ઉત્તરાયણ:ભીષ્મને ઇચ્છામૃત્યુનું વરદાન પિતા શાંતનુ પાસેથી મળ્યું હતું, મહાભારત યુદ્ધ પછી ભીષ્મએ ઉત્તરાયણના દિવસે જ કેમ દેહત્યાગ કર્યો? – સુરેશ વાઢેર.

આ વર્ષે મકરસંક્રાંતિની તારીખને લઈને પંચાંગભેદ છે. અનેક જગ્યાએ 14 જાન્યુઆરીએ અને કોઈ સ્થાને 15મીએ ઉત્તરાયણ પર્વ ઊજવવામાં આવશે. મકરસંક્રાંતિ સાથે જ ઉત્તરાયણ પણ હોય છે, એટલે આ દિવસથી સૂર્ય પોતાની સ્થિતિ બદલીને દક્ષિણાયણથી ઉત્તરાયણ થઈ જાય છે. ઉત્તરાયણનો ભીષ્મ પિતામહ સાથે ગાઢ સંબંધ છે. તેમણે પોતાની મૃત્યુ માટે આ દિવસને પસંદ કર્યો હતો. દ્વાપરયુગમાં […]

Continue Reading

ચાલો તો આજે ફાઈનલી ઉત્તરાયણ વિશે લખતાં-લખતાં આપણે છેલ્લાં મણકા સુધી આવી ગયાં.- વૈભવી જોશી.

(વિશેષ નોંધ : આ મણકો લાંબો છે પણ જો ગુજરાતી છો અને એમાંય પતંગપ્રેમી છો તો આ લેખ એકીશ્વાસે પુરો કર્યા વગર નહિ રહી શકો એ પાક્કું ? અને બીજું કે ઉત્તરાયણની લેખમાળાનો આ ચોથો અને છેલ્લો મણકો છે તો અગાઉનાં ૩ મણકામાંથી કોઈ રહી ગયો હોય તો સરળતાં ખાતર બધા મણકાની લિંક આ મણકાનાં […]

Continue Reading

અમદાવાદ પૂર્વ રામોલપોલીસ સ્ટેશન ખાતે૨ પોલીસ સબ ઇન્સપેક્ટર સહિત.૯ પોલીસ કર્મચારીઓ કોરોના પોઝીટીવ,,

બ્રેકિંગ ન્યૂઝઅમદાવાદ પૂર્વ રામોલપોલીસ સ્ટેશન ખાતે૨ પોલીસ સબ ઇન્સપેક્ટર સહિત.૯ પોલીસ કર્મચારીઓ કોરોના પોઝીટીવ,,

Continue Reading

ગુજરાતમાં કોરોનાના નવા 10, 019 કેસ

ગુજરાતમાં કોરોનાના નવા 10, 019 કેસરાજ્યમાં કોરોનાથી 2 દર્દીના મોતવલસાડ અને નવસારીમાં 1 – 1 મોતઅમદાવાદમાં 3164, સુરતમાં 3259 કેસવડોદરામાં 1373, રાજકોટમાં 373, વલસાડમાં 183 કેસભાવનગરમાં 255, ગાંધીનગરમાં 180 કેસનવસારી 140, ભરૂચમાં 118, મહેસાણા 104 કેસકચ્છમાં 101, જામનગરમાં 93, સાબરકાંઠામાં 70 કેસખેડામાં 69, આણંદ – પાટણમાં 65 – 65 કેસગીરસોમનાથમાં 56, જૂનાગઢમાં 52 કેસઅમરેલીમાં 44, […]

Continue Reading