ગુજરાતમાં આજે કોરોનાના 23,150 કેસ નોંધાયા

ગુજરાતમાં આજે કોરોનાના 23,150 કેસ નોંધાયારાજ્યમાં કોરોનાથી 15 દર્દીના મોતઅમદાવાદમાં 8332,સુરતમાં 2488 કેસવડોદરામાં 3709,રાજકોટમાં 2029 કેસઆણંદમાં 564,જામનગરમાં 730 કેસગાંધીનગરમાં 874, કચ્છમાં 462 કેસભરૂચમાં 448, ભાવનગરમાં 436 કેસમોરબી 373,વલસાડ 359,બનાસકાંઠા 252 કેસનવસારી 240,મહેસાણા 238,પાટણ 236 કેસઅમરેલી 213,સાબરકાંઠા 186,ખેડા 169 કેસસુરેન્દ્રનગર 144,જૂનાગઢ 156,તાપી 87 કેસદાહોદ 81,પંચમહાલ 74,દ્વારકા 73 કેસપોરબંદર 51,નર્મદા 46,ગીર સોમનાથ 35 કેસમહીસાગર 20,બોટાદ 16,અરવલ્લી 12 […]

Continue Reading

રાજપીપલા નગરમાં
રાત્રી સફાઈ અભિયાનનો પ્રારંભ

ગટરો સ્વચ્છ કરી કચરો પણ રાત્રીનાજ ઉઠાવી લેવાનું કામઆરંભાયુ રાજપીપલા, તા 22 નર્મદા જિલ્લાની એક માત્રનગરપાલિકા રાજપીપલામાફરી એકવાર રાત્રી સફાઈની કામગીરી શરૂ થઈ છે.આ પહેલા પૂર્વ પ્રમુખસ્વ.અલ્કેશસિંહ ગોહિલે આ રાત્રી સફાઈ અભિયાન શરૂ કર્યું હતું. હવે તેમના પગલેહવે તેમનો પુત્ર પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલબન્યા છે ત્યારેતેમણે પણ આ રાત્રી સફાઈનુંઅભિયાન પુનઃ ચાલુ કરાવ્યું છે આ […]

Continue Reading

ટ્રેકટર તથા છોટા હાથી ટેમ્પાની બેટરીઓની ચોરીનો પકડાઈ

તિલકવાડા પોલીસે આરોપીને પકડી મુદ્દામાલ રિકવર કર્યો રાજપીપલા, તા.22 તિલકવાડા તાલુકામાં બેટરિઓના ચોરી પ્રકરણે ભારે ચકચાર જગાવી હતી. તે પૈકી ટ્રેકટર તથા છોટા હાથી ટેમ્પાની ત્રણ બેટરીઓની ચોરીનો ભેદ ઉકેકવામાં તિલકવાડા પોલીસને સફળતા મળી છે.આ અંગે તિલકવાડા પોલીસે આરોપીને પકડી મુદ્દામાલ રિકવર કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસારનર્મદા પોલીસ અધિક્ષક હિમકરસિંહતથા નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા વિભાગ […]

Continue Reading

ડેડીયાપાડા ખાતે ખેતરમાં બે બોરમાં પથ્થર નાખી બોર પૂરી દઈબોર મોટર તથા વાયર સાથે કુલ રૂ.૩,૫૦,૦૦૦/-જેટલાનું
નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ

રાજપીપલા, તા,22 ડેડીયાપાડા ખાતે ફરિયાદીના ખેતરમાં આવેલ બે બોરમાં પથ્થર નાખી બોર પૂરી દઈબોર મોટર તથા વાયર સાથે કુલ રૂ.૩,૫૦,૦૦૦/-જેટલાનુંનુકશાન કર્યાની પોલીસ ફરિયાદનોંધાઈ છે. જેમાં ફરીયાદીનગીનભાઈ સીંગાભાઈ વસાવા (રહે,ભૂતબેડા તા,ડેડીયાપાડા જી.નર્મદા)એ ડેડીયાપાડા પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગત અનુસાર ફરીના ખેતરમાં કોઈ અજાણ્યા ઇસમ ખેતર માં પ્રવેશ કરી બોરમાં પથ્થર નાખી બોર […]

Continue Reading

હજરપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ
નિકુંજ ભાઈ પટેલ અને વડીયાના ડેપ્યુટી સરપંચ પદે વિરેન્દ્રસિંહ સુણવા ચૂંટાયા

રાજપીપલા તા22 તાજેતરમાં નર્મદા જિલ્લામાં ગ્રામ પંચાયતોમા સરપંચોની ચૂંટણી સંપન્ન થયા બાદ હવેડેપ્યુટી સરપંચની વરણી કરવામાં આવી હતી. સરપંચ પછી ગામના વિકાસમાં ડેપ્યુટી સરપંચનું વિશેષ મહત્વ અને જવાબદારી હોય છે. અત્યારે નાંદોદ તાલુકાના હજરપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે નિકુંજભાઈ જયંતીભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે વડીયા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ સુણવા […]

Continue Reading

નવા 17 સહિત હવે ગુજરાતના 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ, હોટેલરેસ્ટોરાંને 24 કલાક હોમ ડિલિવરીની છૂટ

નવા 17 સહિત હવે ગુજરાતના 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ, હોટેલ–રેસ્ટોરાંને 24 કલાક હોમ ડિલિવરીની છૂટ

Continue Reading