ડેસિફર લેબ્સ લિમિટેડ માં શેર માં 150 % નો ઉછાળો  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટી સ્પેસના ક્ષેત્રમાં કરશે પ્રવેશ

  માહિતી ટેક્નોલોજી ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ઉકેલો અને સેવાઓ પુરી પડતી કંપની ડિસાઇફર લેબ્સ લિમિટેડ, (બીએસઈ કોડ :૫૨૪૭૫૨) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બોમ્બે સ્ટોક એક્સચેન્જને જાણ કરી છે કે તે વિસ્તરણ લક્ષ્યો તરફ પુરા જોશ સાથે આગળ વધી રહ્યું છે. તેઓએ ફાર્મા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રોમાં વ્યવસાયોના સંપાદનના વિકલ્પો સહિત કંપનીના વ્યવસાયના વિસ્તરણ માટેની વિવિધ દરખાસ્તો […]

Continue Reading

Tata Motors Delivers All-New Winger Vaccine Vans in Gandhinagar, Strives to Support Government Vaccination Drive

Vaccine Van flagged off in an event in Rajbhawan in the presence of Hon’ble Governor of Gujarat, Sh. Acharya Devvrat Gandhinagar, 27 December 2021: Furthering its commitment to improve the wellbeing of the communities in which it operates, Tata Motors, India’s leading automobile company, announced the delivery of two Tata Winger Vaccine Vans in Gandhinagar […]

Continue Reading

India’s biggest skill competition IndiaSkills2021 to be held in the capital from 6 to 10 January; Over 500 participants to take part at the mega-event

  • The winners of IndiaSkills Competition will represent the country in WorldSkills Shanghai 2022 • IndiaSkills2021 National Competition will be held at ITPO, Pragati MaidanNew Delhi, where participants from 26 states/UTs will compete in 54 skills; organized by National Skill Development Corporation (NSDC) New Delhi, 27 December 2021: National Skill Development Corporation (NSDC), the […]

Continue Reading

મિલકત વેરો ભરવાનો બાકી હોય તો આ તક ઝડપી લેજો, AMCએ પ્રોપર્ટી ટેક્સમાં આપી મોટી રાહત

કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર દરમિયાન વ્યાપાર ઉદ્યોગ લાંબા સમયથી બંધ હાલતમાં હતો. મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો અને કેટલાય લોકોનો ધંધો ન ચાલવાને કારણે બેંક લોન, વીજળીના બિલ, મિલકત વેરો વગેરે ચૂકવવામાં અસમર્થ હતા. આથી ભાગી પડેલા ઉદ્યોગોને ફરી બેઠા કરવા ખાસ કરીને કોમર્શીયલ સ્ટ્રક્ચરમાં મોટી રાહત આપવા મિલકત વેરા પર વ્યાજ માફી માટે […]

Continue Reading

સુરતમાં સરકારી મેળાવડામાં CM સાથે મંચ પર બેઠેલા 2 નગર સેવકો કોરોનાથી સંક્રમિત

રવિવારે નદી મહોત્સવ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં હતા. આ કાર્યક્રમ ઉપરાંત પણ અન્ય કાર્યક્રમ હતા. દરમિયાન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સુરતના બે નેતાઓ કોરોના સંક્રમિત થતા સુરતમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યમાં સુરતમાં શનિવારે એક મોટી પાર્ટી,ઉપરાંત સાયક્લોથોન, નદી મહોત્સવ અને બોટાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટના દૃશ્યો જોઈ સામાન્ય નાગરિકોને કોરોનાની કેન્દ્ર, રાજ્યની ગાઈડ લાઈન અને નેતાઓ દ્વારા થતા ‘સુસ્ત’પાલનથી આશ્ચર્ય થાય […]

Continue Reading

દિલ્હીએ ડરાવ્યો દેશને! રાજધાનીમાં ઓમિક્રોન વિસ્ફોટ

દિલ્હીમાં છેલ્લા છ દિવસથી કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે અને દિનપ્રતિદિન કેસમા મોટો ઉછાળો આવી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર શરુ છે. રાજધાની દિલ્હીમાં સોમવારે રાતથી રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવનાર છે. પરંતુ આજે શરૂઆતમાં કોરોનાના નવા કેસોમાં વધારો થયો છે. દિલ્હીમાં આજે ૬ જૂન પછી એક દિવસમાં […]

Continue Reading

Hon’ble Chief Minister of Gujarat – Shri. Bhupendra Patel – officially launches the Gujarati language on Koo App

  The micro-blogging platform crosses 20 million downloads Ahmedabad, December 27, 2021: The Hon’ble Chief Minister of Gujarat, Shri. Bhupendra Rajnikant Patel officially launched Gujarati on made-in-India micro-blogging platform – Koo. With the launch of Gujarati, the Koo App now supports 10 languages including – Hindi, Marathi, Kannada, Tamil, Telugu, Assamese, Punjabi, Bengali and English. […]

Continue Reading

નદી ઉત્સવ ઉજવણીના ભાગરૂપે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ઘાટના આસપાસના વિસ્તારો સહિત વિવિધ વિસ્તારોમાં શ્રમ-દાન ના કાર્યક્રમો યોજાયા

નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના લેવાયા સામુહિક સંકલ્પ રાજપીપલા,તા 27 દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે તા.૨૬ થી ૩૦ ડિસેમ્બર સુધી હાથ ધરાયેલ “નદી ઉત્સવ”ની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે આજે બીજા દિવસે નર્મદા નદીના તટે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, જિલ્લા શિક્ષણ નિરીક્ષક ડી. બી. વસાવા, […]

Continue Reading

નર્મદામા “સુશાસન સપ્તાહ ઉજવણી”

નરાજપીપલામાં NCD- કોવિડ વેક્સીનેશન કેમ્પ સહિત લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અને સગર્ભા માતાઓને પોષણ કિટ્સનું કરાયું વિતરણ રાજપીપલા,તા.27 રાજ્ય સરકાર દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે તા.૨૫ મી થી તા.૩૧ મી ડિસેમ્બર,૨૦૨૧ સુધી હાથ ધરાયેલી રાજ્યવ્પાપી “સુશાસન સપ્તાહ ઉજવણી” ના ભાગરૂપે આજે ત્રીજા દિવસે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન […]

Continue Reading

ગૃપ ગ્રામપંચાયત, ભોરઆમલી
ચુટણી પ્રક્રિયામાં બેદરકારી અને ગેરરિતીની ચૂંટણી અધિકારીને ફરિયાદ, તપાસની કરી માંગ

પ્રિસાઇડીંગ ઓફીસરના રિપોર્ટમાં અને ચુંટણીઅધિકારીનાં બન્ને રિપોર્ટમાં અસમાનતાજણાઈ ફરી મતદાન કરવાની કરી માંગ રાજપીપલા, તા 27 નર્મદાના ગૃપ ગ્રામપંચાયત, ભોરઆમલીની ચુટણી પ્રક્રિયામાં બેદરકારી અને ગેરરિતીથઈ હોવાની ચૂંટણી અધિકારીસમક્ષ લેખિત ફરિયાદ કરાઈ છે. અને અરજદાર ઉમેદવારે તપાસની માંગ પણ કરી છે. ફરિયાદ માપ્રિસાઇડીંગ ઓફીસરના રિપોર્ટમાં અને ચુંટણીઅધિકારીનાં બન્ને રિપોર્ટમાં અસમાનતાજણાઈહોવાનું જણાવ્યું છે.અરજદાર સુનંદાબેન સુધીરભાઈ કોઠારીગૃપ ગ્રામપંચાયત, […]

Continue Reading