કોરોના મહામારીને પગલે પૂનમના દિવસે માતાજીની પાલખી નીકળશે નહિ

મહેસાણા કોવિડ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે શ્રી બહુચરાજી માતાજી મંદિર ખાતેથી 17 જાન્યુઆરીને પોષ સુદ પૂનમની રાત્રીએ નીકળનારી માતાજીની પાલખી બંધ રાખવામાં આવી છે. કોરોના મહામારીને પગલે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે દર્શનાર્થીઓના હિત સારૂ માતાજીની પાલખી પૂનમના દિવસે બંધ રહેનાર છે, જેની નોંધ સર્વ ભક્તજનોએ લેવા જણાવાયું છે. કોરોનાની આ […]

Continue Reading

છે કોઈ મારાં જેવું જેમની સવાર ચા વગર નથી પડતી, ચા માટે અડધી રાતે પણ હા જ પડે, સવાર પડતાં જ રોજ એમ કહેવાતું હોય કે યાર પહેલાં ચા હો, બાકી બધાં લાખો કરોડોનાં વ્યવહારો પછી. – વૈભવી જોશી.

છે કોઈ મારાં જેવું જેમની સવાર ચા વગર નથી પડતી, ચા માટે અડધી રાતે પણ હા જ પડે, સવાર પડતાં જ રોજ એમ કહેવાતું હોય કે યાર પહેલાં ચા હો બાકી બધાં લાખો કરોડોનાં વ્યવહારો પછી, છે કોઈ જેનાં માટે ચા ને અમૃતમાં ફેર નથી, છે કોઈ જેનાં માટે ચા બહાનું છે દોસ્તી ઘોળીને પી […]

Continue Reading

ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ નિમિત્તે ૪ મણકાની માહિતીસભર લેખમાળા તૈયાર કરી છે.આજથી લઈને ૧૫મી તારીખ સુધી રોજ એક મણકો રજુ કરીશ. – વૈભવી જોશી (એક ઉત્સવપ્રેમી ગુજરાતી ?)

(વિશેષ નોંધ: ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ નિમિત્તે ૪ મણકાની માહિતીસભર લેખમાળા તૈયાર કરી છે. આજથી લઈને ૧૫મી તારીખ સુધી રોજ એક મણકો રજુ કરીશ. ઉત્તરાયણ કે મકરસંક્રાતિ એટલે પતંગોત્સવ નહિ પણ એ સિવાય બીજું ઘણું બધું એટલે પતંગ સિવાયની માહિતી જાણવામાં રસ હોય તો આ મણકાઓ વાંચવા ગમશે બાકી પતંગપ્રેમીઓએ તો સીધો મણકો – ૪ વાંચવો […]

Continue Reading

કોર કમિટીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય,રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમોમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા,

કોર કમિટીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય,રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમોમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા,બંધ સ્થળોએ યોજાતા સમારોહમાં જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે,લગ્ન સમારોહ ખુલ્લી જગ્યામાં 150 લોકો જ્યારે બંધ સ્થળો પર ક્ષમતાના 50 ટકા સાથે યોજી શકાશેઆગામી 22 જાન્યુઆરી સવારે 06:00 સુધી અમલ

Continue Reading

ગુજરાતમાં કોરોનાના નવા 7476 કેસ

ગુજરાતમાં કોરોનાના નવા 7476 કેસરાજ્યમાં કોરોનાથી 3 દર્દીના મોતસુરત, વલસાડ અને પોરબંદરમાં 1 – 1 દર્દીના મોતઅમદાવાદમાં 2903, સુરતમાં 2124 કેસવડોદરામાં 606, રાજકોટમાં 319, વલસાડમાં 189 કેસભાવનગરમાં 152, ગાંધીનગરમાં 182, કચ્છમાં 121 કેસમહેસાણામાં 108, ભરૂચમાં 92, આણંદમાં 88કેસજામનગરમાં 129, ખેડામાં 71, નવસારીમાં 69 કેસમોરબીમાં 57, સાબરકાંઠામાં 56, સુરેન્દ્રનગરમાં 42 કેસજૂનાગઢમાં 26, પંચમહાલમાં 24, અમરેલી 21 […]

Continue Reading

નર્મદાના ડેડીયાપાડા વિસ્તારમાંથી નવ વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપાયો

નર્મદાના ડેડીયાપાડા વિસ્તારમાંથી નવ વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપાયો એલ.સી.બી. નર્મદા પોલીસનું ઓપરેશન રાજપીપલા, તા11 ડેડીયાપાડા વિસ્તારમાં નવ વર્ષથી નાસતો ફરતો આરોપીનેએલ.સી.બી. નર્મદા પોલીસેઝડપી લીધો છે. હિમકરસિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાનાનાસતા-ફરતા આરોપીઓનેપકડવા સારૂપરિણામલક્ષી કરવા તેમજ જીલ્લામાંફરાર થેયલ આરોપીઓને ઝડપી પાડવાનીસુચના અનુસંધાને એ.એમ.પટેલ,પોલીસઇન્સ્પેક્ટર એલ.સી.બી., નર્મદાનાસુપરવિઝન હેઠળ ડેડીયાપાડા પો.સ્ટે.વિસ્તારમાં જાહેર મિલ્કતનેનુકશાન કરવા બદલ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૧૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં૬ સહિત કુલ-૧૭ પોઝીટીવ કેસ નોંધાયા

નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૧૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં૬ સહિત કુલ-૧૭ પોઝીટીવ કેસ નોંધાયા રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે ૨ (બે) દરદીઓ અને હોમ આઇસોલેસનમાં ૫૧ દરદીઓ સહિત કુલ-૫૩ દરદીઓ સારવાર હેઠળ રાજપીપલાતા 11 COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ.આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં […]

Continue Reading

ઈન્કમ ટેક્સ રિટર્નની મર્યાદા ફરી વધી

Breaking News:ઈન્કમ ટેક્સ રિટર્નની મર્યાદા ફરી વધીહવે 15મી માર્ચ-2022 સુધી થઈ શકશે ફાઇલનાણાંકીય વર્ષ 21-22 માટે વધી સમયમર્યાદાઅગાઉ 31મી ડિસેમ્બર સુધી હતી ડેડલાઈનડેડલાઇન ન વધારવાની કરી હતી સાફ વાતદેશમાં થર્ડ વેવની સ્થિતિ જોતાં લેવાયો નિર્ણય

Continue Reading

વિદ્યાસહાયકોની ભરતીને લઈને શિક્ષણમંત્રીની જાહેરાત

વિદ્યાસહાયકોની ભરતીને લઈને શિક્ષણમંત્રીની જાહેરાતટૂંક સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશેધોરણ 1થી 5માં 1300 વિદ્યાસહાયકોની ભરતી થશેધોરણ 6થી 8માં 2000 વિદ્યાસહાયકોની ભરતી થશે

Continue Reading

ગરીબ બાળકોને કરાયું પતંગ દોરીનું વિનામૂલ્યે વિતરણ

જામનગર ગરીબ બાળકોને કરાયું પતંગ દોરીનું વિનામૂલ્યે વિતરણ જામનગર ખાતે ગરીબ બાળકોને વિના મૂલ્યે પતંગ અને દોરીની ફિરકીનું જામનગર જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ નયનાબા જાડેજા દારા વિતરણ કરવામાં આવ્યું. મકરસંક્રાંતિ એટલે પતંગ ઉડાવવાનો અને લાડુ ખાવાનો અનેરો તહેવાર કહેવાય છે આવા સમયે જામનગર શહેરના ગુલાબનગર ખાતે જામનગર જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા ગરીબ […]

Continue Reading