કુમકુમ મંદિર ખાતે ધનુર્માસની ઉજવણી કરવામાં આવશે.

કુમકુમ મંદિર ખાતે ધનુર્માસની ઉજવણી કરવામાં આવશે. તા. ૧૫ ડીસેમ્બર ને બુધવારથી ધનુર્માસનો પ્રારંભ થશે. જ્યારે સૂર્યનારાયણ ધનુ રાશીમાં એટલે કે પશ્ચિમ વિથીકામાં પ્રવેશ કરે ત્યારે,ધનુર્માસ કહેવાય છે. – સાધુ પ્રેમવત્સલદાસજી (જેથી લગ્ન – મકાનના વાસ્તુઓ – ઉદ્ઘાટનો આદિ શુભ કાર્યો અટકી જશે.) તા. ૧૫ ડીસેમ્બર થી ધનુર્માસનો પ્રારંભ થશે. આ ધનુર્માસમા ભગવાનું ધ્યાન – […]

Continue Reading

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં રાજ્યના કુલપતિઓનો બે દિવસીય શિક્ષણવિષયક સેમિનાર યોજાયો

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં રાજ્યના કુલપતિઓનો બે દિવસીય શિક્ષણવિષયક સેમિનાર યોજાયો રાજ્યની યુનિવર્સિટીઓને વૈશ્વિક દરજ્જાની બનાવવા ચાર વર્ષનો રોડ મેપ તૈયાર કરાશે-શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી રાજ્યના વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયોને ગ્લોબલ અને નેશનલ રેન્કિંગમાં લાવવા કેવડિયા ખાતે શિક્ષણવિદોનું વિચારમંથન રાજપીપલા,તા 13 -શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગવી દીર્ઘદ્રષ્ટિથી તૈયાર થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ […]

Continue Reading

હિંદુ ધર્મ પ્રમાણે બાર માસનું વર્ષ છે. આ બાર માસમાં સૌથી ઉત્તમ માસ માગશર છે.- જીતેન્દ્ર નકુમ.

હિંદુ ધર્મ પ્રમાણે બાર માસનું વર્ષ છે. આ બાર માસમાં સૌથી ઉત્તમ માસ માગશર છે. માગશર માસને જ મહર્ષિ વાલ્મીકિએ વાલ્મીકિ રામાયણમાં સંવત્સર ભૂષણ એટલે વર્ષનું ઘરેણું કહ્યો છે. આપણાં હિંદુ ધર્મશાસ્ત્રો કહે છે કે માગશર માસમાં કરેલાં જપ, તપ, દાન, વ્રત, ઉપવાસનું બહુ ઉત્તમ ફળ મળે છે. માગશર માસમાં જ વૃશ્ચિક અને ધનુ રાશિની […]

Continue Reading

રાજપીપલા પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયસંકુલની મુલાકાત લેતા કેન્દ્રીય વિદેશ મંત્રી ડો. એસ જયશંકર

રાજપીપલા પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયસંકુલની મુલાકાત લેતા કેન્દ્રીય વિદેશ મંત્રી ડો. એસ જયશંકર વડાપ્રધાનનું મિશન ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયાને આપણે સફળ બનાવવું છે. મને રમત ગમતમા રસ છે એટલે હું સંસ્થાની મુલાકાતે આવ્યો છું- વિદેશમંત્રી રાજપીપળાની વ્યાયામ કોલેજના વિદ્યાર્થીઓ સાથે વિદેશમંત્રીએ સાધ્યો પરિસંવાદ રાજપીપલા,તા 13 આઝાદીના અમૃત મહોત્સવનીઉજવણીના ભાગ રૂપે ભારતનાવિદેશ મંત્રી અને એસ્પિરેશનલડીસ્ટ્રીકટ નર્મદાના […]

Continue Reading

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાદિવ્ય કાશી ભવ્ય કાશીના લોકાર્પણ અંતર્ગત નર્મદાના ગોરા, રાજપીપલા, ડેડીયાપાડા ના શિવાલયોમા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાદિવ્ય કાશી ભવ્ય કાશીના લોકાર્પણ અંતર્ગત નર્મદાના ગોરા, રાજપીપલા, ડેડીયાપાડા ના શિવાલયોમા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા ગોરા નર્મદા તટે શુલ્પાણેશ્વર મહાદેવના મન્દિરેભરુચના સાંસદ મનસુખ વસાવા,તથા રાજપીપલા વિશ્વેશ્વર મહાદેવ મંદિરે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ દ્વારા પૂજા અર્ચનકરી લઘુરૂદ્રતથા ડેડીયાપાડા ખાતે માજી વન મંત્રી મોતીસિંહ વસાવાની ઉપસ્થિતિમા ધાર્મિક કાર્યક્રમ યોજાયો. રાજપીપલાતા 13 વડા પ્રધાન […]

Continue Reading

અમદાવાદના ખોખરા-અમરાઈવાડી માર્ગ પર પીવાના પાણી ની લાઈન થઈ લીકેજ. તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું.

અમદાવાદ અમદાવાદના ખોખરા-અમરાઈવાડી માર્ગ પર પીવાના પાણી ની લાઈન થઈ લીકેજ. તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું. પાણીનો વ્યય અમદાવાદના ખોખરા-અમરાઈવાડી માર્ગ પરના અનુપમ સિનેમા નજીક આવેલ આશિમા મિલ પાસે પીવાના પાણીની લાઈન લીકેજ થતી જોવા મળી હતી. પીવાના ચોખ્ખા પાણીની લાઈનમાથી પાણીનો રેલો અડધો કિલોમીટર અનુપમ સિનેમા સુધી પહોંચ્યો હતો. આજ માર્ગ પર અનેક વખત […]

Continue Reading

ગુજરાતમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાયો

ગુજરાતમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાયોસુરતનો યુવાન થયો ઓમિક્રોન સંક્રમિત35 વર્ષીય યુવાન ઓમિક્રોન પોઝિટિવસાઉથ આફ્રિકાથી આવ્યો હતો યુવકરાજ્યમાં કુલ 4 ઓમિક્રોનના કેસ

Continue Reading

કોંગ્રેસ સરકાર આવશે તો દારૂબંધી હટશે. મન મેં બોટલ ખુલા ! ગાંધી ચીંધ્યો માર્ગ છોડશે ગુજરાત કોંગ્રેસ ?

ગુજરાત કોંગ્રેસનાં ઉચ્ચ નેતા ભરતસિંહ સોલંકી દ્વારા વિવાદિત નિવેદન આપ્યું અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધી એક ખુબ જ વિવાદિત મુદ્દો રહ્યો છે. આ વિવાદમાં અનેક નેતાઓ દારૂ બંધી અંગે તો કેટલાક દારૂબંધી હટાવવાનાં પક્ષમાં પણ નિવેદનો આપી ચુક્યાં છે. જો કે મોટાભાગનાં નેતાઓ દારૂબંધી વિરુદ્ધ જ મંતવ્ય આપતા રહ્યા છે. પરંતુ આજે ગુજરાત કોંગ્રેસનાં ઉચ્ચ નેતા […]

Continue Reading

ગુજરાતમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાયો.

ગુજરાતમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાયોસુરતનો યુવાન થયો ઓમિક્રોન સંક્રમિત35 વર્ષીય યુવાન ઓમિક્રોન પોઝિટિવસાઉથ આફ્રિકાથી આવ્યો હતો યુવકરાજ્યમાં કુલ 4 ઓમિક્રોનના કેસ

Continue Reading

ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા સાહેબની પત્નીનું ઝાયડસ હોસ્પિટલ ખાતે દુઃખદ નિધન….!

ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ મંત્રીશ્રી આઇ.કે.જાડેજા સાહેબ ની પત્ની નું ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે દુઃખદ નિધન….!

Continue Reading