વડોદરાના સલીમ દ્વારા તુર્કીમાં અપહરણ કરાયેલા બે ગુજરાતી દંપતીનો 18 લાખમાં છુટકારો.

તુર્કીમાં અપહરણ કરાયેલા બે ગુજરાતી દંપતીનો 18 લાખમાં છુટકારો વડોદરાના સલીમ નામના એજન્ટ મારફતે તેમને અમેરિકા મોકલવાનું ગોઠવાયું હતું પરિવારજનોએ એજન્ટના માણસને પોતાના સ્વજનો મુક્ત થાય નહીં ત્યાં સુધી બંધક બનાવ્યા હોવાની ચર્ચા તુર્કીમાં બે ગુજરાતી દંપતીના અપહરણ બાદ રૂપિયા ૧૮ લાખ આપતા તેમનો છુટકારો થયો હતો. વડોદરાના સલીમ નામના એજન્ટે તેમને અમેરિકા પહોંચાડવાની જવાબદારી […]

Continue Reading

ઓમિક્રોનના નવા સ્ટ્રેનથી ઈન્દોરમાં દહેશત

ઓમિક્રોનના નવા સ્ટ્રેનથી ઈન્દોરમાં દહેશત6 બાળકો સહિત 12 લોકોમાં નવો સ્ટ્રેન મળ્યોફેફસાંમાં ઈન્ફેક્શન વધારી રહ્યો છે BA.2નવા દર્દીઓના ફેફસાંમાં 5થી 40% ઈન્ફેક્શનRT-PCR ટેસ્ટ કિટમાં પણ નથી દેખાતો40થી વધુ દેશોમાં ફેલાયું BA.2નું સંક્રમણ

Continue Reading

શું આ મેસેજ શેર પણ નહી કરે બ્રાહ્મણ? *આજના બ્રાહ્મણ* (આખો મેસેજ વાંચો)

શું આ મેસેજ શેર પણ નહી કરે બ્રાહ્મણ? *આજના બ્રાહ્મણ* (આખો મેસેજ વાંચો) *આજે ફાટી નીકળેલ ગાયત્રી પરિવાર, આર્ય સમાજ, ઇસ્કોઈની , મિશનરી, સંસ્થાઓ , પંથો કોઈ પણ જ્ઞાતી ના લોકો ને હવન માં પંડિત તરીકે નો દરજ્જો આપે છે કારણ બ્રાહ્મણ તેનું કર્મ અને જ્ઞાન ભુલ્યો છે. બ્રાહ્મણ મૌન છે* ? જનોઈ પહેરવામાં શરમાય […]

Continue Reading

ગુજરાતમાં કોરોનાના 13, 805 કેસ રાજ્યમાં કોરોનાથી 25ના મોત કેસનાના કેસમાં ઘટાડો પરંતુ મોતનો આંકડો વધ્યો

અમદાવાદમાં કોરોનાના 4, 441 કેસ નોંધાયા સુરતમાં નવા 1374 કેસ નોંધાયા વડોદરામાં 3255 , રાજકોટમાં 1149 કેસ ગાંધીનગરમાં 473, ભાવનગરમાં 322 કેસ જામનગરમાં 183, જૂનાગઢમાં 85 કેસ કચ્છમાં 282, મોરબીમાં 267, પાટણમાં 242 કેસ મહેસાણામાં 231, ભરૂચમાં 190, નવસારીમાં 160 કેસ બનાસકાંઠામાં 156, આણંદમાં 150 કેસ વલસાડમાં 141, સુરેન્દ્રનગરમાં 113 કેસ અમરેલીમાં 109, ખેડામાં 89, […]

Continue Reading

ગુજરાત હવામાન વિભાગે આગામી 3 દિવસ કોલ્ડ વેવ(શીત લહેર) કરી આગાહી

ગુજરાત હવામાન વિભાગે આગામી 3 દિવસ કોલ્ડ વેવ(શીત લહેર) કરી આગાહી કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ,ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ જીલ્લામાં 24 થી 26 જાન્યુઆરીના રોજ આગાહી આગામી 3 દિવસ શીતલહેરને લઈ તકેદારી રાખવા માટે હવામાન વિભાગની સલાહ

Continue Reading

ચાથી જ પડે રાત અને સવાર પણ પડે છે ચા નસેનસમાં મારા લોહી સાથેજ વહે છે. – પૂજન મજમુદાર.

ચાથી જ પડે રાત અને સવાર પણ પડે છે ચા નસેનસમાં મારા લોહી સાથેજ વહે છે ચા વિનાનું આ જીવન ક્યાં કલ્પી શકાય છે ચાના આધારે જ થોડું ઘણું મલકી શકાય છે દુનિયા આખીમાં ચાના બાગ જેવો બાગ નથી ચા જે પ્રગટાવે એવી અન્ય કોઈ આગ નથી ચા જોઈએ મને સૂતાં પહેલાં ને જાગ્યા પછી […]

Continue Reading

મારાં જેવા ચા નાં તમામ અઠંગ બંધાણીઓને સમર્પિત ☕️

જાત સાથે જો મળવું હોય તો ચા જોઈએ. પોતાનામાં જ ભળવું હોય તો ચા જોઈએ. સ્મરણ ડોકાયા કરે અતીતની બારીએથી, નખશીખ જો ભીંજાવું હોય તો ચા જોઈએ. કોરીધાકોર આંખો ચાતક સમ તરસ્યાં કરી, એકાંતમાં જો ઓગળવું હોય તો ચા જોઈએ. હું, કલમ, કાગળ ને વરસ્યો લે અનરાધાર, તોય ટીપે ટીપે પલળવું હોય તો ચા જોઈએ. […]

Continue Reading

*ફરજીયાત વાંચવુ આ એક મિત્ર ને નહી પણ અનેક મિત્રો ને એકબીજા માટે બોધપાઠ છે.* *મિત્રતા માટે* ????

એક વ્યક્તિ કે જે નિયમિતપણે કુટુંબની સભાઓમાં ભાગ લેતો હતો , તેણે અચાનક કોઈ પણ કારણ વિના , ભાગ લેવાનું બંધ કર્યું .* *-થોડા અઠવાડિયા પછી , એક ખૂબ જ ઠંડી રાતે , તે ગૃપના એક વડીલે તેમની મુલાકાત લેવાનું નક્કી કર્યું .* *-તેમણે તેણે ઘરમાં એકલો ફાયર પ્લેસની સામે બેઠેલો જોયો .ત્યાં એક તેજસ્વી […]

Continue Reading

*દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાબરકાંઠાના પાલ-દઢવાવના આદિવાસી ક્રાંતિવીરોની કથા ઉજાગર કરતો ટેબ્લો*

*આઝાદીના અમૃત મહોત્સવ પર્વે જલિયાંવાલા બાગ કરતાં પણ ભીષણ ગુજરાતની ઘટના વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરાશે* *આકર્ષક ટેબ્લોમાં મોતીલાલ તેજાવત સહિત 12 સ્ટેચ્યુ, 5 મ્યુરલ, પોશીનાના ઘોડા અને કલાકારોનો જીવંત અભિનય* *પોશીનાના લોક કલાકારોનું ગેર નૃત્ય અને લોકબોલીનું ગાયન આકર્ષણમાં ઉમેરો કરશે* ભારત રાષ્ટ્ર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાત આ વર્ષે 26 […]

Continue Reading