ના Hurryશરણં,ના Worryશરણં,કેવળ હરિશરણં કામનારહિત હોય એજ ઉદાર હોય છે. રામનામ કામનાશૂન્ય કરીને ઉદારતા પ્રગટાવે છે. જ્યારે સંગ્રહ થાય ત્યારે મંથન,ઘર્ષણ અને વિગ્રહ શરુ થાય છે.
અગાતીદ્વીપ લક્ષદીપથી પ્રવાહીત રામકથાના બીજા દિવસે બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં ૬૪ વાર સાગર શબ્દ આવ્યો છે.ઘણા સાગરની ચર્ચા છે. રાજાને રત્નની જરૂર હોય છે,રત્નોને રાજાની જરૂરત પડતી નથી અને પાર્વતીમંગલમાં કહ્યું છે એમ રોગીને અમૃતની જરૂર હોય છે અમૃતને રોગીની કોઈ જરૂર નથી હોતી.આ બે પંક્તિઓથી એક નવું સૂત્ર મળે છે કે જે […]
Continue Reading