બજાજ ફાઇનાન્સના ઊંચા FD વ્યાજ દરો દ્વારા તમારી બચતમાં વધારો કરો

  તમારાં મહેનતથી કમાયેલા નાણાંમાં વૃદ્ધિ કરવી હવે પહેલાં કરતાં વધુ સરળ છે. ડીજીટલાઇઝેશનને કારણે રોકાણની પુષ્કળ તકો હોય છે અને તે પહેલા કરતા વધુ સરળ છે. જો કે, આ વિકલ્પોનો યોગ્ય રીતે લાભ લેવા માટે, તમારે માર્કેટ-લિંક્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને સલામત વળતરનું વચન આપનારા વચ્ચે વૈવિધ્યસભર અને સ્વસ્થ સંતુલન રાખવું જરૂરી છે. રોકાણ અને નાણાં […]

Continue Reading

ગુજરાતમાં કોરોનાના નવા 548 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના નવા 548 કેસ નોંધાયારાજ્યમાં કોરોનાના કેસ ચિંતા જનકકોરોનાથી રાજ્યમાં એકનું મોતઅમદાવાદમાં સૌથી વધુ 278 કેસ નોંધાયાસુરતમાં 80, વડોદરામાં 39 કેસ નોંધાયાઆણંદમાં 23, ખેડામાં 21, રાજકોટમાં 27 કેસ નોંધાયાકચ્છમાં 13, વલસાડમાં 9, મોરબી અને નવસારીમાં 7 – 7 કેસગુજરાતમાં ઓમિક્રોનના 19 કેસ નોંધાયાસૌથી વધુ ઓમિક્રોનના અમદાવાદમાં 8 કેસવડોદરામા ઓમિક્રોનના 3 કેસ નોંધાયાઓમિક્રોનના સુરતમાં 6, […]

Continue Reading

बेज़ुबान की अदालत

बेज़ुबान की अदालत बताओ कि क्या दर्द हमने दिए हैं ?कहो, कौन – सा जुर्म हमने किया है?ये कैसी सज़ा,ज़ुल्म क्यूं, कुछ बताओ !कहो, क़ैद हम को यहां क्यूं किया है? सदा रोज़ रो – रो के देता हूं लेकिनज़ुबां कोई मेरी समझता नहीं हैख़ुदा, तेरी दुनिया में हम बेज़ुबां कान मुंसिफ़ कहीं, ना अदालत […]

Continue Reading

ઝારખંડ માં 25 રુપિયા સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ

દેશમાં પહેલી વાર કોઈ રાજ્ય દ્વારા પેટ્રોલના ભાવમાં લોકોને આટલી મોટી રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ 100 રુપિયાની આજુબાજુ છે ત્યારે ઝારખંડ સરકારે બીપીએલ કાર્ડ ધારક લોકોને મોટી રાહત આપી છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું કે 26 જાન્યુઆરીથી  BPL કાર્ડ ધારકોને 25 રુપિયા સસ્તું પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવશે. […]

Continue Reading

અમદાવાદ સિવિલ હોસ્પીટલે ત્રીજી લહેર સામે કમર -પટ્ટા બાંધ્યા; 1200 પથારી રિઝર્વ્ડ,ત્રણ હજાર બેડની પણ વ્યવસ્થા

દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ વચ્ચે અમદાવાદનું સિવિલ તંત્ર સજ્જ થઈ ગયું છે. અમદાવાદ સિવિલમાં 1200 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે.. કોરોના માટે 3 હજાર બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત ઓક્સિજન ટેન્ક અને દવાનો જથ્થો વધારવામાં આવ્યો છે.  સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જશીએ જણાવ્યું કે નાગરિકોએ ધ્યાન રાખવું જોઈએ. ઓમિક્રોન ત્રણ […]

Continue Reading

અમદાવાદના સીંધુંભવન રોડ પર ચાલી રહ્યો હતો ચરસ ગાંજા નો વેપાર

આજ રોજ મેમનગર, ડીનરબેલની ગલીમાં, રૂષીકેશ એપાર્ટમેન્ટ સામે ત્રણ રસ્તા જાહેર રોડ ખાતેથી આરોપીઓ હર્ષ શાહ, અખિલ ભાવસાર, બ્રિજેશ પટેલ,અર્જુન ઝાલા, કૃણાલ પટેલ, મેહુલ રાવલ સહિતના ની 11 લાખ 73 હજારની મત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓની પુછપરછ કરતાંઆ ચરસનો જથ્થો આરોપી મેહુલ રાવલ તથા ક્રુણાલ પટેલ તથા અર્જુનસિંહ ઝાલા તથા […]

Continue Reading

રિ-સર્વેની મુદ્દત વધું એક વર્ષ સુધી લંબાવવામાં આવી: મહેસુલ પ્રધાન

મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજીને અગત્યની જાહેરાત કરી છે, જેમાં તેમને જણાવ્યું હતું કે ખેડૂતોએ સર્વે અને રિ-સર્વે બાબતે ચિંતા કરવાની જરૂર નથી, સરકાર હમેશા તેમની જોડે જ છે. તેમજ અગત્યની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રિ-સર્વેની મુદ્દત વધું એક વર્ષ સુધી લંબાવવામાં આવી છે.રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગની ટીમે ફિલ્ડમાં […]

Continue Reading

આજીવન કેદની સજા થતાં જ દુષ્કર્મના દોષિતે જજ સામે ચંપલ ફેક્યાં

હજીરા વિસ્તારમાં 20 એપ્રિલના રોજ પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યા  કરનાર આરોપીને સેશન કોર્ટ દ્વારા આજે અંતિમ શ્વાસ સુધી જેલની સજા  ફટકારી છે. આજીવન કેદની સજા સાંભળતા જ આરોપી ગુસ્સે થઈ ગયો અને પોતાના બંને ચંપલ કાઢીને જજ તરફ ફેકી હતી. બન્ને ચંપલ વિટનેસ બોક્સ અને વકીલો પાસે પડી હતી. આરોપી ગુસ્સે થઇને […]

Continue Reading

ત્રીજી લહેર મુદ્દે ગુજરાત હાઈકોર્ટ પણ ટેન્શનમાં !

ગુજરાતમાં વધતા કોરોના અને ઓમિક્રોનનાં કેસથી ગુજરાત હાઈકોર્ટે ચિંતાનો સૂર વ્યક્ત કર્યો છે. દિવસભરમાં ડબલથી વધુ કેસ સંક્રમણનાં સામે આવતા ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરતા હોસ્પિટલનાં વહીવટીય વિભાગને સુ-સજ્જ રહેવા નિર્દેશ કર્યો છે.ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ કરતા જણાવ્યું છે કે,પહેલા જેવી સ્થિતિ ન થાય તેનુ ધ્યાન રાખવુ. સાથોસાથ અમદાવાદ મહાનગર પાલિકાના રસીકરણ અભિયાનને વખાણતા AMCની કામગીરીની […]

Continue Reading