નર્મદા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃત્તિ માટે ‘સહી ઝૂંબેશ’ યોજાઈ

નર્મદા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃત્તિ માટે ‘સહી ઝૂંબેશ’ યોજાઈ રાજપીપલા,તા 17 આગામી તા.૧૯ મી ડિસેમ્બર, ૨૦૨૧ ને રવિવારના રોજ યોજાનારી નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૧૧ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં સરળ રીતે નિષ્પક્ષપણે યોજાય તેમજ લોકો વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃતિ […]

Continue Reading

નર્મદા જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ તરીકે સાતમીવાર વંદના ભટ્ટ ચૂંટાયા

નર્મદા જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ તરીકે સાતમીવાર વંદના ભટ્ટ ચૂંટાયા ઉપપ્રમુખ તરીકે સાજીદ મલિક ચૂંટાયા રાજપીપલા, તા 17 આજ રોજ રાજપીપલા કોર્ટમાં નર્મદા જિલ્લા બાર એસોસીએશનની ચૂંટણી યોજાઈ હતી.જેમાં નર્મદા જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ તરીકે સતત સાતમીવાર વંદના ભટ્ટ ચૂંટાયાહતા જયારેઉપપ્રમુખ તરીકે પહેલીવાર સાજીદ મલિક ચૂંટાયાહતા. જયારે મંત્રીપદ માટે કોઈએ પણ ઉમેદવારી ન કરતાં સહમંત્રી […]

Continue Reading

રાજપીપલામા ૨.૬૭ કરોડના ખર્ચેબનનારૂ શેલ્ટર હોમ નોંધારાના આધાર પ્રોજેક્ટ ના લાભાર્થીઓ માટે રૈન બસેરા પુરવાર થશે

રાજપીપલામા ૨.૬૭ કરોડના ખર્ચેબનનારૂ શેલ્ટર હોમ નોંધારાના આધાર પ્રોજેક્ટ ના લાભાર્થીઓ માટે રૈન બસેરા પુરવાર થશે ફૂટપાથ પરના ગરીબ ઘરવિહોણા 100લોકોને રહેવા જમવાની સુવિધા હવે એક જ જગ્યાએ મળી શકશે. શેલ્ટર હોમ બાંધવાની માટેની આખરી વહીવટી મંજુરી તથા નાણાંકિય ફાળવણી રાજપીપલા નગરપાલીકાને કરાઈ રાજપીપલા, તા 17 સમગ્ર ગુજરાતમાં અને ગુજરાત બહાર અન્ય જિલ્લાઓમાં પણ નર્મદા […]

Continue Reading

જેતપુર ગામની સીમમાં વૃધ્ધ મહિલાના અનડીટેક્ટ મર્ડરકેસ ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ

જેતપુર ગામની સીમમાં વૃધ્ધ મહિલાના અનડીટેક્ટ મર્ડરકેસ ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ મર્ડરકેસના આરોપીneઝડપી પાડી રાજપીપલા પોલીસને સોંપી દેવાઈ રાજપીપલા, તા 17 નાંદોદ તાલુકાના જેતપુર ગામની સીમમાં વૃધ્ધ મહિલાના અનડીટેક્ટ મર્ડરકેસને એલ.સી.બી. નર્મદા પોલીસેડીટેક્ટ કરી મર્ડરકેસના આરોપીને ઝડપી પાડી રાજપીપલા પોલીસને સોંપી દેવાયો છે જેમાં હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાએજીલ્લામાં બનતા શરીર સબંધી તેમજ મિલ્કતસબંધી […]

Continue Reading

મણિનગર રેલવેના સ્યુસાઈડ પોઈન્ટ બની ગયેલ રેલવે પાટા ની બન્ને તરફ રેલવે અને ખોખરા પોલીસે હાથ ધર્યું જનજાગૃતિ અભિયાન

અમદાવાદ અમદાવાદ પોલીસની અનોખી પહેલ અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. મણિનગર રેલવેના સ્યુસાઈડ પોઈન્ટ બની ગયેલ રેલવે પાટા ની બન્ને તરફ રેલવે અને ખોખરા પોલીસે હાથ ધર્યું જનજાગૃતિ અભિયાન. અમદાવાદ ના મણિનગર રેલવે ના સ્યુસાઈડ પોઈન્ટ બની ગયેલ રેલવે પાટા ની બન્ને તરફ રેલવે અને ખોખરા પોલિસ દ્દારા અનેરું જનજાગુતિ અભિયાન […]

Continue Reading

રાજપીપલા ખાતે આજે વિભાગ પેન્સનર્સ મંડળ દ્વારાપેન્સનર્સ ડેની ગૌરવભેર ઉજવણી કરાઈ

રાજપીપલા ખાતે આજે વિભાગ પેન્સનર્સ મંડળ દ્વારાપેન્સનર્સ ડેની ગૌરવભેર ઉજવણી કરાઈ 90 વર્ષ પૂર્ણ કરનારની વયોવૃધ્ધ વંદના,૮૫ વર્ષ પૂર્ણ કરનારની વડીલ વંદનાસહીત ઘરદીવડાનું સન્માન કરાયુ ૭૫ વર્ષ પૂર્ણ કરનારનો આયખાનો અમૃતોત્સવ તેમજદામ્પત્ય જીવનનાં પ૦ વર્ષ પૂર્ણ કરનારનું શાલ ઓઢાડી કરાયું સન્માન રાજપીપલા, તા 16 રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળ દ્વારા રાજપીપળા ખાતેલાયબ્રેરી હોલ, દરબાર રોડ, ખાતે […]

Continue Reading

ત્રણ બહેનોના એકનો એક વીરો મૃત્યુ પછી જરૂરિયામંદોને અંગો અર્પણ કરી “વીરોનો વીર” બન્યો

ત્રણ બહેનોના એકનો એક વીરો મૃત્યુ પછી જરૂરિયામંદોને અંગો અર્પણ કરી “વીરોનો વીર” બન્યો અમદાવાદ: કાળનો અણધાર્યો પ્રહાર કોઇએ થતો જોયો છે? માણસ ધારે તો કાળની થપાટમાં સ્વજન ગુમાવનારા આપ્તજનો પોતાના વ્હાલામાં વ્હાલા સ્વજનની યાદને અંગદાન દ્વારા ચિરસ્મરણીય બનાવી શકે છે. આવો જ એક કરૂણતામય કિસ્સો તલોદ તાલુકામાં જોવા મળ્યો, જેમાં ત્રણ બહેનોના એકનો એક […]

Continue Reading

દેશભરમાં 17 હજાર કિમિ કાપી ઇન્ડિયા@75 BRO મોટરસાઇકલ રેલી 2021 પહોંચી અમદાવાદ.

દેશભરમાં 17 હજાર કિમિ કાપી ઇન્ડિયા@75 BRO મોટરસાઇકલ રેલી 2021 પહોંચી અમદાવાદ. અમદાવાદ: ઇન્ડિયા@75 BRO મોટરસાઇકલ રેલી 2021એ દેશભરના ચારેય ખૂણા અને સરહદી વિસ્તારોમાં તેમની સફર દરમિયાન અંદાજે 17,000 કિમીનું અંતર કાપ્યા પછી 16 ડિસેમ્બર 2021ના રોજ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. આ અંતર તેમણે છ લેગમાં પૂરું કર્યું છે અને 17 ડિસેમ્બર 2021ના રોજથી […]

Continue Reading

આયકર વિભાગ દ્વારા આયોજિત ‘સાયક્લોથોન’ 2021ને અમદાવાદથી પ્રસ્થાન કરાવતા રાજ્યના મુખ્યમંત્રી.

આયકર વિભાગ દ્વારા આયોજિત ‘સાયક્લોથોન’ 2021ને અમદાવાદથી પ્રસ્થાન કરાવતા રાજ્યના મુખ્યમંત્રી. અમદાવાદ: ભારત સરકારના આયકર વિભાગ, અમદાવાદ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત સાયકલ રેલીને અમદાવાદના આયકર ભવન, વેજલપુરથી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, 1918માં જે માર્ગ પર સત્યાગ્રહીઓ દ્વારા ખેડા સત્યાગ્રહ કરાયો હતો તે જ માર્ગ પર અમદાવાદથી ખેડા જિલ્લાના નડિયાદ સુધી આયકર વિભાગ […]

Continue Reading

નેતૃત્વ તથા વક્તૃત્વના ગુણો એન.એસ.એસમાંથી મળે છે.

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. યુનીટ ધ્વારા ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ જે એન.એસ.એસ. માં જોડાયા છે તે લોકોને પ્રાથમીક માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ.સુભાષ બ્રહ્મભટ્ટે કહ્યું હતુ કે નેતૃત્વ તથા વક્તૃત્વના ગુણ એન.એસ.એસમાંથી મળે છે. આમા જોડાયેલા વિદ્યાર્થીઓ ચોરી કરેજ નહી, અસત્ય બોલેજ નહી, […]

Continue Reading