અમદાવાદના ચંડોળા તળાવ પાસેના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 12 ફાયરબ્રિગેડની ગાડીઓએ આગ કાબૂમાં લીધી
અમદાવાદ અમદાવાદના ચંડોળા તળાવ પાસેના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 12 ફાયરબ્રિગેડની ગાડીઓએ આગ કાબૂમાં લીધી અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે આવેલા એક ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ થતાં 12 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બે કલાકમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. જો કે ભંગારનું ગોડાઉન હોવાથીહજી આગને […]
Continue Reading