Rural Talent atToyota Kirloskar Motor shines in India skills 2021 Competition Winners to represent India at WorldSkillsShanghai 2022

  Bangalore, January 13, 2022:National Skills Development Corporation (NSDC) and Automotive Skills Development Council (ASDC) hosted the 2021 edition of India Skills 2021 Competition in Mechatronics andPrototype Modelling Skillsat the premises of Toyota Kirloskar Motorin Bidadi. Mr. Akhilesh Babu and Mr. Karthik Gowda in Mechatronics andMr. LikithKumar in Prototype Modelling Skills from TKM representing Karnatakahave […]

Continue Reading

ઉત્તરાયણ નિમિત્તે શહેરના નવીન ગજ્જરનો સેવાકીય યજ્ઞ

  ઉત્તરાયણને આડે હવે માત્ર એક દિવસ જ બાકી રહ્યા છે ત્યારે શહેરના બિઝનેસમેન એવા નવીન ગજ્જર દ્વારા અનોખો સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો. આપણે સૌ મકરસંક્રાંતિમાં પરિવાર સાથે ઉજવણી કરીએ છીએ પરંતુ ગરીબ બાળકોની ખુશીને ભૂલી જઈએ છીએ એ બાળકોને ખુશીઓ આપવા માટે વિશેષરૂપે ઉત્તરાયણ પર્વ પર નવીનભાઈએ મકરબા વિસ્તારના 50 જેટલા બાળકોને પતંગ, […]

Continue Reading

પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદીને સભા સ્થળે જતા રોકી તેમના જીવનું જોખમ ઉભું કરવાની ઘટનાને વખોડી

રાજપીપલા ખાતે નમૅદા જીલ્લા કિસાન મોરચાએ મૌન ધરણા પ્રદર્શન યોજ્યું રાજપીપલા, તા 13 પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદીને સભા સ્થળે જતા રોકી તેમના જીવનું જોખમ ઉભું કરવાની ઘટનાનેસખત શબ્દોમાં વખોડીરાજપીપલા ખાતે નમૅદા જીલ્લા કિસાન મોરચાએ મૌન ધરણા પ્રદર્શન યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો પંજાબ રાજ્યની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને સભા સ્થળે જતા […]

Continue Reading

ડેડીયાપાડા ખાતે સ્ટેટ મોનીટરીંગસેલ ગાંધીનગરની જુગારના અડ્ડા પર રેડ

સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ ૧,૨૧,પ૬૦/-રોકડ રકમ સહીત જુગારનું સાહિત્ય સાથે 14ઝડપાયા,13ફરાર રાજપીપલા, તા 13 નર્મદાના ડેડીયાપાડા ખાતે સ્ટેટ મોનીટરીંગસેલ ગાંધીનગરનીબહારની ટીમે ઓચિંતી જુગારના અડ્ડા પર રેડ કરતાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ હતી.રેડ દરમ્યાન ૧,૨૧,પ૬૦/-રોકડ રકમ સહીત જુગારનું સાહિત્ય સાથે 14ને ઝડપી પાડ્યા હતા જયારે 13ફરાર થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં ગાંધીનગરની […]

Continue Reading

શૂલપાણેશ્વર મંદિર સામેના આવેલ નર્મદા ઘાટ ખાતે અમૂક પ્રવૃતિઓ કરવાં પર પ્રતિબંધ

શૂલપાણેશ્વર મંદિર સામેના આવેલ નર્મદા ઘાટ ખાતે અમૂક પ્રવૃતિઓ કરવાં પર પ્રતિબંધ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું રાજપીપલા,તા.13 નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં ધ્વારા ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામ ખાતે શૂલપાણેશ્વર મંદિરની સામે આવેલ નર્મદા ઘાટ ખાતે દૈનિક ધોરણે થતી આરતી સિવાય કોઈ પણ પ્રકારની પૂજા-અર્ચના-વિધી કરવી નહીં, નર્મદા ઘાટ […]

Continue Reading

ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું ફ્લેટના ધાબા કે અગાસી કે સોસાયટીના મેદાનમાં ભીડમાંપતંગ ચગાવી શકાશે. માસ્ક વગર પતંગ ચગાવી શકાશે નહીં. રાજપીપલા,તા 13 તા.૧૪-૧૫/૦૧/૨૦૨૨ ના રોજ ઉત્તરાયણ તથા વાસી – ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. સામાન્ય સંજોગોમાં ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરઉત્તરાયણના પર્વની થીમ પરલેસર શોનું આયોજન

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરઉત્તરાયણના પર્વની થીમ પરલેસર શોનું આયોજન લેસર શોમાંપંતગો અને વિવિધ રંગોનીલાટ્સનો ઉપયોગથતાં પ્રવાસીઓ ખુશખુશાલ રાજપીપલા, તા.13 સ્ટેચ્યુ ઓફ યુનિટી પરઉત્તરાયણના પર્વની થીમ પરલેસર શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આલેસર શોમાંપંતગો અને વિવિધ રંગોનીલાઈટ્સનો ઉપયોગથતાં પ્રવાસીઓ ખુશખુશાલથઈ ગયા હતા. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી ના પ્રવાસીઓમાટે રાત્રીનો નજારો માણવા માટે […]

Continue Reading

Breaking news.. અંબાજી મંદિર ફરી એકવાર બંધ કરવાનો નિર્ણય.

અંબાજી મંદિર ફરી એકવાર બંધ કરવાનો નિર્ણય મંદિર 15થી 22 જાન્યુઆરી સુધી રહેશે બંધ કોરોનાની સ્થિતિને લઇ લેવાયો નિર્ણય શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાનની બેઠકમાં નિર્ણય ગબ્બરથી લઇને પેટા મંદિરો પણ રહેશે બંધ

Continue Reading

આજે વાત કરવી છે ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ સાથે જોડાયેલા ધાર્મિક તત્ત્વની. આપણા દરેક વાર તહેવારની જેમ આ તહેવાર સાથે પણ ઘણી બધી માન્યતાઓ અને કથાઓ જોડાયેલી છે. તો આજે થોડું એમાં પણ ઊંડા ઉતરીએ.- વૈભવી જોશી.

(વિશેષ નોંધ : ઉત્તરાયની લેખમાળાનો આ બીજો મણકો છે. પહેલાં મણકામાં આપણે ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ સાથે જોડાયેલા ખગોળીય પાસાની વાત કરી હવે બીજા મણકામાં આ ઉત્સવ સાથે જોડાયેલા ધાર્મિક તત્ત્વો વિશે જાણીશું.) અગાઉનાં લેખમાં ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ સાથે જોડાયેલા ખગોળીય પાસાઓની મેં વાત કરી. એ પણ જાણ્યું કે મોટા ભાગે આ દિવસો મા ધરતીનો ઋણ […]

Continue Reading

અંગ્રેજોની તિજોરી નાણાં થી કાયમ છલકતી રાખતી હતી ખારાઘોડાની એ મીઠાની વખાર…..

બ્રિટિશરો ને ખારાઘોડા આવ્યા ને માંડ દોઢેક દાયકો થયો હતો. ખારી હવાનો પ્રદેશ તેમને બરાબર માફક આવી ગયો હતો. તેમનો મીઠાનો વેપાર તેજ ગતિ એ વિકાસ પામતો જતો હતો. દેશ ના ઉત્તર ના રાજ્યો માં રવાનગી થતું આ મીઠું ધીમે ધીમે મધ્ય ભારત ના રાજ્યો સુધી પહોંચતું થઈ ગયું હતું. પાંચ લાખ બંગાળી મણ ઉત્પાદન […]

Continue Reading