? *ફરી કુદરતના ખોળે*? (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)* *રેવીદેવી/ Barn Owl / Tyto alba* *કદ: ૧૪ ઇંચ – ૩૬ સે.મી.*લક્ષ્મીજીનું વાહન – વિશ્વવ્યાપી રેવીદેવી ઘુવડ*

https://youtube.com/shorts/yWVDXcA6fsY?feature=share https://www.facebook.com/jagat.kinkhabwala *રેવીદેવી/ Barn Owl / Tyto alba* *કદ: ૧૪ ઇંચ – ૩૬ સે.મી.* *લક્ષ્મીજીનું વાહન – વિશ્વવ્યાપી રેવીદેવી ઘુવડ* પૌરાણિક કથામાં એવું કહેવાય છે કે કાર્તિક અમાવસ્યાની મોડી રાત્રે જ્યારે લક્ષ્મીજી પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે સહુથી પહેલા તેમને રેવીદેવીએ પોતાની ધારદાર નજરથી જોયા અને તેમની પાસે પહોંચી ગયું અને વિનંતી કરીકે મને તમારું વાહન […]

Continue Reading

કોબા ગામે અંબાજી માતા સેવા ટ્રસ્ટ દ્વારા મંદિરના જીણોદ્ધાર પ્રસંગે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

અંબાજી માતા સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીના મંદિરના જીણોદ્ધાર પ્રસંગે કોબા ગામે માનનીય સુરેન્દ્રભાઈ પટેલ સાહેબ કોષાધ્યક્ષ ગુજરાત પ્રદેશ તથા parindu bhagat સાહેબ ભગતસાહેબ તથા ગાંધીનગર મહાનગરના પ્રભારી મોહનભાઈ પટેલ સાહેબ તથા હિતેષભાઇ મકવાણા સાહેબ શ્રી તથા ડેપ્યુટી મેયર પ્રેમલ સિંહ ગોલ સાહેબ સાહેબ સાહેબ તથા મા નગરના અધ્યક્ષ શ્રી રુચિરભાઈ ભટ્ટ સાહેબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન […]

Continue Reading

ક્યારે યુવાન માંથી થઇ ગયા અંકલ , ખબરજ ના પડી ! લોકો કહે લાજો જરા , ઈશ્ક કરવાની હવે ઉમર નથી. – વિનોદ સોલંકી. ” મિત્ર “

ઉમર નથી, ઉમર નથી જિંદગી જીવવાની હવે ઉમર નથી, લોકો કહે અકળાવ નહિ ,હજુ મરવાની પણ ઉમર નથી. શું કહેવું , જિંદગી ,એવા પડાવ પર ઉભી છે કે જ્યાં ! હા, કહેવાની ઉમર નથી, કે ના કહેવાની પણ ઉમર નથી. અકાળે વૃદ્ધ કરી નાખ્યો છે આ દુનિયા એ…!! લોકો કહે ભજન કરો, ભટકવાની હવે ઉમર […]

Continue Reading

સ્થાનિક સ્વરાજનીચુંટણી ટાણે નર્મદામા દારૂની રેલમછેલ!

સ્થાનિક સ્વરાજનીચુંટણી ટાણે નર્મદામા દારૂની રેલમછેલ! ગરૂડેશ્વરઅને તિલકવાડા તાલુકામ ત્રણ ઠેકાણે એલસીબી પોલીસનો સપાટો રૂ.75,200/-ની કિંમતનો દારૂ, ગુનામા વપરાયેલ એલ અલ્ટો કાર, બે મોટર સાઇકલ,9મોબાઈલ સહીત કૂલ 2,58,000/-નો મુદ્દામાલ ઝડપાયો 4 આરોપીઓની અટકાયત, 4ફરાર રાજપીપલા, તા 11 17મી ડિસેમ્બરે નર્મદા જિલ્લામા 189ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની છે તેવે ટાણે નર્મદા ચુંટણીટાણે દારૂની રેલમછેલ શરૂ થઈ જતા […]

Continue Reading

51 કરોડ “શ્રી ઉમિયા શરણમ્ મમ” મંત્ર લેખનની પોથી યાત્રા યોજાઇ

51 કરોડ “શ્રી ઉમિયા શરણમ્ મમ” મંત્ર લેખનની પોથી યાત્રા યોજાઇ ઉમિયાધામની વિશેષતા શ્રી ઉમિયા ધામ કેમ્પસ ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવ.. સોલા ઉમિયધામ કેમ્પસમાં 74 હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત 1500 કરોડના ખર્ચે વિશાળ માં ઉમિયા ધામનું નિર્માણ થશે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે ૧૩ માળની બે અલગ અલગ હોસ્ટેલની બિલ્ડિંગનું નિર્માણ થશે. આ […]

Continue Reading