નર્મદા નદીના સાન્નિધ્યમાં ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે “નદી ઉત્સવ” ઉજવણીનો શુભારંભ કરાયો

નર્મદા નદીના સાન્નિધ્યમાં ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે “નદી ઉત્સવ” ઉજવણીનો શુભારંભ કરાયો લીલીઝંડી ફરકાવીને મેરેથોન દોડને કરી પ્રસ્થાન : ૨૦૦ વિદ્યાર્થીઓ મેરેથોન દોડમાં બન્યા સહભાગી રાજપીપલા:તા 26 દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃત્તિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવ અને આસ્થા સાથે સન્માન થાય એ […]

Continue Reading

રાજપીપલામા “ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત” સાયક્લોથોન દોડ યોજાઈ : જિલ્લાના ૫૦ થી વધુ લોકો જોડાયા

રાજપીપલામા “ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત” સાયક્લોથોન દોડ યોજાઈ : જિલ્લાના ૫૦ થી વધુ લોકો જોડાયા જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણાએ ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોન દોડને ફ્લેગ ઓફ કરી કરાવ્યું પ્રસ્થાન રાજપીપલા,તા 26 રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ૨૫ મી ડિસેમ્બર થી ૩૧ મી ડિસેમ્બર,૨૦૨૧ સુધી યોજાનારા […]

Continue Reading

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 177 કેસ

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 177 કેસરાજ્યમાં ઓમિક્રોનના આજે કોઇ કેસ નહીઅમદાવાદમાં સૌથી વધુ 53 કેસસુરતમાં 25 અને વડોદરામાં 16 કેસરાજકોટમાં 36 કેસ નોંધાયાછેલ્લા 24 કલાકમાં 66 લોકો ડિસ્ચાર્જરાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 948રાજ્યમાં કોરોનાથી કોઇ મોત નહીરાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,28,869રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,298

Continue Reading

વલસાડના જુજવા ગામમાં દીપડાએ ધામા નાખ્યાં

વલસાડ: જિલ્લાના જુજવા ગામની એક વાડીમાં ડુક્કરના ઘુસી જવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી ગયું હતું. આ દરમિયાન જમીનના માલિકનું ડુક્કર પર ધ્યાન પડતા તરતજ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક વાડીમાં પહોંચી હરકતમાં આવ્યું હતું. ફોરેસ્ટ વિભાગ દ્વારા ડુક્કરને ઝપટમાં લેવા જતા જાળીમાં દીપડો ફસાઇ ગયો હતો. જુજવા ગામ ખાતે અગાઉ પણ […]

Continue Reading

જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ

સુરત: શહેરના તાપીનદી ઉપર બનાવામાં આવેલા કોઝવે ઉપર આજે રવિવારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તાપી પૂજન કરી રાજ્યવ્યાપી નદી મહોત્સવમાં (Statewide River Festival) હાજરી આપી હતી, જેમાં કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોષ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ધારાસભ્યો, મેયર કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા તથા કાર્યક્રમ બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે તમામ પદાધિકારીઓએ સ્વછતા રાખવા વિશે પ્રતિજ્ઞા લીધી હતી. […]

Continue Reading

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ સરોગસી રેગ્યુલેશન એક્ટ 2021ને આપી મંજૂરી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સરોગસી (રેગ્યુલેશન) એક્ટ, 2021ને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિએ શનિવારે તેને મંજૂરી આપી હતી અને આ બાદ તેને સત્તાવાર રીતે ગેઝેટમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. આ ખરડો 8 ડિસેમ્બરે રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 17 ડિસેમ્બરે લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો. RPS રિસર્ચ વેબસાઈટ અનુસાર, સરોગસી એક એવી […]

Continue Reading

ક્રિસમ્સ ટાણે વધુ એક દારૂનો મોટો જથ્થો ઝડપાયો

ક્રિસમ્સ ટાણે વધુ એક દારૂનો મોટો જથ્થો ઝડપાયો ક્રેટા ગાડીનો પીછો કરી ઘનશેરા ગામ નજીકથી કુલ કિરૂ ૧,૪૧.૬૦૦/-નોપ્રોહી મુદ્દામાલ કબજે રાજપીપલા, તા26 ચૂંટણી ટાણે અને હવે ક્રિસ્મસ તહેવાર ટાણે નર્મદામા દારૂની રેલમ છેલ જોવા મળી હતી. છેલ્લા એક મહિનામાં મોટા પ્રમાણમા દારૂ પકડાયો છે. હવેક્રિસમ્સ ટાણે વધુ એક દારૂનો મોટો જથ્થો ઝડપાયોછે. જેમાંક્રેટા ગાડીનો પીછો […]

Continue Reading

DRDO એ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના PJ-10 પ્રોજેક્ટ અંતર્ગત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું આજે (બુધવારે) સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલનું બીજું પરીક્ષણ છે. આ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ વિશાળ રેન્જ ધરાવે છે. મિસાઈલને સ્વદેશી બૂસ્ટરની સાથે લૉન્ચ કરાઈ છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહે આજે (રવિવાર) બ્રહ્મોસ મિસાઈલ યુનિટ અને DRDO લેબનો શિલાન્યાસ કર્યો […]

Continue Reading

તિલકવાડા ખાતે ફરજ બજાવતા જીઆરડી સભ્ય નું અકસ્માતમા મૃત્યુ થતાં પત્નિને પાંચ લાખની સહાય

તિલકવાડા ખાતે ફરજ બજાવતા જીઆરડી સભ્ય નું અકસ્માતમા મૃત્યુ થતાં પત્નિને પાંચ લાખની સહાય જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે 5 લાખનો ચેક અર્પણ કર્યો રાજપીપલા, તા 26 નર્મદા જિલ્લામા એક તરફ નોંધારાને આધાર આપવાનું કામ થઈ રહ્યું છે તો બીજી તરફ નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા પણ નિરાધારને આધાર આપવાનું પણ કામ થયું છે. એ જોતા […]

Continue Reading

બાજ પક્ષી પોતાના બચ્ચાના જન્મ પછી થોડા જ સમયમાં એને પોતાની પાખોમાં સમેટીને ઉપર આકાશમાં લઈ જાય છે…- હિતેશ રાઈચુરા.

બાજ પક્ષી પોતાના બચ્ચાના જન્મ પછી થોડા જ સમયમાં એને પોતાની પાખોમાં સમેટીને ઉપર આકાશમાં લઈ જાય છે… એટલું ઊચે કે જ્યાં વિમાન ઉડતા હોય… આટલે ઉપર જઇને એ સ્થિર થઈ જાય છે…A highest distance from earth where a natural creature can fly… અને પછી શરૂ થાય છે ખતરનાક ટ્રેનીંગ… એક એવી ટ્રેનીંગ કે જેમાં […]

Continue Reading