ગુજરાતી કલાકારો માટે ગુજરાત આર્ટ સોસાયટીની સ્થાપના

ગુજરાતી કલાકારો માટેગુજરાત આર્ટ સોસાયટીની સ્થાપના -અશોક ખાંટ, ચિત્રકાર/લેખક, વલ્લભ વિદ્યાનગરમો.: +91 98796 50675 ગુજરાતના જુદાજુદા શહેરો કે નગરમાં કલાક્ષેત્રે પોતપોતાનું સર્જન કરતા કલાકારો/ ચિત્રકારોની જૂથ રચનાઓ ભૂતકાળે થતી રહેલી છે. આવા સમૂહ મંડળો સોસાયટી, ગ્રુપ, એસોસિએશન, ક્લાસંઘ, પ્રતિષ્ઠાન, કલામંડળ, કલાવૃંદ જેવા કલાત્મક નામરૂપ ધારણ કરી કોઈ એક દિવસ કે વાર નક્કી કરી પસંદ કરેલા […]

Continue Reading

એચ.એ.કોલેજમાં આર્ટીફીસીઅલ ઈન્ટેલીજન્સ વિશે વક્તવ્ય યોજાયુ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ આજરોજ “આર્ટીફીસીઅલ ઈન્ટેલીજન્સ” વિષય ઉપર વક્તવ્ય રાખવામાં આવ્યુ હતુ. આ સેસનના મુખ્ય વક્તા તરીકે ડૉ.હર્ષલ અરોલકરે કહ્યું હતુ કે ટેકનોલોજીના યુગમાં જે ગતીથી પ્રગતી થઇ રહી છે તેમાં આર્ટીફીસીઅલ ઈન્ટેલીજન્સ મહત્વનું પૂરવાર થયુ છે. જેનો ઉપયોગ કોઈપણ વ્યક્તીમાં કોઈ રોગ હોય તો તેનું વહેલુ […]

Continue Reading

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર્સ (IATO) ના 36 મા સંમેલનનું આવતીકાલે ઉદ્દઘાટન કરશે

    ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર્સ (IATO) નું 36મું સંમેલન 16 થી 19 ડિસેમ્બર સુધી ગાંધીનગર ખાતે યોજાશે   કોવિડ-19 પછી સૌથી વધુ અસરગ્રસ્ત પ્રવાસન ક્ષેત્રને રિકવરીના માર્ગે લઇ જઇને તેનો વિકાસ કરવામાં IATOનું આ સંમેલન મદદરૂપ બનશે: શ્રી હરિત શુક્લા, પ્રવાસન સચિવ, ગુજરાત સરકાર   ગુજરાતનો પ્રવાસન વિભાગ એક પ્રાઇવેટ સેક્ટરની જેમ રાજ્યમાં […]

Continue Reading

માનવ મહેક મોહન મિત – જ્ઞાન ભક્તિનો અનોખો કાર્યક્રમ.

યુનિવર્સલ સ્પીરીચ્યુઅલ અપલીફ્ટમેન્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘માનવ મહેક મોહન મિત’ વિષય પર જ્ઞાન-ભક્તિનાં અનોખા કાર્યક્રમનું આયોજન તા.૧૯ ડિસેમ્બર, ૨૦૨૧, રવિવારે સાંજે ૬:૦૦ વાગે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ટ્રસ્ટની યૂટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારણ થવાનો છે. આ ટ્રસ્ટની સ્થાપના પૂજ્ય શ્રી સુરેશ કોઠારીએ કરી છે. તેઓએ ૧૭મી ડિસેમ્બર,૧૯૭૨ ના દીવસે જીવતાં જ મૃત્યુનો અનુભવ […]

Continue Reading

નર્મદા જિલ્લા ન્યાયાલય સહિત તાબાની તાલુકા કોર્ટોમાં નેશનલ લોક અદાલત યોજાઇ

નર્મદા જિલ્લા ન્યાયાલય સહિત તાબાની તાલુકા કોર્ટોમાં નેશનલ લોક અદાલત યોજાઇ નેશનલ લોક અદાલતમાં સમગ્ર જિલ્લામાં સમાધાનથી કુલ-૭૮૭ કેસોનો કરાયો નિકાલ રાજપીપલા, તા 15 ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એન.પી.ચૌધરીના અધ્યક્ષપદે તાજેતરમાં નર્મદા જિલ્લા ન્યાયાલય સહિત તાબાની તાલુકા કોર્ટોમાં નેશનલ લોક અદાલત યોજાઇ હતી.આ […]

Continue Reading

ફરીયાદીના પિતાજીના નામની ખોટી સહી કરી ફરીયાદીના મૃતક ફોઈના નામની ખોટી સહીઅંગુઠો લેવાનું ષડયંત્ર

ફરીયાદીના પિતાજીના નામની ખોટી સહી કરી ફરીયાદીના મૃતક ફોઈના નામની ખોટી સહીઅંગુઠો લેવાનું ષડયંત્ર નોટરી રૂબરૂ સંમતિ પત્રક બનાવી, સંમતિ પત્રકખોટુ અને બનાવટી હોવાનું ગુજરાત આદિજાતી વિકાસ કોર્પોરેશન ગાંધીનગર પાસેથીચાર લાખ ની લોન લઈ લોનના નાણાં ભરપાઈ નહીં કરવાનું ષડયંત્ર ઝડપાયું બીજા કેસમાં વારસદાર ની જાણ બહાર જુના કટીયા રજુ કરી ધી.મોટા કાકડીઆંબા ગૃપ ખેડુત […]

Continue Reading

1.18 કરોડના ખર્ચે તૈયાર થનારા 6.36 કિમિનારાજપીપળાથી કેવડિયા બાયપાસ રોડને મંજૂરી

1.18 કરોડના ખર્ચે તૈયાર થનારા 6.36 કિમિનારાજપીપળાથી કેવડિયા બાયપાસ રોડને મંજૂરી રાજપીપલાનું ટ્રાફિકનું ભારણ હવે દૂર થશે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગે મંજુર કર્યો રસ્તો. હવે ટેન્ડરિંગની પ્રક્રિયા બાદ બાયપાસ રોડનું કામ કાજ હાથ ધરાશે રાજપીપલા, તા 15 રાજપીપલા વાસીઓ માટે આનંદના સમાચાર છે કે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે રાજપીપળાથી કેવડિયા બાયપાસ […]

Continue Reading

આણંદ ખાતે એગ્રી પ્રી-વાઇબ્રન્ટ હેઠળ “નેચરલ ફાર્મિંગ” અંગેના નેશનલ કોન્કલેવનું થશે આયોજન.

આણંદ ખાતે એગ્રી પ્રી-વાઇબ્રન્ટ હેઠળ “નેચરલ ફાર્મિંગ” અંગેના નેશનલ કોન્કલેવનું થશે આયોજન. મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર અને પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી રહેશે ઉપસ્થિત. અમદાવાદ: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આણંદ ખાતે ૧૪ થી ૧૬ ડિસેમ્બર દરમ્યાન કૃષિ પ્રી – વાઈબ્રન્ટ સમિટ યોજવામાં આવી છે. જેમાં આવતી કાલે 16 ડિસેમ્બરે પ્રાકૃતિક કૃષિ અંગેના નેશનલ […]

Continue Reading