અમુક વિરલ પ્રતિભા એવી હોય છે કે જે કોઈ એક દિવસની યાદનાં મહોતાજ નથી હોતાં.એવી જ એક વિરલ પ્રતિભા શ્રી દિલીપ ધોળકિયા.- વૈભવી જોશી.

અમુક વિરલ પ્રતિભા એવી હોય છે કે જે કોઈ એક દિવસની યાદનાં મહોતાજ નથી હોતાં. એમણે કરેલાં પ્રદાન બદલ તો સાદર વંદન સહ આજીવન યાદ કરવા જ ઘટે. એવી જ એક વિરલ પ્રતિભા જેમનું નામ છે શ્રી દિલીપ ધોળકિયા. ગુજરાતી ભાષામાં તેમણે અનેક સ્વરાંકનો આપ્યા તેમજ ગાયક તરીકે સફળતા મેળવી. ફક્ત એક જ ગીતને કર્ણપ્રિય […]

Continue Reading

જો પુત્રનો સંબંધ નિભાવવો હોય તો, ભીષ્મની જેમ બાણશૈય્યા પર સુવું પડે. જો પિતાનો સંબંધ નિભાવવો હોય તો, દ્રોણની જેમ નરોવા કુંજરોવા માની લેવું પડે.- વૈભવી જોશી “ઝીલ”

આજનાં કળયુગમાં જ્યાં ઉગમણે જન્મેલાં સંબંધો ઘણીવાર સૂર્યાસ્ત પહેલાં જ દમ તોડી દેતાં હોય છે એવામાં સંબંધોની મહત્તા જાણવા અને સમજવા મહાભારતનાં કેટલાંક ઉમદા પાત્રોનાં આધારે એક અલગ સંદર્ભ રજુ કર્યો છે. મારી સમજણનાં આધારે અને અંગત મતે જે સંબંધ માટે ઉમદા અને શ્રેષ્ઠ પાત્ર મેં અનુભવ્યું એ ટાંક્યું છે અને એની પાછળ પણ ચોક્કસ […]

Continue Reading

કુદરતને પરેશાન કરીએ તો કુદરત કોપાયમાન થાય. એક જ માણસ પર્યાવરણ બચાવવાના સિદ્ધાંત સાથે શું કરી શકે?

“દેશમાં એક ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખ ધરાવનારની અલગ ઓળખ થઈ શકી છે.” આધુનિક જમાનામાં પર્યાવરણનું જતન થઈ શકતું નથી. વિકાસના મોડલમાં સો વર્ષ જૂનું વૃક્ષ કાપી નાના નાના 30 કે 40 છોડ ઉછેરી પર્યાવરણની બચાવવાની જવાબદારી નિભાયાનું દર્શાવવામાં આવે છે. આવા લેભાગુ પર્યાવરણપ્રેમી મોટું નુકસાન કરી નાની સુવિધા આપીને જાય છે. કોરોના વખતે […]

Continue Reading

જેનેલિયા દેશમુખે વર્ષ 2022 માટે તેમના ત્વચા અને વાળની કાળજીના સંકલ્પ જાહેર કર્યાં

  રજાઓ અને ઉજવણીઓ બાદ નવા વર્ષમાં પ્રવેશતાં પોતાના પોષણમાં Evion® Forteના દૈનિક ડોઝનો જેનેલિયોનો સંકલ્પ   અમદાવાદ, 10, જાન્યુઆરી, 2022: તાજેતરમાં રજાઓની મોસમ અને વર્ષના અંતે ઉજવણી પૂર્ણ થયાં બાદની વાસ્તવિકતા ઘણી અસર કરે છે કારણકે વ્યક્તિ નિસ્તેજ ત્વચા અને ડેમેજ વાળ જેવી સમસ્યાઓનો સામનો કરે છે. નવું વર્ષ તાજગીસભર શરૂઆત કરવાની તથા તમારી […]

Continue Reading

અમદાવાદમાં ISROની નજીક ‘સુંદરવન’ નામની એક જગ્યા છે.આ જગ્યાને ‘પ્રકૃતિ પરિચય ઉદ્યાન’ નામ અપાયું છે.- લેખન : દેવાંગી ભટ્ટ.

Kindly spread the word .. અમદાવાદમાં ISROની નજીક ‘સુંદરવન’ નામની એક જગ્યા છે. અહીં અનેક પક્ષીઓ, સસલા, કાચબા, બતક, ગીની પીગ્સ, સાપ, શાહુડી વગેરે પ્રાણીઓને બની શકે તેટલા પ્રાકૃતિક વાતાવરણમાં રાખવામાં આવ્યા છે. આમ જુઓ તો નાનું ઝૂ કહી શકાય પણ યોગ્ય રીતે જ આ જગ્યાને ‘પ્રકૃતિ પરિચય ઉદ્યાન’ નામ અપાયું છે. અહીં ‘સ્નેક અવેરનેસ […]

Continue Reading

અમદાવાદના વાડજ પાસે કરાયું ત્રણ રાઉન્ડ ફાયરિંગ. આંગડિયા કર્મીને મારી ગોળી.

અમદાવાદ અમદાવાદના વાડજ પાસે કરાયું ત્રણ રાઉન્ડ ફાયરિંગ. આંગડિયા કર્મીને મારી ગોળી. અમદાવાદના વાડજ પાસે આવેલ હોટલ હયાત પાસે 3 રાઉન્ડ ફાયરિંગ. બે બાઇક પર ત્રણ લોકો આવ્યા હતા અને કરવામાં આવી લૂંટ. આંગડિયા કર્મીને પગમાં મારી ગોળી. લૂંટારુઓ થયા ફરાર. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી. 4 લોકોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા […]

Continue Reading

ગુજરાતમાં કોરોનાના નવા 6097 કેસ

ગુજરાતમાં કોરોનાના નવા 6097 કેસરાજ્યમાં ઓમિક્રોનના 28 કેસ નોંધાયારાજ્યમાં કોરોનાથી આજે 2ના મોતસૌથી વધુ અમદાવાદમાં 1923 કેસસુરતમાં 1892, વડોદરામાં 470 કેસવલસાડમાં 851, રાજકોટમાં 249 કેસગાંધીનગરમાં 195, ખેડામાં 126, મહેસાણામાં 111 કેસભાવનગરમાં 108, નવસારી 107, આણંદમાં 88 કેસભરૂચમાં 78, મોરબીમાં 51, જામનગરમાં 58 કેસજૂનાગઢમાં 44, ગીર સોમનાથમાં 27, પંચમહાલમાં 25 કેસદાહોદમાં 24, અમરેલીમાં 23, અરવલ્લીમાં 21 […]

Continue Reading

ઈન્ટરનેશનલ ક્ષેત્રે પહોંચીને અમદાવાદ ની ક્રીશા પુજારાએ સ્પોન્સરર લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ અને સંત કબીર સ્કુલ નું નામ રોશન કર્યું.

Peace Poster Contest માં વિજેતા થયેલ વિદ્યાર્થીનીઈન્ટરનેશનલ ક્ષેત્રે પહોંચીને અમદાવાદ ની ક્રીશા પુજારાએ સ્પોન્સરર લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ અને સંત કબીર સ્કુલ નું નામ રોશન કર્યું. લાયન રાજેશભાઇ બારૈયા-Director Peace Poster (3232-B 2)ની આગેવાની હેઠળ લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ની ગાઈડ લાઈન મુજબ 11થી 13 વર્ષના બાળકો માટે પીસ પોસ્ટર કોમ્પીટીશન નું ડીસ્ટ્રીક્ટ લેવલે […]

Continue Reading