રોટરી ક્લબ ઓફ કાંકરિયા અમદાવાદના સહયોગથી યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને કોરોનાથી રક્ષણ માટે અને દીકરીઓને હાઈજીનનું ધ્યાન રાખવા માટે MASK, સેનીટાઇઝર અને સેનેટરી નેપકીનનું ફ્રી ડોનેશન કરવામાં આવ્યું.

યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દેશ અને દુનિયામાં માનવતાના શક્તિકરણ માટે કામ કરે છે, આજે રોટરી ક્લબ ઓફ કાંકરિયા અમદાવાદ ના સહયોગથી યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા પાલડી કાંકરેજ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓને કોરોનાથી રક્ષણ માટે અને દીકરીઓને હાઈજીન નું ધ્યાન રાખવા માટે MASK, સેનીટાઇઝર અને સેનેટરી નેપકીન નું ફ્રી ડોનેશન કરવામાં આવ્યું. સાથે સાથ વિદ્યાર્થીઓને કોરોના થી […]

Continue Reading

નર્મદામા કોરોના વિસ્ફોટ.

ચાર દિવસમા કોરોનાના 37કેસ પોઝીટીવ આવ્યા નાંદોદમા 11, ગરુડેશ્વર મા 08અને રાજપીપલામા 12કેસ, ડેડીયાપાડા મા 04, સાગબારા મા 02નોંધાતા ફફડાટ રાજપીપલા, તા 8 લગભગ સાત મહિનાના લાંબા સમય પછી નર્મદા જિલ્લામાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.!ત્રણ દિવસમા કોરોનાના 37કેસ પોઝીટીવ આવ્યા છે. જેમાં નાંદોદમા 11, ગરુડેશ્વર મા 08અને રાજપીપલામા 12કેસઅનેડેડીયાપાડા મા […]

Continue Reading

નર્મદામા કોરોના વિસ્ફોટને કારણે કેવડિયાનો પતંગ મહોત્સવ રદ કરાયો

તા.૧૦ મી એ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમા ૧૫૦ જેટલા પતંગબાજો ભાગ લેવાના હતા રાજપીપલા,તા નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૦ મીના રોજ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૨ યોજાનાર હતો. જેને નર્મદા સહીત સમગ્ર ગુજરાતમા કોરોના વિસ્ફોટ થતાં તેની ગંભીરતાને […]

Continue Reading

નર્મદામાં કુલ 17000 થી પણ વધુ કોલ 108 એમ્બ્યુલન્સને મળ્યા

365 દિવસમા 306 સફળ ડિલિવરી કરાવી રાજપીપલા, તા 8 પછાત અને અંતરિયાળ ગામો વાળા નર્મદા જિલ્લામા ૧૦૮ ઈમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી અવિરત કાર્યરત છે તેમજ સમગ્ર ગુજરાતમાં સારો એવો પ્રતિસાદ આપી લોકોનો જીવ બચાવવા નું ઉત્તમ કાર્ય કરી રહી છે. કોઈપણ પ્રકારની ઇમર્જન્સી આવે કે covid જેવી મહામારી માટે હંમેશા ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ […]

Continue Reading

રાજપીપલા કોવિડ હોસ્પિટલની પ્રભારી સચિવે મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓનું કરેલું રસપૂર્વક નિરિક્ષણ

ધનવંતરી રથ ધ્વારા ટેસ્ટીંગ, હાઉસ-ટુ-હાઉસ સર્વેલન્સ, આર્યુવેદિક ઉકાળાનું વિતરણ રાજપીપલા,તા :8 ગુજરાતના શ્રમ આયુક્ત અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ શપી.ભારથીએ કોરોનાની મહામારીને અનુલક્ષીને કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે જરૂરી સમીક્ષા અર્થે ગઇકાલે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી […]

Continue Reading

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું, મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.- વૈભવી જોશી.

હું મોટા ભાગે દિનવિશેષ લખું એટલે ર.પા.નો આ શેર ટાંક્યો એ વાંચીને જો કોઈ ને એમ થાય કે આજે નક્કી વિશ્વ ચકલી દિવસ હોવો જોઈએ તો એવું કઈ નથી હો. પણ હા ! ચકલીઓની જાતિ જે રીતે લુપ્ત થઇ રહી છે એના સંરક્ષણ માટે ૨૦ માર્ચે વિશ્વ ચકલી દિવસ હકીકતમાં ઉજવાય છે એ વાત સાચી […]

Continue Reading

‘અભિનય સમ્રાટ’ એટલે કે શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી.- વૈભવી જોશી.

તમે કોઈ દિવસ બેઠાં-બેઠાં ગૂગલમાં સર્ચ કરતા હો ત્યારે ક્યારેય પણ એવું બન્યું છે કે તમે કોઈનાં નામને બદલે એમના માટે વપરાતું વિશેષણ લખો અને છતાંય ગૂગલ પણ જાતે સમજીને એ જ વ્યક્તિવ વિશેનાં પાનાં ખોલે જેના માટે એ વિશેષણ વપરાતું હોય? ના કર્યું હોય તો કોઈ દિવસ ગુગલમાં ફક્ત અભિનય સમ્રાટ લખી જોજો અને […]

Continue Reading