બ્રેકિંગ : ગુજરાતમાં આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી હસમુખ પટેલના પિતા શંકરભાઇ પટેલ આજે સવારે અવસાન પામેલ છે.

બ્રેકિંગ : ગુજરાતમાં આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી હસમુખ પટેલના પિતા શંકરભાઇ પટેલ આજે સવારે અવસાન પામેલ છે. સદગતનો મૃતદેહ તેમના વતન હારીજ નજીક આવેલા રવધ ગામ ખાતે પહોંચાડવા માટે, આજે બપોરે ત્રણ વાગે ગાંધીનગર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે. હસમુખભાઈ પટેલ હાલ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં છે.

Continue Reading

24 જ કલાકમાં ભારતમાં બીજી મિસાઇલનું પરીક્ષણ

ભારતે ગુરુવારે પણ સપાટી થી સપાટી પર પ્રહાર કરનારી સેમી-બેલિસ્ટિક મિસાઈલ ‘પ્રલય’નું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ 150 થી 500 કિમી સુધીના લક્ષ્યને નષ્ટ કરી શકે છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ પ્રલય મિસાઈલનું આ પરીક્ષણ અલગ રેન્જ માટે કરવામાં આવ્યું હતું અને તે તમામ માપદંડોને પૂર્ણ કરે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 […]

Continue Reading

ઓમિક્રૉને ભારતમા તાકાત બતાવી, તમિલનાડુમાં એક જ દિવસમાં 33 કેસ

ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટના કેસ 300ના આંકને સ્પર્શવાના છે. તાજેતરના ડેટા અનુસાર, ભારતમાં ઓમિક્રોનના કેસ દેશના 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે. ગુરુવારે, તમિલનાડુમાં 33 નવા કેસ નોંધાયા હતા. આ સાથે, દેશમાં આ પ્રકારથી ચેપના કુલ કેસ 290 પર પહોંચી ગયા છે.ભારતમા કોરોના વાયરસ નવા વેરિયન્ટને લઈને દેશમાં દિવસેને દિવસે ચિંતા વધી રહી […]

Continue Reading

વાઈબ્રન્ટ સમિટ, બોર્ડની પરીક્ષા અને પેપર લીક મામલા પર થઈ ચર્ચાઓ

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું  આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ આ અંગે જણાવ્યું હતું કે, આજની કેબિનેટ બેઠકમાં ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટનું પ્રેઝન્ટેશન, ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ, ધોરણ-10 અને 12ના બોર્ડની પરીક્ષા, નદી ઉત્સવ અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીના જન્મદિન નિમિત્તે સપ્તાહ ઉજવણીનું આયોજન […]

Continue Reading

ગાંધીનગર ખાતે રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિની લઈ મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

ગાંધીનગર ખાતે રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિની લઈ મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ,રાજ્યમંત્રી નિમિષા બહેન અને મુખ્યમંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર સહિત આરોગ્ય અને […]

Continue Reading

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વડાપ્રધાને યોજી સમીક્ષા બેઠક

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે ઓછી થઇ રહી છે ત્યારે કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે તમામ સાવધાનીઓ લેવામાં આવી રહી છે. આ ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે હાઇકમાન્ડ બેઠક યોજી હતી. આ બેઠક એવા સમયે યોજાઇ છે જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે એવું નિવેદન આપ્યું છે કે ભારતામં કોરોનાની […]

Continue Reading

જામનગર શહેરમાં વહેલી સવારે છવાયું ગાઢ ઘુમમ્સ તો રોડ પર ભેજના કારણે ક્યાંક વાહનો પણ સ્લીપ થયાં. જામનગર: જામનગર શહેર સહિત વિસ્તારમાં કડકડતી ઠંડીની શરૂઆત થતી જોવા મળી રહી છે. ઠંડીના જોર સામે ભેજનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે જે 93 ટકા સુધી પહોંચતા શહેરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ગાઢ […]

Continue Reading

રાજકોટથી લઈને સુરત સુધી બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા

દેશ અને દુનિયામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને દહેશત મચાવી છે ત્યારે ભારત સહિત સહિત અનેક રાજ્યમાં ઓમિક્રોનનો ખતરો જોવા મળી રહ્યો છે તેમાં ગુજરાત પણ બાકાત રહ્યું નથી. ગુજરાતમાં પણ હવે ઓમિક્રોન કેસ સામે આવ્યા છે ત્યારે લાગી રહ્યું છે કે કોરોની ત્રીજી લહેરની જે આશંકા સેવાઈ રહ્યી હતી તે હવે સાચી પડે તેમ લાગી […]

Continue Reading

અમદાવાદ ખાતે રાજ્યકક્ષા શાળાકીય અંડર – 19 લોન ટેનિસ ત્રિ-દિવસીય ટુર્નામેન્ટનો આરંભ

અમદાવાદ ખાતે રાજ્યકક્ષા શાળાકીય અંડર – 19 લોન ટેનિસ ત્રિ–દિવસીય ટુર્નામેન્ટનો આરંભ અમદાવાદ: અમદાવાદના રમત – સંકુલ ખોખરા ખાતે ગુજરાત સરકારના રમત – ગમત યુવા, સાંસ્કૃતિક વિભાગ અને કમિશનરશ્રી યુવક સેવા અને જિલ્લા રમત – ગમત અધિકારી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષા શાળાકીય અંડર – ૧૯ લોન ટેનિસ ત્રિ-દિવસીય સ્પર્ધા નો આજે તારીખ ૨૨.૧૨.૨૦૨૧ થી […]

Continue Reading