શ્રીમતી નીલમબેન વ્યાસ આજે વિઘિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કર્યો છે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ જણાવે છે કે, આજે તારીખ 17 જાન્યુઆરી 2022 ના રોજ આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ શ્રીમતી નીલમબેન વ્યાસ આજે વિઘિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કર્યો છે. પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીના વરદ હસ્તે શ્રીમતી નીલમબેન વ્યાસે કેસરિયો ખેસ ઘારણ કરી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડયો છે.

Continue Reading

મહેશ સવાણીનું નિવેદન… “હું સમાજસેવા નથી કરી શકતો”

“હું સમાજસેવા નથી કરી શકતો” મહેશ સવાણીનું નિવેદન “મને હતું હું રાજનીતિમાં રહીને વધારે સારું કરીશ” “પણ જે કરતો હતો એ નથી કરી શકતો એટલે હવે છોડી રહ્યો છું” “મારી તબિયત પણ નાદુરસ્ત રહે છે” “ભવિષ્યમાં જે સેવા કરતા હશે એની સાથે જોડાઈશ”

Continue Reading

ગુજરાતમાં કોરોનાના નવા 12753 કેસ

ગુજરાતમાં કોરોનાના નવા 12753 કેસરાજ્યમાં વધુ 5 કોરોના દર્દીના મોતઅમદાવાદમાં 4409, સુરતમાં 3419 કેસવડોદરામાં 1313, રાજકોટમાં 473, વલસાડમાં 340 કેસનવસારીમાં 300, ભરૂચમાં 284, ગાંધીનગરમાં 308 કેસજામનગરમાં 265, ભાવનગરમાં 234, મોરબીમાં 182 કેસમહેસાણામાં 152, કચ્છમાં 149, પાટણમાં 122 કેસખેડામાં 102, બનાસકાંઠામાં 91, સુરેન્દ્રનગરમાં 75 કેસજૂનાગઢમાં 69, ગીરસોમનાથમાં 51, આણંદમાં 44 કેસઅમરેલીમાં 43, દ્વારકામાં 41, નર્મદામાં 35 […]

Continue Reading

જર્ની ઓફ લાઈફ ઓન કેનવાસ. – ર્ડો. રવિદર્શનજી.(ગોંડલ.)

જર્ની ઓફ લાઈફ ઓન કેનવાસ ગોંડલની જગવિખ્યાત શ્રી ભુવનેશ્વરી પીઠ મંદર અને તેનો ૧૧૭ વષનો જળહળતો ઇતિહાસ સહુ કોઈ જાણે છે.તેના આદ્યસ્થાપક રાજવૈદ્ય આચાર્યશ્રી ચરણતીર્થ મહારાજ આયુર્વેદ , ધર્મઅને ભારતવર્ષના ઇતિહાસમાં ગાંધીજી ને “મહામા”નું વિરુદ આપી ગોંડલને ગૌરવ આપ્યું હતું. ત્યાર બાદ તેમના પુત્ર ગોપાલરત્ન આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજે આ પરંપરા ને આગણ વધારી. આયુર્વેદ, […]

Continue Reading

આજે પોષી પૂનમ એટલે ભાઈ અને બહેનનો દિવસ..- સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર. “

આ વ્રત જયારે અમે નાના હતા ત્યારે ખૂબ જ કરતા અને આખો દિવસ ભાઈ માટે ઉપવાસ કરતા સાંજ પડે એટલે ચાંદામામાની ઉગવાની રાહ જોતા પછી એક રોટલી લેતા એમાં એક નાનું કાણુ પાડીને ચાંદા મામા ને જોતા અને ભાઈની લાંબી ઉંમર અને સફળતા માટે ઈશ્વર ને પ્રાર્થના કરતા પછી ભાઈ ને ખૂબ જ પ્રેમથી પૂછતાં […]

Continue Reading

એક જ દિવસમાં 85 પોલીસ કર્મી કોરોના સંક્રમિત

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટએક જ દિવસમાં 85 પોલીસ કર્મી કોરોના સંક્રમિત2 ACP, 3 PI અને 12થી વધુ PSI સંક્રમિતક્રૃષ્ણનગર,સોલા,ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ કેસ

Continue Reading