આ રાજ્યમાં લોકડાઉનની સંભાવના વધી, આજે 4100 લોકોને કોરોના થયો

દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકોમાં દહેશતનો માહોલ છે. સોમવારે પહેલી વાર કોરોનાના 4000થી વધારે નવા કેસ આવ્યાં બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 14.58 લાખને પાર પહોંચી છે. તેની સાથે ફરી એક વાર પોઝિટિવીટી રેટ વધીને 6.46 ટકા થઈ ગયો છે. કોરોના સંક્રમણને કારણે આજે 1 દર્દીનું મોત થયું છે.સંક્રમણ દર વધતા હવે દિલ્હીમાં લોકડાઉન […]

Continue Reading

ગુજરાતના દિવ્યાંગ બાળકો માટે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત

રાજ્યમાં આજથી તરુણોમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો છે.15 થી 18 વર્ષના તરુણોને વેક્સિન આપવામાં આવી રહી છે. CM  ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરન ખાતે કોબાની જી.ડી.એમ કોનાવાલા હાઇસ્કૂલથી રસીકરણનો પ્રારંભ કરાવ્યો છે. રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારે બીજી તરફ રાજ્યના દિવ્યાંગ વિદ્યાર્થીઓને લઇને ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. તો […]

Continue Reading

ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓને લઇ યોજાયા પ્રતીક ધરણા, આપી આંદોલનની ચીમકી

ભુજ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા આજે સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી AG વીજ મીટરમાંથી ફિક્સ HPમાં ફેરવવા, યુરિયા ખાતર  તાત્કાલિક અસરથી મળે તથા નર્મદાના કામોમાં ગતિ  લાવી વધારાના પાણીની વહીવટી મંજૂરી ઝડપથી મળે જેવી વિવિધ માંગણીઓને લઇને પ્રતીક ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ સાથે જ જો તેમની સમસ્યાનો તાત્કાલિક યોગ્ય નિર્ણય […]

Continue Reading

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ચૂંટણી પહેલા રાજ્યના તમામ જિલ્લાનો કરશે પ્રવાસ

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીઓની  પ્રદેશ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ‘વન ડે વન ડિસ્ટ્રીકટ’ કાર્યક્રમની રૂપરેખા ઘડાઈ રહી છે, જેના માધ્યમથી ભાજપ સગઠનનાં બુથના કાર્યકરથી માંડીને જિલ્લાની મુલાકાત કરીને ચૂંટણીની રણનીતિ ઘડાશે.જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ અવનવા કાર્યક્રમો થકી કાર્યકરો વચ્ચે જવા માટેના કાર્યક્રમ […]

Continue Reading

સુરતના 3 ખિલાડીઓની ગુજરાતની રણજી ટીમમાં પસંદગી, ટીમનો કેપ્ટન પણ સુરતનો

SDCAના 3 ખેલાડીઓની ગુજરાતની રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં પસંદગી કરવામાં આવી છે. સુરતના જ એક ખેલાડી ભાર્ગવ મેરાઈની ગુજરાત ટીમના કેપ્ટન  તરીકે વરણી કરવામાં આવી છે. 21 વર્ષ બાદ સુરતના ખેલાડીની કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે. BCCI દ્વારા આગામી 13 જાન્યુઆરીથી મુંબઈમાં રણજી ટ્રોફી (ranji trophy 2022)નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની ટીમમાં સુરતના SDCAના […]

Continue Reading

ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થયાં, લાઈ ડિક્ટેશન ટેસ્ટની માગ

પેપર લીક કાંડમાં ભાજપ કાર્યાલય કમલમમાં ઘૂસી વિરોધ કરવા દરમિયાન ઇશુદાન ગઢવી સહિત આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ અને કાર્યકરો સામે કાયદાકીય કાર્યવાહી થઇ રહી છે. આ સંદર્ભે ઇશુદાન ગઢવીનો લિકર રીપોર્ટ શનિવારે પોઝિટિવ મળતાં ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેને લઇને ઇશુદાન ગઢવીએ પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે તેઓ […]

Continue Reading

ભારતના આ મેગાસિટીમાં 31 જાન્યુઆરી સુધી બંધ થઈ સ્કૂલો

મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં બાળકોમાં સંક્રમણ ન ફેલાય તે હેતુસર બીએમસીએ એક મોટો નિર્ણય લીધો છે. 31 જાન્યુઆરી સુધી ધોરણ 1થી8ની સ્કૂલ બંધ વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે બીએમસીના અધિકારીોએ આજે એક મોટી બેઠક કરી હતી. બેઠકમાં સ્કૂલ બંધ રાખવા પર બધા […]

Continue Reading

રાજપીપલા નવદુર્ગા હાઇસ્કૂલ ખાતે ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકો માટે કોવિડ વેક્સીનેશનનો કાર્યક્રમ યોજાયો

નર્મદા જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને કોવિડ વેક્સીનેશન આપવાની કામગીરીનો પ્રારંભ : બપોરે ૨:૩૦ કલાક સુધીમાં ૨,૬૫૨ બાળકોનું રસીકરણરાજપીપલા, તા.3 કોરોના સામે રક્ષણ આપવા માટે ગુજરાતમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોનાની રસીકરણના આજથી પ્રારંભાયેલા રાજ્યવ્યાપી રસીકરણના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ ૧૫ થી ૧૮ વર્ષની વયના ૨૭,૬૩૨ બાળકોને કોવિડ વેક્સિનેશનની રસી આપવાની કામગીરીનો […]

Continue Reading

TKM registers 72% growth in annualsales in 2021 Closes domestic wholesales for the calendar year at 130,768 units

  Clocks 45% growth in domestic wholesales in December 2021 when compared to sales in December 2020 31st December 2021, Bangalore: Toyota Kirloskar Motor (TKM) today announced that the company sold a total of 130,768 units from January to December in 2021, thereby registering 72% growth in domestic wholesales when compared to annual wholesales in […]

Continue Reading