પુરુષ અને પતંગ બેય સરખા…
પુરુષ અને પતંગ બેય સરખા…• બેઈ ની રાશિ એક. • એક ને મોજથી ઉડવું ગમે ને બીજાને ભાટકવું ગમે.• ઉડાડવા હાટુ એકને કની બંધાવી પડે બીજાને છેડાછેડી.• દોરી એક લેડીઝના હાથમાં હોય તોય બીજે લંગરીયા નાખે.• બેઈ ને ઉડવા હાટુ હવા જોય.• આજુબાજુ જાજી પતંગુ જોવે એટલે અલગોઠિયા ખાય.• પૂછડું બાંધો તો ઘડીકવાર સ્થિર રયે […]
Continue Reading