રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લામાં
તા. ૧૦ જાન્યુઆરી થી તા. ૨૦ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન શરૂ કરાશે

ઉત્તરાયણ પર્વમાં ઘવાયેલ પક્ષીની સારવાર કરાશે. GVK EMRI ની કરુણા એબ્યુલન્સ અનેફરતા પશુ દવાખાનાની ટીમ તૈનાત કરાઈ છે. રાજપીપલા, તા.5 રાજ્યમાં ઉતરાયણ પર્વને લઈનેદર વર્ષે મોટી સંખ્યામાં ઘાયલ પક્ષીઓધારદાર પતંગના દોરામાં ફસાઈ જતાહોય છે. અનેતેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાહોવાના કિસ્સાઓ નોંધાયા છે. જેનેલઈને રાજ્ય સરકાર દ્વારા આ અબોલાપક્ષીઓના જીવ બચાવવા માટે કરૂણાઅભિયાન શરૂ કરાય છે. […]

Continue Reading

કોરોનાના વધતા કેસોને પગલે અમદાવાદની બે શાળા ઉદગમ અને ઝેબર સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ બંધ

કોરોનાના વધતા કેસોને પગલે અમદાવાદની બે શાળા ઉદગમ અને ઝેબર સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ બંધ

Continue Reading

ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની દ્વિતીય એકમ કસોટીનો બીજો તબક્કો સ્થગિત રાખવા અંગે શિક્ષણ બોર્ડનો પરિપત્ર

ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની દ્વિતીય એકમ કસોટીનો બીજો તબક્કો સ્થગિત રાખવા અંગે શિક્ષણ બોર્ડનો પરિપત્રનવી તારીખો આગામી સમયમાં જાહેર કરાશે

Continue Reading

તા.૧૦ મી એ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

વિદેશના વિવિધ દેશો ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશના અંદાજે ૧૫૦ જેટલા પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લેશે રાજપીપલાતા 5 નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૦ મી જાન્યુઆરી, ૨૦૨૨ ને સોમવારના રોજ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૨ યોજાનાર છે, જેની પૂર્વ તૈયારીઓ અને તેના સુચારા […]

Continue Reading

લાંબા સમય પછી નર્મદા માં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી!

દીકરાને મળવા મહારાષ્ટ્રથી લાછરસ ગામના પિતાનો કોરોના પોઝીટીવ કેસ. નવા વેરીએન્ટ ઓમીક્રોનની સેવાતી ભીતિ સેમ્પલ ગાંધીનગર મોકલાયો રાજપીપલા, તા 5 લગભગ સાત મહિનાના લાંબા સમય પછી નર્મદા જિલ્લામાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.!દીકરાને મળવા મહારાષ્ટ્રથી લાછરસ ગામના પિતાનો કોરોના પોઝીટીવ કેસ આવતા તેને રાજપીપલા કોવિદ હોસ્પિટલમા સારવાર હેઠળ દાખલ કરાયા છે. […]

Continue Reading

Uthaan foundation and Happybiz to organize Merak-2022 to help women entrepreneurs to showcase their hidden talents

    Ahmedabad, January 05, 2022: Uthaan Foundation and Happybiz will organize a personality pageant (Ms/Mrs Happy Personality), lifestyle exhibition and business networking at Merak-2022 on 6th January 2022. Merak 2022  has been   organized and conceptualized by Archana Gupta,  Ruchi Sharma, Parthvi Thakkar and Jayshree Brahmbhatt. It is a combination of an exclusive pageant Ms/Mrs happy personality […]

Continue Reading

કોવિડ-૧૯ હોસ્પિટલના કોવિડ સહાયકોને સ્ટાઇપેન્ડ પેટે ચૂકવવાપાત્ર થતી કુલ રૂા.૫,૦૪,૧૧૫/- ની રકમ સંબંધિતોના બેંક ખાતામાં જમા કરાવાઇ

રાજપીપલા,તા5 રાજપીપલા જરનલ હોસ્પિટલના તાબા હેઠળની જીતનગર ખાતેની નર્સીગ સ્કૂલના ત્રીજા વર્ષના તાલીમાર્થીઓને કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે કોવિડ સહાયક તરીકે મૂકવામાં આવ્યાં હતાં. અને તેઓને નિયમોનુસાર ચૂકવવાપાત્ર થતી સ્ટાઇપેન્ડની કુલ રૂા.૫,૦૪,૧૧૫/- ની રકમ આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા રોગી કલ્યાણ સમિતિના ઉપલબ્ધ ફંડમાંથી તાત્કાલિક તા.૪ થી જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ સંબંધિત કોવિડ સહાયકોના બેંક ખાતામાં સીધી જમા […]

Continue Reading

શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય : દ્વિતીય એકમ કસોટીનો બીજો તબક્કો સ્થગિત રાખવા શિક્ષણ બોર્ડનો પરિપત્ર

રાજ્યમાં ફરીએકવાર કોરોના વાયરસના કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.  તેમાં પણ હવે શાળાઓમાં કોરોનાના કેસ નોઁધાઇ રહ્યા છે. વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. જો કે રાજ્ય સરકાર દ્વારા તરુણોને રસી આપવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. પરંતુ શાળામાં હવે કોરોના પગપેસારો કરી રહ્યો છે.  કોરોનાના કહેર વચ્ચે પાછો ઓમીક્રોન વેરિયન્ટનો ખતરો ત ખરો જ. […]

Continue Reading

કોરોનાના વધતા કેસોને પગલે અમદાવાદની બે શાળા ઉદગમ અને ઝેબર સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ બંધ*

*કોરોનાના વધતા કેસોને પગલે અમદાવાદની બે શાળા ઉદગમ અને ઝેબર સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ બંધ*

Continue Reading

પરમહસ સુખાનંદજી સેવા ટ્રસ્ટ-સીસોદરામાં ચાલતા ગેરવહીવટ અંગે પોલીસ ફરિયાદ

ટ્રસ્ટના પાંચ ટ્રસ્ટીઓના નામો કાઢવા ઠરાવોમાં ટ્રસ્ટીની જાણ બહાર ખોટી સહીઓ કરી ગુનાહીત કાર્યકરી વિશ્વાસધાત છેતરપીંડી કર્યાની ફરિયાદ આમલેથા પોલીસમાં ફરિયાદ આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરતાં નર્મદા પોલીસ વડા સહીત મુખ્યમંત્રી સમક્ષ પણ કરાઈ લેખિત ફરિયાદ ચેરીટી કમીશનર ઓફીસમાં કેસ ચાલતો હોવા છતાં આબાબત કલેકટરને છુપાવી કલેકટર પાસે એગ્રીમેન્ટ કરાવીખાણખનીજ ઓફીસરે ચેક કરયા વગર […]

Continue Reading