ફાયરિંગ કરી લૂંટ ચલાવનાર 4 લોકોને તત્કાળ ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ

અમદાવાદ ફાયરિંગ કરી લૂંટ ચલાવનાર 4 લોકોને તત્કાળ ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં ગઈકાલે ઇન્કમટેક્સ ખાતે ફાયરિંગ કરી લૂંટનો બનાવ બન્યો હતો જે કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી 4 લોકોને ઝડપી પાડયા છે. અમદાવાદના વાડજ ખાતે હયાત હોટલ પાસે જાહેર રોડ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં લૂંટારુઓએ […]

Continue Reading

ઓમિક્રોન વેરિયન્ટને ટાર્ગેટ કરતી કોવિડ-19 રસી માર્ચમાં તૈયાર થવાની આશા

ભારત સહિત વિશ્વભરના દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઇ રહ્યો છે. આવામાં ઘણા દેશોમાં વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે, ત્યારે ઓમિક્રોન સામેની લડાઇમાં એક સારા સમાચાર આવી રહ્યાં છે. ઓમિક્રોનને રોકવા માટે તૈયાર કરવામાં આવી રહેલી રસી પર કામ ચાલી રહ્યું છે. ફાર્મા કંપની ફાઈઝરને આશા છે કે ઓમિક્રોન વેરિયન્ટને ટાર્ગેટ કરતી […]

Continue Reading

બસપા પ્રમુખ માયાવતી અને સતીશ ચંદ્ર મિશ્રા વિધાનસભા ચૂંટણી નહીં લડે

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. સીએમ યોગી આદિત્યનાથ અને સપાના વડા અખિલેશ યાદવ ચૂંટણી લડશે તેવી જાહેરાત વચ્ચે બહુજન સમાજ પાર્ટીએ પણ પોતાના પત્તા ખોલ્યા છે.બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી ઉત્તર પ્રદેશ વિધાનસભાની […]

Continue Reading

બસપા પ્રમુખ માયાવતી અને સતીશ ચંદ્ર મિશ્રા વિધાનસભા ચૂંટણી નહીં લડે

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. સીએમ યોગી આદિત્યનાથ અને સપાના વડા અખિલેશ યાદવ ચૂંટણી લડશે તેવી જાહેરાત વચ્ચે બહુજન સમાજ પાર્ટીએ પણ પોતાના પત્તા ખોલ્યા છે.બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી ઉત્તર પ્રદેશ વિધાનસભાની […]

Continue Reading

IPLના ટાઈટલ સ્પોન્સર તરીકે ચાઈનીઝ મોબાઈલ કંપની વીવોનું સ્થાન તાતા ગ્રુપે લીધું

ભારતનું ટોચનું ઉદ્યોગજૂથ તાતા ગ્રુપ આ વર્ષથી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટાઈટલ સ્પોનસર તરીકે જોડાશે. તાતા ગ્રુપ ચાઈનીઝ મોબાઈલ કંપની વીવોને હટાવીને તેનું સ્થાન લેશે તેવો સત્તાવાર નિર્ણય આઈપીએલની ગર્વનિંગ કાઉન્સિલની મંગળવારે મળેલી બેઠકમાં લેવાયો હતો.આઈપીએલના ચેરમેન બ્રેજિશ પટેલ આઈપીએલના ટાઈટલ સ્પોન્સર તરીકે તાતા ગ્રુપની એન્ટ્રી થવાની પુષ્ટિ કરી છે. તાતા ગ્રુપના પ્રવક્તાએ પણ આ વાતને […]

Continue Reading

દિલ્હીમાં તમામ ખાનગી ઓફિસોમાં WFH, રેસ્ટોરન્ટ્સ અને બાર બંધ

પાટનગર દિલ્હીમાં કોરોનના કેસમાં નોંધપાત્ર વધારો થતા સરકારે કડક નિયંત્રણો લાગુ કર્યા છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)ના આદેશ મુજબ દિલ્હીમાં હવે તમામ ખાનગી ઓફિસો બંધ રહેશે અને વર્ક ફ્રોમ હોમનું પાલન કરવું પડશે. જરૂરિયાત ધરાવતી સેવામાં આવતી ઓફિસોમાં જ જૂજ કર્મચારી સાથે સંચાલનની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં તમામ રેસ્ટોન્ટ્સ અને બાર બંધ […]

Continue Reading

યુગપ્રવર્તક ગાયિકા લતા મંગેશકરને કોરોના થયો, મુંબઈની બ્રીચ કેન્ડીમાં ICUમાં દાખલ

યુગપ્રવર્તક ગાયિકા લતા મંગેશકરને કોરોનાનું સંક્રમણ થતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. 92 વર્ષીય લતા મંગેશકરને કોરોનાના હળવા લક્ષણો છે હાલ તેમની તબિયત સ્થિર હોવાનું તેમની ભાણકી રચનાએ જણાવ્યું છે. તેમણે ચાહકોને દીદી માટે પ્રાર્થના કરવા લોકોને અપીલ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરને કોરોનાના હળવા લક્ષણો જણાયા […]

Continue Reading

ભારત સરકારની નવી ગાઈડલાઈન, વિદેશથી આવેલા વ્યક્તિએ સાત દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવુ પડશે

કોરોનાના વધી રહેલા કેસોના પગલે હવે વિદેશથી આવતા યાત્રીઓ માટે સરકારે વધારે આકરા નિયંત્રણો લાગુ કર્યા છે.ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન પ્રમાણે હવે વિદેશથી આવનારા વ્યક્તિએ સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન થવુ પડશે.આઠમા દિવસે તેમનો આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.આ ગાઈડ લાઈન આજથી લાગુ કરવામાં આવી છે.સ્વાસ્થ્ય મંત્રાલયનુ કહેવુ છે કે, કોરોનાની ગંભીર સ્થિતિને જોતા […]

Continue Reading

યુપીમાં ભાજપને મોટો ફટકો, યોગી કેબિનેટમાંથી રાજીનામું આપીને સ્વામી પ્રસાદ મૌર્ય સપામાં જોડાયા

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી સરકારના શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ મંગળવારે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા બાદ મૌર્ય સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. તેઓ સપા સુપ્રીમો અખિલેશ યાદવને પણ મળ્યા હતા. અખિલેશે મુલાકાતની તસવીર શેર કરી છે.મૌર્યનું સ્વાગત કરતાં સપા સુપ્રીમોએ કહ્યું કે, સામાજિક ન્યાયની ક્રાંતિ થશે. […]

Continue Reading

*Booster Dose ની પ્રજાલોજી*

*Booster Dose ની પ્રજાલોજી* ? Cowin.gov.in પર રજીસ્ટર મોબાઈલ નંબર નાખતાં જ આપણે લેવાના થતાં બૂસ્ટર ડોઝ ની તારીખ આવી જાય છે. ?આપણે અગાઉ લીધેલ બંને ડોઝ ની ડીટેઇલ્સ પણ આવી જાય છે. ? બૂસ્ટર ડોઝ લેવા માટે આપણા ઘર/ઑફિસની નજીકના હેલ્થ સેન્ટરની માહિતી પણ મળે છે. *આજે જ બૂસ્ટર ડોઝ લઈએ, સલામત રહીએ* ??

Continue Reading