દેશમાં ચિંતાજનક સ્તરે પહોંચ્યો કોરોના

દેશમાં ચિંતાજનક સ્તરે પહોંચ્યો કોરોનાછેલ્લાં 24 કલાકમાં દેશમાં 2.83 લાખ કેસ24 કલાકમાં જ દેશમાં 441 દર્દીના મોત24 કલાકમાં દેશમાં 1.88 લાખ દર્દી રિકવરદેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 15.13 ટકાઓમિક્રોન વેરિઅન્ટના કેસની સંખ્યા: 8,961દેશમાં એક્ટિવ કેસ 18.30 લાખને પાર

Continue Reading

બિગ બ્રેકીંગ ન્યુઝ : સમાજવાદી પાર્ટીની નાની વહુ અપર્ણા યાદવ થઈ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ.

સમાજવાદી પાર્ટીની નાની વહુ અપર્ણા યાદવ થઈ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ.

Continue Reading

125 હોસ્પિટલો વિમા કંપનીની કેસલેસ સેવા બંધ નહીં કરે

125 હોસ્પિટલો વિમા કંપનીની કેસલેસ સેવા બંધ નહીં કરે 4 સરકારી વિમા કંપનીઓ સાથેની બેઠક બાદ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સીંગ હોમ્સ એસોસિયેશનનો નિર્ણય

Continue Reading

નવસારી જિલ્લામાં સી. આર. પાટિલના માર્ગદર્શન થી મહેસૂલ નું કૌભાંડ શોધી કાઢતા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી

નવસારી જિલ્લામાં સી. આર. પાટિલના માર્ગદર્શન થી મહેસૂલ નું કૌભાંડ શોધી કાઢતા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી

Continue Reading

સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ કેદીઓ સંક્રમિત થઈ રહ્યા છે..
સાબરમતી જેલમાં 20 કેદી અને 2 પોલીસ કર્મીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા

સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ કેદીઓ સંક્રમિત થઈ રહ્યા છે સાબરમતી જેલમાં 20 કેદી અને 2 પોલીસ કર્મીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા

Continue Reading

અમદાવાદ AMC નો ઢોર પકડનાર મજૂર 2300 રૂપિયાની લાંચ લેતો એસીબીના હાથે ઝડપાયો.

અમદાવાદ અમદાવાદ AMC નો ઢોર પકડનાર મજૂર 2300 રૂપિયાની લાંચ લેતો એસીબીના હાથે ઝડપાયો. બનાવની વિગત જોઈએ તો ફરીયાદી પશુપાલનનો ઘંઘો કરતા હોઇ અને આરોપી ઢોર પકડવા ની ગાડીમાં ફરજ બજાવતા હોઇ ફરીયાદીનાં ઢોર નહી પકડવા માટે દર મહીને રૂ.૨૩૦૦/- નો હપ્તો માંગતા હતા અને ના આપે તો ખોટી રીતે ફરીયાદીનાં ઢોર પુરી દઇ હેરાન […]

Continue Reading

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના ૧ મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ-૧ના કામો માટે રૂપિયા ૪૩૬૯ કરોડ ના કામો મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના ૧ મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ–૧ના કામો માટે રૂપિયા ૪૩૬૯ કરોડ ના કામો મંજૂર કર્યા છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે*. *આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ ૩૩૭.૯૮ […]

Continue Reading

સરકારી હોસ્પિટલ-શ્રેષ્ઠ સારવાર: એસએસજીમાં સાડા ચાર માસ વેન્ટીલેટર પર રાખી ગોધરાના આસીમને નવજીવન આપતા તબીબો

સરકારી હોસ્પિટલ–શ્રેષ્ઠ સારવાર: એસએસજીમાં સાડા ચાર માસ વેન્ટીલેટર પર રાખી ગોધરાના આસીમને નવજીવન આપતા તબીબો અમદાવાદ: શરીરમાં આંચકી આવવાના કારણે ચેતના ગુમાવી દેનારા ગોધરાના એક કિશોરને સાડા ચાર માસ સુધી વેન્ટીલેટર ઉપર રાખીને સર સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગે નવજીવન બક્ષ્યું છે. આ કિશોર કોમા જેવી સ્થિતિમાં હોવા છતાં હોસ્પિટલના તબીબો તથા પરિવારજનોની મહેનતના પરિણામે મેડિકલ […]

Continue Reading

નર્મદામા કોરોના વિસ્ફોટએક જ દિવસમા 48 કેસ

બ્રેકીંગ ન્યૂઝ નર્મદામા કોરોના વિસ્ફોટએક જ દિવસમા 48 કેસ આજની સ્થિતિએ હોમ આઇસોલેસનમાં ૧૪૫ દરદીઓ સારવાર હેઠળરાજપીપલા તા 18 નર્મદામા કોરોના વિસ્ફોટથયો છે. આજે એક જ દિવસમા 48 કેસ નોંધાયા છે. રોજ કેસો વધતા જતા ચિંતાનો વિષય બન્યો છે. હવે કોરોનાનાકેસો ગામડાઓમાં વધતા જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય […]

Continue Reading

નસવાડીનો આધુનિક એકલવ્ય તિરંદાજ દિનેશ ભીલે ગુજરાતનું ગૌરવ વધાર્યું

નસવાડીનો આધુનિક એકલવ્ય તિરંદાજ દિનેશ ભીલે ગુજરાતનું ગૌરવ વધાર્યું………………………………… નેશનલ લેવલના ૩પગોલ્ડ,૩૭ સીલ્વર, અને ૩૧ બ્રોન્ઝ મળી કુલ૧૦૩ મેડલો અપાવનાર એક માત્ર આદિવાસી તિરંદાજે સમગ્ર દેશમાં આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું………………………………. ગુજરાત સરકારનો પ્રતિષ્ઠીત “સરદાર પટેલ એવોર્ડ”,“ધ રિયલ હિરો એવોર્ડ,“ડી.ડી.ગીરનારનો “ખેલ શીરોમણી”પુરરકારથી સન્માનિત……………………………… વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડી અમિતશાહ , મુખ્યમંત્રી,રાજ્યપાલ કોહલીની પ્રશંશામેળવનાર દિનેશ ભીલની સંઘર્ષમય યાત્રાને […]

Continue Reading