પતંગની દોરીથી બચવા યુથ ફેડરેશન ચાલકોની વહારે
અમદાવાદ પતંગની દોરીથી બચવા યુથ ફેડરેશન ચાલકોની વહારે ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે વાહનચાલકો માટે પતંગની દોરી જીવલેણ સાબિત થતી હોય છે ત્યારે અમદાવાદમાં યુથ ફેડરેશન ચાલકોની વહારે આવ્યું છે. અમદાવાદ ના ખોખરા નાથાલાલ ઝઘડા ઓવરબિજ પાસે વાહનચાલકો ને વાહનોમા સેફગાર્ડ લગાવાયા હતા. પતંગના દોરા થી બચવા માટે ખોખરા યુથ ફેડરેશન ના યુવાનો એ […]
Continue Reading