નેશનલ ઓનલાઈન આર્ટ કોમ્પિટિશનમાં શૈલેષ પટેલના પેઇન્ટિંગને એવોર્ડ મળ્યો*

?તાજેતરમાં ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે ” કલા-અનંત : એ ક્રિએટિવ આર્ટ સોસાયટી” દ્વારા ” સીક્સથ ઓલ ઇન્ડિયા ઓનલાઈન આર્ટ – કોમ્પિટિશન-૨૦૨૧” નું આયોજન કરવામાં આવ્યું હતું…. કે જેમાં વડોદરાના જાણીતા ચિત્રકાર શૈલેષ પટેલ નાં આ ચિત્ર ને એવોર્ડ એનાયત થયો છે. ?ચિત્ર મા એક લંબચોરસ ઓરડા ને ટોપ-એંગલ થી બતાવવામાં આવ્યો છે. ઓરડાનાં ઉપરના છત ને […]

Continue Reading

અમદાવાદ સહિત રાજ્યના આંઠ શહેરોમાં ક્રિસ્મસ અને નવવર્ષની રાત્રી ઉજવણી નહીં થાય!

Image representative purpose ગાંધીનગર: દિવસે અને દિવસે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે સાથે કોરોના નવા સ્ટ્રેઇન ઓમીક્રોનના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી અને રાત્રી કારફ્યુમાં વધારો કરવામાં આવ્યો. ક્રિસમસ અને નવવર્ષની ઉજવણી મોટાભાગે રાત્રી દરમ્યાન થતી હોય છે ત્યારે સરકારના નવા નિર્દેશ પ્રમાણે […]

Continue Reading

નર્મદામા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોમા વિવિધ રાજકીય પક્ષોએ કર્યા વિજયના દાવાઓ…

નર્મદામા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોમા વિવિધ રાજકીય પક્ષોએ કર્યા વિજયના દાવાઓ… ભાજપના સાંસદ મનસુખભાઇ વસાવાએ ચૂંટણીના પરિણામો પછી આપી પ્રતિક્રિયા.. રાજપીપલા, તા.24 આમતો સ્થાનિક સ્વરાજની ચૂંટણી બિન રાજકીય હોય છે. સરપંચોની ચૂંટણી પક્ષીય ધોરણે લડાતી નથી. પણ ચૂંટણીમા ઉભા રહેતા ઉમેદવારો વિવિધ રાજકીય વિચારસરણી ધરાવતા હોય છે. એટલે એમાં વિવિધ રાજકીય પાર્ટીઓ રસ લેતી હોય […]

Continue Reading

તા.૨૬ મી થી તા.૩૦ મી ડિસેમ્બર,૨૦૨૧ સુધી નિયત કરાયેલાં સ્થળોએ સાફ-સફાઇ, દેશ ભક્તિ, પ્રકૃતિ અને પર્યાવરણ તેમજ આધ્યાત્મિક થીમો આધારિત “નદી ઉત્સવ” ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજાશે

નર્મદા જિલ્લામાં તા.૨૬ મી થી તા.૩૦ મી ડિસેમ્બર,૨૦૨૧ સુધી નિયત કરાયેલાં સ્થળોએ સાફ-સફાઇ, દેશ ભક્તિ, પ્રકૃતિ અને પર્યાવરણ તેમજ આધ્યાત્મિક થીમો આધારિત “નદી ઉત્સવ” ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજાશે રાજપીપલા,તા 24 ભારતના સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે “આઝાદીકા અમૃત મહોત્સવ” અન્વયે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ તા.૨૬ મી ડિસેમ્બર […]

Continue Reading

વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઑ.જી.નર્મદા

વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઑ.જી.નર્મદા ડેડીયાપાડા તાલુકાના શેરવાઈ ગામેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ૧.૧૭૦ કિલો સૂકો ગાંજો પકડાયો ગાંજા સાથે આરોપીની ધરપકડ, ગાંજો આપનાર આરોપી ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરાયો રાજપીપલા, તા25 ડેડીયાપાડા તાલુકાના શેરવાઈ ગામેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ૧.૧૭૦ કિલો સૂકો ગાંજો પકડાયોછે. જેમાંગાંજા સાથે આરોપીની ધરપકડ કરાઈ છે. […]

Continue Reading

જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભેનાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘદ્વાર પ્રા. જિલ્લા શિક્ષણાધિકારી ને આવેદન પત્ર આપ્યું

જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભેનાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘદ્વાર પ્રા. જિલ્લા શિક્ષણાધિકારી ને આવેદન પત્ર આપ્યુંરાજપીપલા, તા.24 જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભેનાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘદ્વાર પ્રા. જિલ્લા શિક્ષણાધિકારીને તથા નાંદોદ તાલુકા પંચાયતને પ્રમુખ સુનિલ કુમાર ચાવડા અને મહામન્ત્રી અનિલકુમાર વસાવાએ તથા સદસ્યોંએ આવેદન પત્ર […]

Continue Reading

GLS યુનિવર્સિટીમાં ABVP દ્વારા રેગીંગ કરવાનો મુદ્દો ગરમાયો

અમદાવાદ GLS યુનિવર્સિટીમાં ABVP દ્વારા રેગીંગ કરવાનો મુદ્દો ગરમાયો ABVPએ NSUIના નેતા નારાયણ ભરવાડ સામે છેડતીની ફરિયાદ નોંધાવી. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ કરી. નવરંગપુરા પોલીસે નારાયણ ભરવાડની અટકાયત કરી

Continue Reading

રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવાર થી રાત્રિ કરફ્યુ ના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવાર થી રાત્રિ કરફ્યુ ના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.તદનુસાર, આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ નો અમલ રાત્રીના 11 થી સવારના 5 વાગ્યા સુધીનો રેહેશે.આ સંદર્ભમાં પ્રસિદ્ધ કરવામાં આવેલું ગૃહ વિભાગ નું જાહેરનામું સામેલ છે

Continue Reading

રાકેશ શંકરને અર્બન ડેવલપમેન્ટના સેક્રેટરી બનાવાયા

રાકેશ શંકરને અર્બન ડેવલપમેન્ટના સેક્રેટરી બનાવાયામુકેશ કુમાર શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવકે.સી. સંપત સુરેન્દ્રનગરના DDO બનાવાયામુકેશ પુરીને GSFCના MDનો ચાર્જ સોંપાયોનવનાથ કોંડીબા અધિક ગ્રામ્ય વિકાસ કમિશનર

Continue Reading