ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત.

બ્રેકીંગ ન્યૂઝભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત. ઋત્વિજ પટેલ થયા કોરોના સંક્રમિત. સંપર્કમાં આવેલા તમામને રિપોર્ટ કરાવવા કરી અપીલ. રિવરફ્રન્ટ સંત સંમેલનમાં હાજર રહ્યા હતા ઋત્વિજ પટેલ. ગઇકાલે 4 નેતાઓ થયા હતા કોરોના સંક્રમિત. ઋત્વિજ પટેલે ટ્વિટ કરીને આપી માહિતી

Continue Reading