સુરત : તિરંગાનું અપમાન કરનાર સગીરો સામે આખરે નોંધાઇ ફરિયાદ

સુરત : તિરંગાનું અપમાન કરનાર સગીરો સામે આખરે નોંધાઇ ફરિયાદકોસંબા પોલીસે નોંધી ફરિયાદચાર-પાંચ દિવસ પહેલા કીમ ચારસ્તા માં બે સગીરો એ મજાક મજાકમાં રાષ્ટ્રીય ધ્વજ ફાડી વિડીયો બનાવી વાયરલ કર્યો હતોરાષ્ટ્ધ્વજ નું આપમાન કરવા બદલ પોલીસે ગુનો નોંધ્યો

Continue Reading

ગુજરાતમાં ઠંડીના ચમકારાની આગાહી

ગુજરાતમાં ઠંડીના ચમકારાની આગાહીકચ્છમાં સિવિયર કોલ્ડ વેવની આગાહીઆગામી 48 કલાક સિવિયર કોલ્ડ વેવની આગાહીકચ્છમાં ઠંડા અને સુકા પવન ફૂંકાશેરાજ્યમાં તાપમાનનો પારો ગગડશે2 થી 4 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે

Continue Reading

કેટલું સરળ છેસૌને ગમી જવું

કેટલું સરળ છેસૌને ગમી જવું,અનિચ્છાએ પણસદા નમી જવું !માણસ છીએ ,ગુસ્સો આવે તો ,સહેજ તપી જવું,પણ પછી શમી જવું !ના ગમે કોઈ વાત,તો કંઈ નહિ,ધીરેક થી ત્યાંથીસરકી જવું !વડીલોના વ્હાલ,યારો ની યારી સાથેસદાયે સત્સંગ ની,મોજમાં મહાલી લેવુ !હરખાઈ જાય હૈયુ એમ,હસતા મોઢે જીવી પણ લેવુ,ને કયારેક લાગે દુ:ખતો થોડુ રડી પણ લેવું !બસ આવડી જાયજો […]

Continue Reading

એચ.એ.કોલેજના પૂર્વ વિદ્યાર્થી પ્રિયાંક પંચાલનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પૂર્વ વિદ્યાર્થી પ્રિયાંક પંચાલનું ઈન્ડીઅન ક્રિકેટ ઇન્ટરનેશનલ કક્ષાએ ઓપનીંગ બેટ્સમેન તરીકે પસંદગી થતા કોલેજના વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તાજેતરમાં બીસીસીઆઈ ધ્વારા સાઉથ આફ્રિકાના પ્રવાસે જઈ રહેલી ઈન્ડીઅન ક્રિકેટ ટીમમાં પ્રિયાંકની પસંદગી થતા કોલેજમાં પ્રિયાંક વીશેની ટોક રાખવામાં આવી હતી. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું […]

Continue Reading

NSDC and Hero Viredget into a Strategic Alliance to upskill the Indian Youth

  ● The unique collaboration aims to impart niche technology skills and connect students with relevant employment opportunities ● NSDC will support Hero Viredby offering internships, industry projects, financing schemes and facilitating strategic alliances with prospective institutions/business entities in a B2B (business-to-business) or B2I (business-to-individual) capacity ● As a technology innovation partner to support NSDC, […]

Continue Reading

ઝરવાણીગામેથી સગીર કન્યાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો

ઝરવાણીગામેથી સગીર કન્યાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો આરોપી સામે ગરુડેશ્વર પોલીસ મથકે પોલીસ ફરિયાદ રાજપીપલા,તા.14ઝરવાણી ગામેથી સગીર વયની કન્યાનું અપહરણ કરીતેની ઉપર બળાત્કાર ગુજાર્યા ની ઘટના સામે આરોપી સામે ગરુડેશ્વર પોલીસ મથકે પોલીસ ફરિયાદનોંધાઈ છે જેમાં ફરીયાદી સગીર કન્યાએઆરોપી પરિમલભાઈ સુરેશભાઈ તડવી (રહે ઝરવાણી પીપળી ખેતર ફળીયુ તા.ગરૂડેશ્વર )સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ ની વિગત […]

Continue Reading

કેવડીયા ટેન્ટ સીટી-૨ ખાતે યોજાયેલો દ્વિ દિવસીય સેમિનાર સંપન્ન

કેવડીયા ટેન્ટ સીટી-૨ ખાતે યોજાયેલો દ્વિ દિવસીય સેમિનાર સંપન્ન રાજ્યની સરકારી, ખાનગી અને સેક્ટોરિયલ યુનિવર્સિટીના કુલપતિશ્રી, રજિસ્ટ્રાર અને IQAC કો-ઓર્ડિનેટર સહિતના આશરે ૨૪૦ મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા અનુરોધ રાજપીપલા, તા.14 ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ટેન્ટ સીટી-૨ ખાતે યોજાયેલા દ્વિદિવસીય સેમીનારમાં રાજ્યમાં […]

Continue Reading

માર્ગ અકસ્માતમા નર્મદાની નિર્ભયા સ્કવોર્ડ મહિલાના દુઃખદ અવસાનથી શોકનું મોજું

માર્ગ અકસ્માતમા નર્મદાની નિર્ભયા સ્કવોર્ડ મહિલાના દુઃખદ અવસાનથી શોકનું મોજું પોતે બીજાના ખેતરમાં મજુરી કામ કરીને પોલીસમાં ભરતી થઈ હતી એનાથી બે નાની બેનના અભ્યાસનું પણ એ પોતે જ ખર્ચો પુરી પાડતી હતી. રાજપીપલા, તા 14 નિર્ભયા સ્કવોર્ડની બહાદુર મહિલા લોકરક્ષક ગોસ્વામી વર્ષાબેન ડુંગરપુરી જેમણે રાજપીપળા ખાતે રોમિયોગીરી કરતા છોકરાઓ એના નામથી ફફડતા હતા અને […]

Continue Reading