Breaking news..કેસમાં જબ્બર ઉછાળો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9941 નવા કેસ.
12-01-2022 કેસમાં જબ્બર ઉછાળો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9941 નવા કેસ આજે 3449 દર્દીઓ સાજા થયા આજે કોરોનાથી 4 મોત (સુરત(2) – વલસાડ – રાજકોટ) *શહેરોમાં કેસ* અમદાવાદ 3843 સુરત 2505 રાજકોટ 319 વડોદરા 776 રાજ્યમાં *એક્ટીવ કેસ* 43,726 આજે કોરોના વેક્સિનના 3.02 લાખ ડોઝ અપાયા અત્યાર સુધી કુલ 9.41 કરોડ ડોઝ અપાઈ ચુક્યા […]
Continue Reading