હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશને સાચી વિલાજિયો રીસોર્ટ અને હોટેલ ગ્રાન્ડ બંસરીના સહયોગથી ડ્રગ્સના દુરૂપયોગ સામે જાગૃતિ લાવવાનું આયોજન કર્યું.

હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશને સાચી વિલાજિયો રીસોર્ટ અને હોટેલ ગ્રાન્ડ બંસરી ના સહયોગથી વિજાપુરમાં ડ્રગ્સના દુરૂપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે હાઈ ઓન લાઈફ સાયક્લોથોનનું આયોજન કર્યું. આજે જ્યારે સમગ્ર વિશ્વ અને ભારત માદક દ્રવ્યોના દુરૂપયોગના જોખમ સામે લડી રહ્યું છે, ત્યારે હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશન એ સાચી વિલાજિયો રીસોર્ટ અને હોટેલ દ ગ્રાન્ડ બંસરી ના […]

Continue Reading