂ મંગાવવાનો છે આરોપ તાજેતરમાં DG વિજિલન્સ ઘ્વફ બિનવારસી દારૂનો જથ્થો ઝડપયો હતો રૂપિયા સાત લાખની કિંમત નો બિનવારસી દારૂ નો જથ્થો ઝડપાયો હતો આગાઉ કેસ માં 5 આરોપી ની કરવામાં […]

Continue Reading

કુમકુમ મંદિર ખાતે પ્રજાસત્તાક દિને ભગવાનને ત્રિરંગાના શણગાર ધરાવવામાં આવ્યા હતાં.

કુમકુમ મંદિર ખાતે પ્રજાસત્તાક દિને ભગવાનને ત્રિરંગાના શણગાર ધરાવવામાં આવ્યા હતાં.રાષ્ટ્રધ્વજના રંગો શું શીખવે છે ? કેસરીયો રંગ સાહસ, સફેદ રંગ સચ્યાઈ અને શાંતિ,લીલો રંગ ભાઈચારો શીખવે છે. – સાઘુ પ્રેમવત્સલદાસજી તા. ર૬ જાન્યુઆરી એ ગણતંત્ર દીન હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રાષ્ટ્રધ્વજના ત્રિરંગના શણગાર ધરાવવામાં આવ્યા હતાં. […]

Continue Reading

પોરબંદર નેવલ એરિયામાં 108 FT ફ્લેગ માસ્ટનું ઉદ્ઘાટન કરાયું

પોરબંદર નેવલ એરિયામાં 108 FT ફ્લેગ માસ્ટનું ઉદ્ઘાટન કરાયું અમદાવાદ:પોરબંદરમાં 23 જાન્યુઆરી 2022ના રોજ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ગુજરાત નેવલ એરિયાના રિઅર એડમિરલ મનિષ ચઢા, નેવલ ઓફિસર ઇન-ચાર્જ (ગુજરાત) કોમડોર નિતિન બિશ્નોઇ VSM, ભારતીય નૌસેના અને ભારતીય તટરક્ષક દળના કર્મીઓ, જિલ્લાના અધિકારીઓ અને શાળાના બાળકોની ઉપસ્થિતિમાં INS સરદાર પટેલ ખાતે 108 ફુટના સ્મારક ફ્લેગસ્ટાફ ખાતે રાષ્ટ્રધ્વજ […]

Continue Reading

જીવતાં જ કરી લીધું છે મેં જગતિયું સ્વપ્નસમાધિએ મારી નાહી રહ્યો છું.મારાંમાં થી હું જ ખોવાઈ ગયો,શોધું ક્યાં? પ્રભૂકાયા પ્રવેશ માટે તેથી જ મથી રહ્યો છું – મિત્તલ ખેતાણી. રાજકોટ.

મૌન રહીને જ હવે હું કહી રહ્યો છું મૌન રહીને જ હવે હું કહી રહ્યો છું મિત્રોનો મુંઢમાર સહી રહ્યો છું નદીઓ જેને ભળવા મથતી હોય આજીવન દરિયો છું એવો ને તોય હું વહી રહ્યો છું જીવતાં જ કરી લીધું છે મેં જગતિયું સ્વપ્નસમાધિએ મારી નાહી રહ્યો છું છે જગત આ આખે આખું ધ્યાન બહેરું […]

Continue Reading

26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોબા ગાંધીનગર હાઇસ્કુલ ખાતે તેજલબેન નાઈ દંડક મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું.

26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોબા ગાંધીનગર હાઇસ્કુલ ખાતે તેજલબેન નાઈ દંડક મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિન નિમિત્તે શુભેચ્છા સંદેશ – વેક્સિન કોરોના સામે અમોધ શસ્ત્ર છે. કોરોના મહામારીમાં સાવચેતી રાખવા તેમજ Ifco ના નવનિયુક્ત ચેરમેનશ્રી દિલીપભાઈ સંધાણીની મુલાકાત કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Continue Reading

ઓહો ! “આપ” ને હવે ભાજપમાં શ્રધ્ધા. એક પછી એક “આપ”નેતા પક્ષ છોડી ભાજપ માં. ભાજપના કમલમ કાર્યાલય પર “આપ” ના પ્રદર્શન પછી વિકેટો ખડવા લાગી.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 25 જાન્યુઆરી ના રોજ ડો.મિતાલી વસાવડા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. અગાઉ આમ આદમી પાર્ટીના સભ્ય હતા અને આપ પાર્ટીમાં મહિલા અને આરોગ્યલક્ષી સેવા કાર્ય કરવાની ઇચ્છા હતી પરંતુ આમ આદમી પાર્ટીમાં કોઇ પણ તક ન મળતા, […]

Continue Reading