દુર્ગા ધામ રંગમંચ કમિટી ની સ્થાપના..1008 બ્રાહ્મણ મહાનુભાવો ની વેબ સિરીઝ બનાવવા નો થયો નિર્ણય.

*દુર્ગા ધામ રંગમંચ કમિટી ની સ્થાપના*… *1008 બ્રાહ્મણ મહાનુભાવો ની વેબ સિરીઝ બનાવવા નો થયો નિર્ણય*… *દુર્ગા ધામ માં બનશે 100 x 100 નો શૂટિંગ ફલોર*… *કેમેરા લાઇટ, ઈકયુપમેંટ એડિટિંગ, સેટ અપ, સહિત ની ફેસેલીટી આપવામા આવશે*… *બ્રાહ્મણ આર્ટિસ્ટ ને કાર્ય મળે તે માટે વિવિધ પ્રકારના કરાશે આયોજન*… *કમિટી માં* 1) સમીર રાવલ 2) રાજેન […]

Continue Reading

એચ.એ.કોલેજના વિદ્યાર્થીઓને આર્થીક મદદ કરાઈ.

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એવા વિદ્યાર્થીઓ જેની આર્થીક પરિસ્થિતી સબળ નથી તેવા વિદ્યાર્થીઓને કોલેજની ફી પરત કરવામાં આવી હતી. અમદાવાદના સ્વ.પૂર્વી દલાલ ટ્રસ્ટ ધ્વારા આર્થીક મદદ કરવામાં આવે છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે કોરોનાકાળ દરમ્યાન ઘણા કુટુંબોની આર્થીક સ્થિતી કથળી ગઈ છે. ઘણા નોકરી ધંધામાં કોઈ બરકત નથી. આજના […]

Continue Reading

ઓમિક્રોન કેસ વધતા AMC એક્શનમાં, ચાંદલોડિયાના આઈસલેન્ડ સોસાયટી અને ચાંદખેડાની દિવ્ય જીવન સોસાયટીને માઈક્રોકન્ટેઇનમેન્ટમાં મુકાઈ

ઓમિક્રોન કેસ વધતા AMC એક્શનમાં, ચાંદલોડિયાના આઈસલેન્ડ સોસાયટી અને ચાંદખેડાની દિવ્ય જીવન સોસાયટીને માઈક્રોકન્ટેઇનમેન્ટમાં મુકાઈ

Continue Reading

અમેરિકન કોર્નર અને અમદાવાદ ગ્લોબલ શેપર્સ દ્વારા “181 – અભયમ” મહિલા હેલ્પલાઈન નો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

આજના સમયમાં મહિલાઓ માટે પોતાની સુરક્ષા એક અગત્યનો પ્રશ્ન બની ગયો છે. મહિલાઓની સુરક્ષા માટે સરકાર અને સ્વયંસેવી સંસ્થાઓ પણ ખાસ કાર્યક્રમો અમલમાં મૂકી રહી છે. મહિલાઓની સુરક્ષા માટે 181 અભયમ નામની સક્રિય હેલ્પ લાઈન પણ શરૂ કરવામાં આવી છે. આટઆટલા પ્રયત્નો અને પ્રયાસો કરવા છતાં મહિલાઓ પર ક્યાંકને ક્યાંક છેડતી કે અન્ય કોઈ રીતે […]

Continue Reading

*રામકૃષ્ણ આશ્રમ રાજકોટ અને અમદાવાદ દ્વારા વિવિધ રાહત કામગીરી*

*રાજકોટ,જુનાગઢ,રાજુલા,અમદાવાદમાં બ્લેન્કેટ,માસ્ક,સેનેટાઈરનું વિતરણ* રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દેશ વિદેશના વિવિધ કેન્દ્રો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓમાં રાહત કાર્ય ચાલી રહ્યું છે તે અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા એકથી ડીસેમ્બર એકવીસ ડીસેમ્બર દરમિયાન રાજુલા,ધારી,અલીયાબાડાના ગ્રામ્ય વિસ્તારમાં ૫૦૦ બ્લેન્કેટ તથા ધારી અને જુનાગઢમાં આર્થિક રીતે પછાત લોકોને ૩૯૨ શર્ટ પીસનું વિતરણ કરવામાં આવ્યુ હતું. સાથોસાથ કોરોના રાહતના પગલે […]

Continue Reading

ઠંડીમાં ગરમ થયો કોરોના ગુજરાતમાં કોરોનાએ 100નો આંક. 24 કલાકમાં 2 લોકોના મોત.

ઠંડીમાં ગરમ થયો કોરોના ગુજરાતમાં કોરોનાએ 100નો આંક 24 કલાકમાં નોંધાયા 111 કેસ અમદાવાદમાં સૌથી વધુ 43 કેસ 24 કલાકમાં બે લોકોના મોત

Continue Reading

વડોદરામાં ઓમિક્રોનના 7 કેસ નોંધાયા

બ્રેકિંગ ન્યૂઝવડોદરામાં ઓમિક્રોનના 7 કેસ નોંધાયાઓમિક્રોન કેસની સંખ્યા 10 થઈરાજ્યમાં ઓમિક્રોનના કેસ ૩૦ થયા25 દર્દીઓ હાલ સારવાર હેઠળ

Continue Reading

કેટલાક માટે ગાયની વાત કરવી ગુનો પણ અમારા માટે તો માતા છેઃ પીએમ મોદી

ગુરુવારે ફરી એક વખત વારાણસી પહોંચેલા પીએમ મોદીએ 870 કરોડના 22 પ્રોજેકટનુ લોકાર્પણ કર્યુ હતુ અને બીજી 1225 કરોડની પાંચ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આજનો દિવસ વારાણસીના ખેડૂતો તેમજ પશુપાલકો માટે મહત્વનો છે.તેમણે પૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહને પણ યાદ કર્યા હતા.પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આપણે ત્યાં ગાય અને છાણની વાત […]

Continue Reading

2024માં રાહુલ ગાંધીને પીએમ બનાવવા હશે તો કોંગ્રેસે ભાજપની ટેકનિક અપનાવવી પડશેઃ હરિશ રાવત

પોતાની પાર્ટી સામે બળવાના મૂડમાં આવેલા ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને કોંગ્રેસના પીઢ નેતા હરિશ રાવતે કહ્યુ છે કે, જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર આવવા માંગતી હોય તો તેણે ભાજપની ટેકનિક અપનાવવી પડશે.દરમિયાન કોંગ્રેસ હાઈ કમાન્ડે હરિશ રાવતે અને સાથે સાથે રાવતના ઉત્તરાખંડમાં વિરોધી ગણાતા નેતા પ્રીતમ સિંહને દિલ્હી બોલાવ્યા છે.રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની […]

Continue Reading

મજૂરીકામ કરતા અમદાવાદના યુવકને લકી ડ્રોમાં મળ્યો 70 હજારનો આઇફોન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી 31 ડિસેમ્બર સુધીમાં 100 ટકા લક્ષ્યાંક મેળવવા તંત્ર થોડુંક રઘવાયું જો બન્યું છે તો તેની પાછળનું મુખ્ય કારણ ઓમિક્રોન જ છે. અમદાવાદ મહાનગરપાલિકા વધુને વધુ લોકો વેક્સિન લઈ લે તે માટે નવી સ્કીમ લાવી હતી, જેમાં કોરોના વેક્સિન લેનારા લકી ડ્રો વિજેતાને આઇફોન આપ્યો છે. અગાઉ મનપા દ્વારા સ્માર્ટ ફોન અને […]

Continue Reading