સ્વ.પદમ્શ્રી. મહેશ નરેશ કનોડિયાને મળયા લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ. વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા મહાનુભાવોને એવોર્ડથી સન્માનિત કરાયા.
અમદાવાદ,29 ડિસેમ્બર 2021- સામાજિક ક્ષેત્રે ભારતમાં કાર્યરત *ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટસ કાઉન્સિલ* ના સહયોગથી તાજેતરમાં *સરદાર વલ્લભભાઈ પટેલ આયર્ન એવોર્ડ 2021* યોજાયો હતો. અમદાવાદમાં કોચરબ આશ્રમ નજીક આવેલા *ટાગોર હોલ* ખાતે આ એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો.જે વિવિધ ક્ષેત્રના લોકોને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સમારોહમાં ગુજરાતના ઈડર વિધાનસભા મતવિસતારના ધારાસભ્ય હિતુ કનોડીયા, […]
Continue Reading