બગોદરા વટામણ રોડ પર ઉભેલા ટ્રક પાછળ તુફાન ઘુસી જતાં સર્જાયો અકસ્માત

અમદાવાદ ગ્રામ્ય બગોદરા વટામણ રોડ પર ઉભેલા ટ્રક પાછળ તુફાન ઘુસી જતાં સર્જાયો અકસ્માત બગોદરા નજીક અકસ્માત ઘટનાસ્થળે 3 નાં મોત10 ને ઈજા ઈજાગ્રસ્તોને બગોદરા સારવાર બાદ અમદાવાદ ખસેડાયા બગોદરા પોલીસ ઘટનાસ્થળેમૃતકો ના મૃતદેહ ને બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા

Continue Reading

કુમકુમ મંદિર દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની રર૦ મી જયંતી ઉજવાશે.

કુમકુમ મંદિર દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની રર૦ મી જયંતી ઉજવાશે. સહજાનંદ સ્વામીએ સંવત્‌ ૧૮૫૮ ની માગશર વદ – એકાદશીના રોજ ફણેણી ગામમાં પોતાના આશ્રિતોને મંત્ર જાપ માટે “સ્વામિનારાયણ” નામ પ્રસિદ્ધ કર્યું હતું. – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ તા. ૩૦ – ૧૨ – ૨૦ર૧ ગુરુવાર માગશર વદ એકાદશી ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ -મણિનગર ખાતે સદગુરુ […]

Continue Reading

Disney+ Hotstar is set to release a compelling medical thriller Human starring actors Shefali Shah, Kirti Kulhari and Vishal Jethwa on Disney+ Hotstar on 14th January 2022

  ~ The show is directed by Vipul Amrutlal Shah and Mozez Singh and explores the world of Human Medical Trials~ ~ Disney+ Hotstar Specials Human brings the dark world of human trials to life in a series for the first time ~ Watch the trailer here – Mumbai, 28th December 2021: When dark secrets […]

Continue Reading

આજના યુવાનો માનવતાની સાથે ભલાઈ પણ કરે છે.

આજના યુવાનો માનવતાની સાથે ભલાઈ પણ કરે છે ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. તથા એન.સી.સી. યુનીટ ધ્વારા ઠંડીમાં ઠુંઠવાતા લોકો જે અમદાવાદની જુદી જુદી કન્સ્ટ્રકશન સાઈટ ઉપર મજૂરી કરતા હોય તેવા ૧૦૦થી વધુ ગરીબ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. કોલેજના વિદ્યાર્થીઓએ તથા સ્ટાફે સ્વયંભુ રીતે આર્થીક ભંડોળ ઉભુ કરીને માનવતાનું […]

Continue Reading

નર્મદામા વન્ય પ્રાણીનાચામડાની હેરાફેરી ઝડપાઈ

15લાખની કિંમતના વાઘ જેવા વન્ય પ્રાણીના સુકા ચામડા સાથે એક ઈસમની ધરપકડ કરતી સાગબારા પોલીસ ગુનામાં વપરાયેલ ટાટા હેરીયસમ ગાડી, બે મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ રૂપિયા.૧૫,૫૭,૪૮૫/- નો મુદ્દામાલ કબજે લેતી પોલીસ વાઘ જેવા વન્ય પ્રાણીની હત્યા કરી ચમડું ઉતારી લે વેચ કરવાની આશંકા રાજપીપલા, તા 28 નર્મદાજિલ્લામા વન્ય પ્રાણીના ચામડાની હેરાફેરી ઝડપાતા વન વિભાગ […]

Continue Reading

અમદાવાદના રવિશ રામચંદાનીની યુવા સેના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી.

અમદાવાદના રવિશ રામચંદાનીની યુવા સેના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. અમદાવાદ: અમદાવાદ ખાતે પ્રજાના કર્યો માટે તત્પર, કાર્યરત અને ઉત્સુક રહેનાર યુવા યુવા સેના ગુજરાત પ્રદેશના પૂર્વ મંત્રી રવિશભાઈ રામચંદાનીની યુવા સેના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સ્થાયી રવીશભાઈની વાત કરવામાં આવે તો તેમના દ્વારા […]

Continue Reading

રાજ્યમાં ઓમિક્રોનના નવા 5 કેસ નોંધાયા

રાજ્યમાં ઓમિક્રોનના નવા 5 કેસ નોંધાયાઓમિક્રોનના 24 દર્દી ડિસ્ચાર્જરાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યોગુજરાતમાં કોરોનાના નવા 394 કેસ નોંધાયાઅમદાવાદમાં કોરોના અને ઓમિક્રોનના સૌથી વધુ કેસઅમદાવાદમાં સૌથી વધુ 182 કેસ નોંધાયાઅત્યાર સુધી અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 25 કેસ નોંધાયાસુરતમાં 61, રાજકોટમાં 37, વડોદરામાં 35 કેસઆણંદમાં 12, નવસારીમાં 10, જામનગરમાં 7 કેસખેડા અને વલસાડમાં 7 – 7 કેસ નોંધાયાકચ્છમાં 5, […]

Continue Reading

કુમકુમ મંદિરના મહંત “સાધુતાની મૂર્તિ” શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ.

કુમકુમ મંદિરના મહંત “સાધુતાની મૂર્તિ” શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ.**અનેક સંતો – મહંતો – રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં.પૂજ્ય શ્રી મહંતસ્વામી મહારાજ – સી.એમ શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબે શુભેચ્છા પાઠવી.**બ્રિટીશ પાલમિન્ટ ના બોમ્બ બ્લેકમેને શુભેચ્છા પાઠવી અને લંડન મંદિરમાં પધારી શ્રધ્ઘાજંલિ પાઠવી. શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી એટલે વાણી,વિચાર અને વર્તનમાં એકતા રાખનાર વિરલ સંત.. – સાધુ […]

Continue Reading

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત અને ઘરશાળા સ્કૂલ ભાવનગર દ્વારા વિધાર્થીઓને તેમના ગ્રાહકના હક્કો માટે જાગૃતિ ફેલાવવા માટે સેમીનાર કરાયો.

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત અને ઘરશાળા સ્કૂલ ભાવનગર દ્વારા વિધાર્થીઓને તેમના ગ્રાહકના હક્કો માટે જાગૃતિ ફેલાવવા માટે સેમીનાર કરાયો. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત દ્વારા આજે 28મી ડીસેમ્બર 2021 ના રોજ ભાવનગરની ઘરશાળા સ્કૂલ સેલ્ફ ફાઇનાન્સના વિદ્યાર્થીઓ સાથે ગ્રાહક પખવાડિયા અંતર્ગત know your consumer Rights – તમારા ગ્રાહક તરીકે ના હક્કો જાણો […]

Continue Reading

Delhi સરકારનો મોટો નિર્ણય… હવેથી સિનેમાઘર મલ્ટિપ્લેક્સ રહેશે બંધ

Delhi સરકારનો મોટો નિર્ણયહવેથી સિનેમાઘર મલ્ટિપ્લેક્સ રહેશે બંધખાનગી ઓફિસો 50%ની ક્ષમતા સાથે કરશે કામરેસ્ટોરન્ટમાં પણ 50% ની ક્ષમતા માન્યમોલ odd even પદ્ધતિથી ખુલશેકોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

Continue Reading