અમદાવાદના જશોદાનગર ખાતે સોનલમાંની ભવ્ય જન્મજયંતી મનાવવામાં આવી.જીએનએ.
અમદાવાદ: સોનલ બીજ નો મહિમા અનેરો ગણવામાં આવે છે રાજ્યભરમાં સોનલ બીજની ઉજવણી કરવામાં આવી ત્યારે અમદાવાદના જશોદા નગર ખાતે પણ ધામધૂમથી ઉજવવામાં આવી. આઈ શ્રી સોનલ યુવક મંડળ એ આ વર્ષે ૨૫ મો રજત જયંતી મહોત્સવ માતાજી ના હવન અને મહાઆરતી તેમજ કુમારિકા ચારણો એ કેક કાપી ને ઉજવણી કરી હતી. વિશ્ર્વ ના સમસ્ત […]
Continue Reading