અનહિલપુર પાટણ ની 1000 ની સાલ માં વિશ્વ ના ટોપ 10 શહેરો માં ગણના થતી. તે સમયે પાટણ ની વસ્તી 1,00,000 ની આસપાસ હતી. સોલંકીઓ નું રાજ્ય હતું.- સત્યેન ગઢવી.

અનહિલપુર પાટણ ની 1000 ની સાલ માં વિશ્વ ના ટોપ 10 શહેરો માં ગણના થતી. તે સમયે પાટણ ની વસ્તી 1,00,000 ની આસપાસ હતી. સોલંકીઓ નું રાજ્ય હતું. સોલંકી રાજા અજયપાલે ગોઆ જે તે સમયે કદંબ દેશ કહેવતો તે દેશ ની રાજકુમારી નાયિકા દેવી સાથે કરેલા. દુર્ભાગ્યે અજયપાલ નું અકાળે અવસાન થયું અને નિયમ પ્રમાણે […]

Continue Reading

લાવ ઈસ્ત્રી ફેરવી દઉં દેશભક્તિને, ફક્ત પ્રસંગ પૂરતી જ એ પહેરવાની છે.- વૈભવી જોશી.

(વિશેષ નોંધ : આ લેખ વ્યક્તિગત મત અને સ્વાનુભવનાં આધારે લખાયેલ છે અને અપવાદો પણ હોય જ તથા સ્ત્રી ને પુરૂષ બંન્નેને લાગુ પડે છે એટલે કોઈએ બંધબેસતી પાઘડી પહેરી બિનજરૂરી વાદ-વિવાદમાં સમય વેડફવો નહીં.) લાવ ઈસ્ત્રી ફેરવી દઉં દેશભક્તિને, ફક્ત પ્રસંગ પૂરતી જ એ પહેરવાની છે. મેં એક ભાઈ સાથેની અમારી વાતચીતમાં હેમંતભાઈ ગોહિલની […]

Continue Reading

પદ્મ પુરસ્કારોની જાહેરાત..બિપિન રાવતને પદ્મ વિભૂષણ સન્માન

પદ્મ પુરસ્કારોની જાહેરાતબિપિન રાવતને પદ્મ વિભૂષણ સન્માનકલ્યાણસિંહને પદ્મ વિભૂષણ સન્માનરાધેશ્યામ ખેમકાને પદ્મ વિભૂષણપ્રભા અત્રેને પદ્મ વિભૂષણગુલાબ નબી આઝાદને પદ્મ ભૂષણ સન્માનનટરાજન ચંદ્રશેખરનને પદ્મ ભૂષણકુષ્ણા એલ્લા, સુચિત્રાને પદ્મ ભૂષણમધુર જાફરી, દેવેન્દ્ર ઝાંઝરિયાને પદ્મ ભૂષણરાશિદ ખાન, રાજીવ મહર્ષિને પદ્મ ભૂષણસુંદર પિચાઈ, સત્યા નડેલા, સાઈરસ પૂનાવાલાને પદ્મ ભૂષણસંજય રાજારામ, પ્રતિભા રેને પદ્મ ભૂષણસ્વામિ સચ્ચિદાનંદ, વશિષ્ઠ ત્રિપાઠીને પદ્મ ભૂષણ107 […]

Continue Reading

પ્રેસિડેન્ટ પોલીસ મેડલનું થયું એલાન રાજ્યના બે અધિકારીને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ.

પ્રેસિડેન્ટ પોલીસ મેડલનું થયું એલાન રાજ્યના બે અધિકારીને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ વિશિષ્ટ સેવા માટે પોલીસ મેડલ એનાયત એડિ. ડીજી નરસિમ્હા કોમારને મળ્યો મેડલ કોમાર હાલ લો એન્ડ ઓર્ડર, ગાંધીનગરમાં પોસ્ટેડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇને એવોર્ડ ASI ભરતસિંહ વાઘેલાને પણ મળ્યો પોલીસ મેડલ

Continue Reading

દેશની જુદી-જુદી યુનિવર્સીટીના બનાવટી ડીગ્રી સર્ટીફીકેટ તેમજ માર્કશીટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું

બેક ડેટમાંબનાવનાર મુખ્ય સુત્રધારને દિલ્હી ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા. ભારતની અલગ-અલગ ૩૫ યુનિવર્સીટીના૨૩૭ડીગ્રી સર્ટીફીકેટ કુલ- તથા૫૧૦માર્કશીટો ઝડપી પાડી ડીગ્રીસર્ટી તથા માર્કશીટ ને પ્રિન્ટ કરવા માટેની સ્ટેશનરી તથા કલર પ્રિન્ટર મશીન તેમજઅલગ-અલગ યુનિવર્સીટી તેમજ બોર્ડના રબર સ્ટેમ્પ કુલ-૯૪ તથા ડીગ્રી સર્ટી તથા માર્કશીટ ઉપર લગાડવાનાહોલમાર્ક મળી આવ્યા અલગ-અલગ એજ્યુકેશન યુનિવર્સીટી તથા સંસ્થાઓના કુલ-૭૩ વેબસાઇટ ડોમેઇનજે […]

Continue Reading

પ્રેસિડેન્ટ પોલીસ મેડલનું થયું એલાન..રાજ્યના બે અધિકારીને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ

પ્રેસિડેન્ટ પોલીસ મેડલનું થયું એલાનરાજ્યના બે અધિકારીને પ્રેસિડેન્ટ પોલીસ મેડલવિશિષ્ટ સેવા માટે પોલીસ મેડલ એનાયતએડિ. ડીજી નરસિમ્હા કોમારને મળ્યો મેડલકોમાર હાલ લો એન્ડ ઓર્ડર, ગાંધીનગરમાં પોસ્ટેડઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇને એવોર્ડASI ભરતસિંહ વાઘેલાને પણ મળ્યો પોલીસ મેડલ

Continue Reading

રાજ્યના 17 પોલીસ અધિકારીને મળ્યો એવોર્ડ

પ્રશંસનીય સેવા માટે અધિકારીઓને એવોર્ડરાષ્ટ્રપતિ પોલીસ મેડલની કરાઇ જાહેરાતરાજ્યના 17 પોલીસ અધિકારીને મળ્યો એવોર્ડવિક્રમસિંહ રાઠોડ, આસિ. કમિશનર, ઇન્ટેલિજન્સધર્મેન્દ્ર ચાવડા, ACP, સુરત સિટીચંદ્રસિંહ સોલંકી, DSP સિદ્ધપુરનવીનચંદ્ર પટેલ, DySP, SRPF, જામનગરપરમાર વિજયસિંહ, DySP, SRPF, અમદાવાદદેવધા રાજેન્દ્ર, DySP, ધ્રાંગધ્રા ડિવિઝનદિનેશ કોષ્ટી, વાયરલેસ પીઆઇ, ગાંધીનગરદિલિપસિંહ આહિર, PI, SRP, અમદાવાદરાજેન્દ્રસિંહ રાણાવત, PSI SRPF, અમદાવાદમહેશ રાઠોડ, ASI, ખેડા-નડિયાદપંકજ પટેલ, ASI, DCB […]

Continue Reading

મીઠીબોર ખાતેથી SOG એ વનસ્પતિ જન્ય ગાંજાનું વાવેતર ઝડપી પાડયુ

છોટાઉદેપુર મીઠીબોર ખાતેથી SOG એ વનસ્પતિ જન્ય ગાંજાનું વાવેતર ઝડપી પાડયુ મકાઈ ના ખેતરની આડમાં કર્યું હતુ ગાંજનું વાવેતર છોડ નંગ 76 કુલ વજન 66,440 કીલો ગ્રામ કુલ 6,64,400નો મુદ્દામાલ ઝડપ્યો આરોપી છગનભાઇ રેમલાભાઈ નાયકા ફરાર પોલીસે શોધખોળ આરંભી નારકોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબ સ્ટન્સ એક્ટ મુજબ ઝોઝ પોલીસ મથકે નોંધાયો ગુન્હો

Continue Reading

તાપી, કરજણ લિંક સિંચાઈ યોજના 750 કરોડની યોજનાના કામનું નિરીક્ષણ કરતાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, સાંસદ મનસુખ વસાવા સહીત પૂર્વ વન મઁત્રી મોતિસિંહ વસાવા

ડેડીયાપાડા , ઉમરપાડા તાલુકા આદિવાસી સમાજ ને સિંચાઈ માટેની સુવિધા મળે જલ્દી કામ પૂર્ણ કરે તેવી સૂચનાઓ આપી રાજપીપલા, તા 25 તાપી, કરજણ લિંક સિંચાઈ યોજના 750 કરોડની યોજનાના કામનું નિરીક્ષણ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએકર્યું હતું. તેમની સાથે સાંસદ ભરૂચના મનસુખભાઇ વસાવા , પૂર્વ વન મંત્રીઅને પૂર્વ ધારાસભ્ય મોતીલાલભાઈ વસાવા (ડેડીયાપાડા), સુરત જિલ્લા પંચાયત […]

Continue Reading

નર્મદામા ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ ની જિલ્લાકક્ષાની વર્ચ્યુઅલ માધ્યમ થકી ઉજવણી કરાઇ

“રાષ્ટ્રીય મતદાતા દિવસના” સામૂહિક સંકલ્પ લીધા રાજપીપલા,તા 25 લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયામાં દરેક પાત્ર નાગરિકને સહભાગી બનાવવા, દરેક પાત્ર નાગરિકને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી વખતે મતદાન કરીને પોતાનો સક્રિય અને અર્થપૂર્ણ ફાળો આપવા માટે પ્રેરિત કરવાના હેતુસર આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ અન્વયે ગુજરાતના ચૂંટણી કમિશનર સંજ્ય પ્રસાદ, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી અનુપમ આનંદ અને […]

Continue Reading