શેમારૂમી પર રિલીઝ ‘ઠાકર કરે એ ઠીક’ નાટકે મચાવી ધૂમ, બન્યુ સૌથી વધુ ઓનલાઈન વ્યુઝ મેળવનાર નાટક
આ ડિજિટલ ગાળામાં શેમારૂમીએ ફરી એકવખત સુપરહિટ કન્ટેન્ટ આપીને પોતાને ગુજરાતી કન્ટેન્ટના એક્કા સાબિત કર્યા છે. હાસ્યસમ્રાટ સંજય ગોરડિયા સ્ટારર આ ગુજરાતી નાટક સતત વ્યુઝના રેકોર્ડ તોડી રહ્યું છે. તા. 07, જાન્યુઆરી આજકાલ ઓટીટી પ્લેટફોર્મનો પવન ફૂંકાયો છે. ટેલિવિઝન અને થિયેટર્સના બદલે દર્શકો ઓટીટી પ્લેટફોર્મ તરફ વળ્યા છે, ત્યારે ગુજરાતીઓની અપેક્ષા પર […]
Continue Reading