કુમકુમ મંદિર દ્વારા કોરાના વાયરસના સંક્રમણથી સાવધાન રહેવા સૌને અપીલ કરવામાં આવી.

કુમકુમ મંદિર દ્વારા કોરાના વાયરસના સંક્રમણથી સાવધાન રહેવા સૌને અપીલ કરવામાં આવી. કોરોના સંક્રમણથી હવે સાધવાની રાખવી જોઈએ – માસ્ક અવશ્ય પહેરવું જોઈએ – સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ તા. ૪ – ૧ – ર૦રર ને મંગળવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ના સાધુ પ્રેમવત્સલદાસજીએ સત્સંગીઓ અને જનસમાજને બે હાથ જોડીને […]

Continue Reading

રવિવારે વડોદરા પાસે “નારેશ્વર” ખાતે કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિ વિસર્જનની વિધિ કરવામાં આવી..

રવિવારે વડોદરા પાસે “નારેશ્વર” ખાતે કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિ વિસર્જનની વિધિ કરવામાં આવી..ભારતનાં પી. એમ. શ્રી મોદી સાહેબ– સી.એમ. શ્રી ભૂપેન્દ્ર ભાઈ સાહેબ,મહંત સ્વામી મહારાજ – અસ્થિ વિસર્જન પ્રસંગે શ્રદ્ધાંજલિ રૂપી સંદેશો પાઠવ્યાં છે. સબ હેડીંગ:શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી એટલે વાણી,વિચાર અને વર્તનમાં એકતા રાખનાર વિરલ સંત.- સાધુ પ્રેમવત્સલદાજી તા. ર – ૧ […]

Continue Reading

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આપી માહિતી અરવિંદ કેજરીવાલ પોતાના ઘરમાં થયા ક્વોરોન્ટાઇન સંપર્કમાં આવેલા કોરોના રિપોર્ટ કરાવેઃ કેજરીવાલ.

Continue Reading

ટોપ એફએમ પોતાનો પ્રથમ ગુજરાતી મ્યુઝિક એવોર્ડ્ “ટોપ મ્યુઝિક એવોર્ડ્સ” 16મી જાન્યુઆરી 2022 ના રોજ અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે.

ટોપ એફએમ (Top FM) એ ગુજરાત આધારિત રેડિયો ચેનલ છે જે ગુજરાતના 8 મહાનગરો તથા જમ્મુ અને કાશ્મીરમાં 5 સ્ટેશનો ધરાવે છે. ટોપ એફએમની સ્થાપના 2018 માં કરવામાં આવી હતી અને નાના શહેરોમાં તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટોપ એફએમને “ગુજરાતનુ પોતાનુ રેડિયો સ્ટેશન” કહેવામાં છે અને આ સાથે જ તે પોતાનો […]

Continue Reading

સૂત્ર હ્રદયથી નીકળે,વ્યાખ્યા બુધ્ધિથી આવે છે. સૂત્ર નિર્વિચાર દશામાંથી,વ્યાખ્યા સદૈવ વિચાર પેદા કરે,સૂત્ર સદૈવ હાર્દિક હોય છે. આપણે આદતનાં કારણે સૂરજની,સૂરજ જેવા વિચારની પણ નિંદા કરીએ છીએ.

  ત્રીજા દિવસની કથા પ્રારંભે બાપુએ જણાવ્યું કે બુદ્ધ પુરુષ તરફથી આશ્રિતોને સહાય કઈ રીતે મળે છે? વિનય પત્રિકામાં આ જે પદ છે એમાં એક શબ્દ છે ‘બચન સહાય’, તુલસી વચનથી સહાયનો આગ્રહ કરે છે. બુધ્ધપુરુષદ્વારા, સદગુરૂ દ્વારા,જેના પર પૂર્ણ આસ્થા છે એ સહાય કરે છે.કઇ રીતે?બાપુએ જણાવ્યું કે સૂત્ર હૃદયથી નીકળે છે અને વ્યાખ્યા […]

Continue Reading

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દુનવાડા ખાતે તમાકુ નિષેધ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજાઈ .

  હારીજ તાલુકા ની દુનાવાડા ગામ માં આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે તમાકુ નિષેધ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી . આ સ્પર્ધામાં શાળા નાં 18 વિદ્યાર્થીઓએ ભાગ લઈ તમાકુ ખાવાથી થતી કેન્સર જેવી જીવલેણ બીમારીઓ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા .સ્પર્ધા ના અંતે વિજેતા બાળકો ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા […]

Continue Reading

રાજપીપલાનાં યુવા પત્રકાર વિપુલ ડાંગીને બેસ્ટ પત્રકારત્વ એવોર્ડથી નવાજી સન્માનિત કરાયાં

રાજપીપલાનાં યુવા પત્રકાર વિપુલ ડાંગીને બેસ્ટ પત્રકારત્વ એવોર્ડથી નવાજી સન્માનિત કરાયાં રાજપીપલા, તા2 નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં રાજપીપલાનાં યુવા પત્રકાર એવાં વિપુલ ડાંગીએ ઉભરતી યુવાની કાળમાં પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી નામના અને ખ્યાતિ મેળવી છે તેઓનું લોક શાહીનો ચોથો જાગીર સ્થંભ તરીકે ઓળખાતા મીડિયા જગતની દુનિયામાં બેસ્ટ પત્રકારત્વનું બિરૂદ આપી ગ્રેવા ફિલ્મ આયોજીત ગુજરાત સીને […]

Continue Reading

નર્મદા જિલ્લામાં તા.૩ જી જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના ૨૭,૬૩૨ બાળકો માટે કોવિડ-૧૯ વેકસીનેશનની હાથ ધરાનારી કામગીરી

નર્મદા જિલ્લામાં તા.૩ જી જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના ૨૭,૬૩૨ બાળકો માટે કોવિડ-૧૯ વેકસીનેશનની હાથ ધરાનારી કામગીરી હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને ૬૦+ કોમોર્બિડ લાભાર્થીઓને કોવિડ-૧૯વેકસીનેશનો પ્રિકોશન ડોઝ તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૨થી અપાશે રાજપીપલા,તા2 રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ-૧૯ વેકસીનેશન તા.૦૩ જી જાન્યુઆરી ૨૦૨૨ થી તેમજ હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર […]

Continue Reading

સમય પર જ યોજાશે વિધાનસભા ચૂંટણી! આયોગે રાજ્યોને આપ્યો નિર્દેશ

ભારતના ચૂંટણી પંચે ચૂંટણીવાળા 5 રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને કોવિડ-19 વેક્સિનેશનની ગતીને તેજ કરવા માટે કહ્યું છે. ચૂંટણી પંચે મણિપુરમાં પહેલા ડોઝની ઓછી ટકાવારીને લઈ ચિંતા પણ વ્યક્ત કરી હતી. ભારતીય ચૂંટણી પંચે સોમવારે ચૂંટણીવાળા 5 રાજ્યોને પત્ર લખ્યો હતો. ચૂંટણીવાળા રાજ્યોની તૈયારીની આકારણી કરવા માટે ચૂંટણી પંચે તાજેતરમાં જ પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, […]

Continue Reading