મેટ્રો કોર્ટે આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોના જામીન કર્યા નામંજૂર, મોડી રાતે કોર્ટમાં રજૂ કરાયા બાદ તમામ 28 મહિલાઓને સાબરમતી જેલ મોકલાઈ….

કમલમમાં AAP-ભાજપ વચ્ચેના ઘર્ષણનો કેસ: મેટ્રો કોર્ટે આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોના જામીન કર્યા નામંજૂર, મોડી રાતે કોર્ટમાં રજૂ કરાયા બાદ તમામ 28 મહિલાઓને સાબરમતી જેલ મોકલાઈ….

Continue Reading

ખૂલશે પત્રકારના મર્ડરનું રહસ્ય, જ્યારે શેમારૂમી પર થશે ખૂની ‘બેનકાબ’!

  ડિસેમ્બર, 2021 તાજેતરમાં જ રિલીઝ થયેલી વેબસિરીઝ‘યમરાજ કોલિંગ’ની શાનદાર સફળતા બાદ ગુજરાતી ભાષાના અગ્રેસર ડિજિટલ પ્લેટફોર્મ શેમારૂમી પર વધુ એક ધમાકેદાર એન્ટરટેઈનિંગ વેબસિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. 23 ડિસેમ્બરના રોજ ગુજરાતીઓના ગમતા ડિજિટલ પ્લેટફોર્મ શેમારૂમી પર સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર ‘બેનકાબ’રિલીઝ થવાની છે. એક મહિલા પત્રકાર જેની પાસે ગુનાના પુરાવા છે, તેનું ખૂન કોણે […]

Continue Reading

સંપન્ન છો તો તમારે ત્યાં કામ કરતા લોકોની રસોઇ જુદી શું કામ?-બાપુની પીડા. જે નિરંતર ખુદની સાથે રહે છે એ સાચો ધાર્મિક છે. ઈશ્વર પણ સહન ન કરી શકે તેટલું સહન કરે તે સાધુ. ઇન્દ્રિયોનું દહન પણ ના કરો ઈન્દ્રિયોનું દમન પણ ના કરો માત્ર ઈન્દ્રિયોનું દર્શન કરો.

  બિરલા સભાગૃહ મુંબઈથી પ્રવાહિત રામકથાના ત્રીજા દિવસના પ્રારંભે બાપુએ એક જિજ્ઞાસાનો જવાબ આપતા જણાવ્યું કે શ્રીમદ રાજચંદ્રની કેટલીક સૂત્રાત્મક વાતોમાં, નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ માં શું અંતર છે?બાપુએ કહ્યું કે પહેલા તો સુખ ક્યારેય નિર્દોષ નથી હોતું સુખ સાપેક્ષ છે. કોઈપણ સુખમાં દુઃખની ખટાશ પડેલી જ હોય છે. હા માત્રાભેદ હોઈ શકે છે.અતિશય […]

Continue Reading

એક વખત જરૂર વાંચજો થોડો સમય કાઢી ને…

એક શાળા માં એક નવી 30 32 વરસ ની એક શિક્ષિકા ની ભરતી થઇ.. એ શાળા girls school હતી.. એ શિક્ષિકા દેખાવ માં અતિ સુંદર હતી પણ એને હજી સુધી લગ્ન નોહતા કર્યા.. બધી છોકરીઓ એની આજુ બાજુ ઘૂમ્યા કરતી.. અને પ્રશ્ન કરતી કે ” મેડમ તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા તમે તો […]

Continue Reading

ગરૂડેશ્વરના માથાસર જવાના રસ્તા ઉપરથી બે મોટરસાઇકલો પરથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

ગરૂડેશ્વરના માથાસર જવાના રસ્તા ઉપરથી બે મોટરસાઇકલો પરથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો રાજપીપલા, તા.20 ચૂંટણી ટાણે ગરૂડેશ્વર તાલુકા ના માથાસર જવાના રસ્તા ઉપરથી બે મોટરસાઇકલો પરથી દારૂનો મોટો જથ્થો ઝડપાયોછે. જે અંગેની ફરિયાદ ફરીયાદીઅહેકો વિજયભાઇ ગુલાબસિંગ એલ.સી.બી. નર્મદાએ પાંચ આરોપીઓ ન(૧) વિક્રમભાઇ હાંદીયાભાઇ વસાવા (ઉ.વ ૩૩ રહે,ડેડવાણી ફળિયુ ઝરવાણી) ત (૨) શૈલેષભાઇ ગોવિંદભાઇ વસાવા (ઉ.વ […]

Continue Reading

બીટીપી આગેવાન ચૈતર વસાવા સરપંચની ચૂંટણી મારાજકીય અદાવતે સળગતુ લાકડુ માર્યું

ડેડીયાપાડા ના બોગજ ગામે સાંસદ મનસુખ વસાવાના સાળા પર થયેલ હુમલા પ્રકરણ મા 10આરોપીઓ સામે પોલીસ ફરિયાદ બીટીપી આગેવાન ચૈતર વસાવા સરપંચની ચૂંટણી મારાજકીય અદાવતે સળગતુ લાકડુ માર્યું દોઢ તોલા સોનાni ચેઇન અને મોબાઈલ ફોનની લૂંટની પણ ફરિયાદ રાજપીપલા, તા 20 ડેડીયાપાડા તાલુકા ના બોગજ ગામે સરપંચની ચૂંટણી ટાણેસાંસદ મનસુખ વસાવાના સાળા પર થયેલ હુમલા […]

Continue Reading

બોરીદ્રા શાળાના બે પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ રજૂ થયાં

બોરીદ્રા શાળાના બે પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ રજૂ થયાં રાજપીપલા, તા 20 વિજ્ઞાન સંશોધનમાં રજૂ કરેલા ત્રણ પ્રોજેક્ટ પૈકી બે પ્રોજેક્ટ નીરાજ્ય કક્ષા માટે પસંદગીપામ્યા હતા જે બે પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ રજૂ થયાંહતા.જેમા1..અમે બનાવેલ આયુર્વેદિક પ્રાકૃતિક સેનેટાઈઝર અનેહેન્ડ વોશના મહત્વ નો અભ્યાસતેમજ 2.. સ્વછતા એજ સેવા…આ બે પ્રોજેક્ટ રાજ્ય કક્ષા એ આજે રજૂ થયા હતા મંથન […]

Continue Reading

અમદાવાદ સીએ બ્રાન્ચ દ્વારા પ્રથમ સીએ મેરેથોન નું પ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદ અમદાવાદ સીએ બ્રાન્ચ દ્વારા પ્રથમ સીએ મેરેથોન નું પ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું. આશરે 800 થી વધુ સીએ એ લીધો ભાગ. અમદાવાદ સીએ બ્રાન્ચ પોતાના મેમ્બર માટે અવનવા કર્યો કરતી રહેતી હોય છે અને મેમ્બર અને તેમના પરિવાર ને હેલ્થી રાખવાના હેતુસર 18મી ડિસેમ્બર ના રોજ પ્રથમ સીએ મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું. […]

Continue Reading

કાર મહી કેનાલમાં ખાબકી. કાર ચાલક યુવકનું ડૂબી જવાથી મોત

ખેડામાં ઠાસરાના નેશ ગામે કેનાલમાં ખાબકી કાર. GJ 07 R 1112 નંબરની કાર મહી કેનાલમાં ખાબકી. કાર ચાલક યુવકનું ડૂબી જવાથી મોત

Continue Reading