*ફરી કુદરતના ખોળે*? (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)**ભાગો ને ભગાડો: ખતરનાક કબૂતર*

04/12/2020 ? *ફરી કુદરતના ખોળે*? (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)* https://www.facebook.com/jagat.kinkhabwala ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com Mob. No. +91 98250 51214 *ભાગો ને ભગાડો: ખતરનાક કબૂતર* આસપાસમાં પીંછા વાળા પંખીડાઓ ઉડતા હોય અને તેમને ઊડતાં જોઈ મનમાં આનંદની લહેરખીઓ ઉડે જે સર્વવિદિત છે. આનંદ માટે, બીજાને જોઈને અનુકરણ, જીવદયા અને પુણ્ય કમાવા માટે હવે ઠેર ઠેર […]

Continue Reading

ત્રીજી લહેરની સંભાવના ને જોતા ઉકાળા વિતરણ

અમદાવાદ ત્રીજી લહેરની સંભાવના ને જોતા ઉકાળા વિતરણ દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતા લોકો અને જનપ્રતિનિધિઓ બન્યા સચેત. દેશ મા કોરોના ની સંભવિત ત્રીજી લહેર ની વચ્ચે નાગરિકો ની સાથે જનપતિનિધી ઓ સચેત બન્યા છે. અમદાવાદના ખોખરાવોર્ડમાં જનસેવક ચેતન પરમાર એ આયુવેદિક ઉકાળા નું વિતરણ કર્યું હતું. અનેક ઔષધિ ઓથી બનાવેલ ઉકાળા નું નાગરિકો […]

Continue Reading

સમય. : લેખક- જયેશ શ્રીમાળી પલિયડ “શુકુન”

સમય સમય કેવો ગજબનો સમય ,દિવસને રાત કરી દે રાતને દિવસ કરી દે,અંધકાર હોય ત્યાં પ્રકાશ કરી દે ને પ્રકાશ હોય અંધકાર,ક્યાંક ગતિ થંભી જાય તો ક્યાંક ગતિ પકડાઈ જાય, તડકાને છાંયા ની રમત જોઈ છે આપણે, સુખને દુઃખ અનુભવ્યા છે બધાએ,હસતાં ને રડતાં ને રડતાં ને હસતાં, ગરીબને ધનવાન ને ધનવાન ને ગરીબ,સંતાન વિનાને […]

Continue Reading

એમેઝોનના જંગલમાં લાગેલી આગ હૃદયમાં ‘ક્લાયમેટ ચેન્જ ક્રાંતિ’ની જ્વાળા પ્રગટાવી ગઇ અને ૧૨ વર્ષની આર્યા એ ૫ વર્ષમાં ૮ પુસ્તકો લખ્યા

એમેઝોનના જંગલમાં લાગેલી આગ હૃદયમાં ‘ક્લાયમેટ ચેન્જ ક્રાંતિ‘ની જ્વાળા પ્રગટાવી ગઇ અને ૧૨ વર્ષની આર્યા એ ૫ વર્ષમાં ૮ પુસ્તકો લખ્યા અમદાવાદ: નવસર્જનની શરૂઆત નાના કાર્યો અને પહેલથી જ થાય છે. ક્યારેક તમારા દ્વારા કરાયેલ નાની પહેલ ક્રાતિનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. જીવનમાં ધ્યેય પ્રાપ્તિ માટે શરૂ કરાયેલ પ્રારંભને અધૂરું ન મૂકી તેને […]

Continue Reading

તારા વગર ચાલવાની કોશિશ તો હું કરું છું છતાં પણ, લાગે જયારે ઠોકર ત્યારે તારા જ સહારાની કામના કરું છું—મમ્મી. – ✍?સારિકા રાઈચુરા.

તારા વગર ચાલવાની કોશિશ તો હું કરું છું છતાં પણ, લાગે જયારે ઠોકર ત્યારે તારા જ સહારાની કામના કરું છું—મમ્મી. I am student of medical college…so as per government rule, I have to go village and stay there for 1 year… માટે હું ખૂબ જ દુઃખી દુઃખી થઈને ગામડાની સરકારી હોસ્પિટલમાં નોકરી કરવા માટે હાજર […]

Continue Reading

હવે આખુ અમદાવાદ હેલિકૉપ્ટરમાં ફરો

નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાતને નવા વર્ષની વિશેષ ભેટ મળી છે, જેમાં ગુજરાતમાં વસતા નાગરિકો વિશેષ સુવિધાનો લાભ લઈ શકશે. આજથી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટરની જોયરાઈડ્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ રાઈડ્સ દર શનિવારે બપોરે અને રવિવારે સવારેથ માણી શકાશે. આ જોયરાઈડ્સનો સમય 9 મિનિટનો હવે જેમાં 5 મુસાફરો સવારી કરી શકશે જો વાત કિંમતની […]

Continue Reading

વધુ એક અત્તરના વેપારીને ત્યાં IT નાં દરોડા

Kannauj પરફ્યુમ વેપારી મોહમ્મદ યાકુબના ઘર પર આવકવેરાના દરોડા પડ્યા હતા જેમાં કરોડો રૂપિયાની નોટો મળી આવી છે. આ દરોડામાં મોહમ્મદ યાકુબના મંડાઈના ઘરે રૂપિયાની ગણતરી પૂરી થઈ ગઈ છે. બેંકના કર્મચારીઓ નોટ ગણવાનું મશીન લઈને તેમના ઘરેથી બહાર આવ્યા હતા.બેંક કર્મચારીઓના જણાવ્યા અનુસાર, બિઝનેસમેનના પરિસરમાંથી લગભગ 4 થી 5 કરોડ રૂપિયાની રોકડ મળી આવી […]

Continue Reading

AAP નેતા ઇસુદાન ગઢવીનો દારૂ પીધાનો રિપોર્ટ પોઝિટિવ

ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે AAP નેતાઓ કાર્યકર્તાઓ સાથે વિરોધ કરવા પહોંચ્યા તે સમયે એકાએક ઉગ્ર સૂત્રોચ્ચાર અને કમલમ ઘૂસવાનો પ્રયાસ કરતાં પોલીસે લાઠી ચાર્જ કરતાં મામલો બીચક્યો હતો. AAP નેતાઓ પર ગંભીર આરોપ કરતાં શ્રદ્ધા રાજપુતે કહ્યું હતું કે નશાની હાલતમાં AAP નેતાઓ ગેરવર્તન કરી રહ્યા હતા. વધુમાં શ્રદ્ધા રાજપુતે AAP નેતાએ મહિલા સાથે […]

Continue Reading

ગુજરાતની પ્રથમ AIIMSના રાજકોટમાં ‘શ્રીગણેશ’

AIIMSની મુખ્ય હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને RUDAએ મંજૂરી આપી છે.પ્રથમ તબક્કામાં કુલ 25 ઈમારતના આયોજનને મંજૂરી મળી છે. અત્યાર સુધી 24 ઈમારતના બાંધકામને મંજૂરી મળી હતી. ત્યારે આજે AIIMS હોસ્પિટલની મુખ્ય ઈમારતને મંજૂરી મળી છે. મુખ્ય ઈમારતમાં ભોયરા સાથે કુલ 5 માળનું બાંધકામ કરાશે. હોસ્પિટલના બેઝમેન્ટમાં રેડિયોથેરાપીની સારવાર કરાશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ડોક્ટર્સ રૂમ, લેબોરેટરી, કન્સલ્ટન્ટ […]

Continue Reading