25 ડિસેમ્બર જન્મેલા યે જિન્ના કોન હૈ? – દેવલ શાસ્ત્રી.

ભારતના ઇતિહાસમાં ઘણા પાનાં કાળા અક્ષરે લખાયેલા છે. આપણે દુઃખદ ઘટના સમજીને ભૂલી જવામાં ભલાઈ સમજતા હોઈએ છીએ. જિન્ના પણ આ જ પ્રકરણ છે, જેને કારણે બંને તરફ લાખો લોકો મોતને ભેટયા હતા… જિન્નાના જીવનમાં પણ અનેક રંગોના શેડ છે, મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં ૧૯૧૫મા કાયમી પરત આવ્યા. ગાંધીજી જ્યારે પરત આવ્યા ત્યારે જહાજ […]

Continue Reading

3 જાન્યુઆરી 2022 થી 15 વર્ષ ઉપરના બાળકો ને રસી અપાશે

3 જાન્યુઆરી 2022 થી 15 વર્ષ ઉપરના બાળકો ને રસી અપાશે આરોગ્ય કર્મી/ફ્રન્ટલાઈન વોરિયર્સ ને 10 જાન્યુઆરી 2022થી પ્રિકોશનરી વેકસીન ડોઝ અપાશે 60 વર્ષથી વધુ વયનાને પણ ડોકટરની સલાહ મુજબ પ્રિકોશનરી ડોઝ અપાશે પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કરી જાહેરાત

Continue Reading

PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન

PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન દેશમાં એક લાખથી વધુ ICU બેડ, 100 કરોડથી વધુ લોકોને વેક્સિન અપાઈ વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યાં છે. તેમને કહ્યું કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં આપણે સચેત રહેવાની જરૂર છે.

Continue Reading

ગુજરાતમાં કોરોનાના નવા 179 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના નવા 179 કેસ નોંધાયા રાજ્યમાં કોરોનાથી બે લોકોના મોત સૌથી વધુ અમદાવાદમાં 63 કેસ નોંધાયા સુરતમાં 29, આણંદમાં 18, વડોદરામાં 16 કેસ નોંધાયા રાજકોટમાં 15, નવસારીમાં 5, બનાસકાંઠામાં 4 કેસ નોંધાયા ખેડામાં 4, જૂનાગઢમાં 5, કચ્છ અને વલસાડમાં 3 – 3 કેસ અમરેલી અને ભરૂચમાં 2 – 2 કેસ ગાંધીનગરમાં 3, જામનગરમાં 2માં […]

Continue Reading

રાજપીપલા ખાતે નર્મદાની 184 ગ્રામ પંચાયતોમાંથી 160 સરપંચોનું નર્મદા જિલ્લા ભાજપ દ્વારા સન્માન કરાયું

રાજપીપલા ખાતે નર્મદાની 184 ગ્રામ પંચાયતોમાંથી 160 સરપંચોનું નર્મદા જિલ્લા ભાજપ દ્વારા સન્માન કરાયું મહિલા સરપંચની જગ્યાએ પતિ સરપંચની ખુરશી પર બેસી વહીવટ કરશે તો એને ઉઠાડી મુકીશુ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બાદ હવે ગ્રામ પંચાયતમાં પણ કોંગ્રેસ,બીટીપીનો સફાયો થઈ ગયો છે, નર્મદા જિલ્લાની બન્ને વિધાનસભા ભાજપનીજ હશે. રાજપીપળાતા 25  રાજપીપલામાં નર્મદાની 184 ગ્રામ પંચાયતોમાંથી […]

Continue Reading

કેવડિયા શ્રેષ્ઠ ભારત ભવન ખાતે ટીકીટીંગ કાઉન્ટર ઉપર ફરજ બજાવતા કર્મચારી ની પ્રવાસી સાથે છેતરપિંડી

કેવડિયા શ્રેષ્ઠ ભારત ભવન ખાતે ટીકીટીંગ કાઉન્ટર ઉપર ફરજ બજાવતા કર્મચારી ની પ્રવાસી સાથે છેતરપિંડી SOU ની ટીકીટ કોઇ અન્ય ખાનગી વ્યકતી પાસેથી એક વાર સ્કેન થઈ ચુકેલી ટીકીટ પ્રવાસીને 900/-રૂ. મા પધરાવી દીધી. રાજપીપલા, તા.26 કેવડિયાખાતે આવેલ શ્રેષ્ઠ ભારત ભવન ખાતે ટીકીટીંગ કાઉન્ટર ઉપર ફરજ બજાવતા કર્મચારીએ પ્રવાસી સાથે છેતરપિંડીકર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો […]

Continue Reading

જામનગરના ભૂચર મોરી ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતમાં શૌર્ય કથા સપ્તાહનું આયોજન, કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા ઉપસ્થિત રહ્યા

જામનગરના ભૂચર મોરી ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતમાં શૌર્ય કથા સપ્તાહનું આયોજન, કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા ઉપસ્થિત રહ્યા જામનગર: અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા ભૂચર મોરી ખાતે ક્ષત્રિય સમાજના શહિદો તેમજ વિર પુરૂષોની શૌર્ય ગાથાને ઉજાગર કરવા શૌર્ય કથા સપ્તાહનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા કિરીટસિંહ રાણાની […]

Continue Reading

ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતી સુશાસન દિવસ તરીકે ઉજવાઈ

રાજપીપલા ખાતે ના ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતી સુશાસન દિવસ તરીકે ઉજવાઈ ડોકટર સેલ દ્વારા બીપી તેમજ ડાયાબીટીઝનું ચેકઅપ કેમ્પ યોજાયો રાજપીપલા, તા 25 રાજપીપલા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી સુશાસન દિવસ તરીકે ઉજવાઈ હતી. જેમા ડોકટર સેલ દ્વારા બીપી તેમજ ડાયાબીટીઝ ચેકઅપ […]

Continue Reading

એચ.એ.કોલેજમાં કેરીઅર ઓરીએન્ટેડ વર્કશોપ યોજાયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના જોબ પ્લેસમેન્ટ સેલના નેજા હેઠળ કેરીઅર કાઉન્સેલીંગનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. અમદાવાદની પનાસ એકેડેમીના જાણીતા કાઉન્સેલર જ્યોત્સના ગુપ્તેએ કહ્યું હતુ કે કોરોના કાળ દરમ્યાન ઘણા ધંધા રોજગાર બંધ થઇ ગયા છે. પરંતુ સ્કીલ્ડ તથા ટેલેન્ટેડ લોકો માટે આજે પણ નોકરીઓ અવેઈલેબલ છે. તેમને એર એવીએશન, ટુરીઝમ તથા હોટેલ […]

Continue Reading