ધારાસભ્ય આશાબેન પટેલ વેન્ટિલેટર પરડેંગ્યુ થયા બાદ લીવર થયું ડેમેજ

બ્રેકીંગ ન્યૂઝધારાસભ્ય આશાબેન પટેલ વેન્ટિલેટર પરડેંગ્યુ થયા બાદ લીવર થયું ડેમેજઅમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલદિલ્હીથી 7 તારીખે આવ્યા બાદ થયો હતો ડેન્ગ્યુબે દિવસ ઊંઝાની હોસ્પિટલમાં હતા સારવાર હેઠળતબિયત વધુ લથડતા લવાયા ઝાયડ્સ હોસ્પિટલમાંલીવર ડેમેજ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા

Continue Reading

પોરબંદરમાં દરિયાઈ વિસ્તારમાંથી મળી આવ્યા બે શંકાસ્પદ કબૂતર

પોરબંદરમાં દરિયાઈ વિસ્તારમાંથી મળી આવ્યા બે શંકાસ્પદ કબૂતરપાંખમાં લખાણ અને પગમાં ચિપ્સ હોવાનું જાણવા મળ્યુંજિલ્લા પોલીસ તંત્રએ તપાસ હાથ ધરી

Continue Reading

ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર દ્વારા શહીદ સીડીએસ બિપીન રાવત સહિત 13 શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

જુનાગઢ…. ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર દ્વારા શહીદ સીડીએસ બિપીન રાવત સહિત 13 શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ તમિલનાડુ માં હેલિકોપ્ટર ક્રેસ માં CDS જનરલ બિપીન રાવત જી સહિત 13 શહીદો ને આજરોજ ભારતીય જનતા યુવા મોરચો જૂનાગઢ મહાનગર દ્વારા જુનાગઢ શહીદ પાર્ક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમાં યુવા મોરચા ના પ્રમુખ મનન અભાણી, […]

Continue Reading

રાજકોટ : કોરોનાના 3 કેસ સાથે 1નું મૃત્યુ. રાજકોટમાં કોરોનાથી 1નું મૃત્યુ.

રાજકોટ કોરોનાના 3 કેસ સાથે 1નું મૃત્યુ રાજકોટમાં કોરોનાથી 1નું મૃત્યુ 75 વર્ષીય પુરુષનું કોરોનાથી મૃત્યુ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પુરુષનું મૃત્યુ આરોગ્ય ટીમે શરૂ કરી તપાસ

Continue Reading

મહિન્દ્રા મેનુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે ઇક્વિટી અને ડેટના ડાયનેમિક સંયોજન દ્વારા આવક સર્જન કરવા ઇચ્છતા રોકાણકારો માટે ‘મહિન્દ્રા મેનુલાઇફ બેલેન્સ્ડ એડવાન્ટેજ યોજના’ શરૂ કરાઇ

    • આ ફંડનો ઉદ્દેશ મલ્ટી વેરિયેટ અભિગમનો ઉપયોગ કરીને ડાયનેમિક એસેટ એલોકેશનનું અનુકરણ કરવાનો છે • ટૂંકાથી મધ્યમ ગાળાના સમયગાળામાં ઇક્વિટી અને ડેટની સંભવિતતાને શ્રેષ્ઠ બનાવવા માટે • ટોપ ડાઉન એપ્રોચ અને બોટમ અપ સ્ટોક સિલેક્શન પર આધારિત પોર્ટફોલિયોની રચના . મહિન્દ્રા મેનુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ – MMIMPL, (અગાઉ મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ […]

Continue Reading

Here’s how India came together in 2021, #OnlyOnTwitter

  ● Pat Cummins’ (@patcummins30) Tweet about his donation to COVID-19 relief in India was the most Retweeted Tweet of the year ● Virat Kohli’s (@imVkohli) Tweet announcing the birth of his daughter was the most Liked Tweet ● #Covid19, #FarmersProtest, #TeamIndia, #Tokyo2020, #IPL2021, #IndVEng, #Diwali, #Master, #Bitcoin and #PermissionToDance were the most Tweeted hashtags […]

Continue Reading

MAHE’S Department of Student Affairs conducts Peer Support Workshop on “Role of students in making Udupi Nasha Mukt”

  10th December 2021, Manipal: The Department of Student Affairs, MAHE conducted a Peer Support Workshop on the “Role of Students in making Udupi Nasha Mukt” on 09th December 2021 in hybrid mode. This workshop was part of the project “Nasha Mukt Udupi Abhiyaan by involving Young Leaders of MAHE” which is part of the […]

Continue Reading

ટીકરપ્લાન્ટ દ્વારા ક્રિપ્ટોવાયર લોન્ચ કરાયુઃ ગ્લોબલ ક્રિપ્ટો સુપર એપ

    • ક્રિપ્ટોવાયર ક્રેડિબીલીટી અને સ્થિરતાના સિદ્ધાંત પર જાણકારી, સંશોધન, તાલીમ, જાગૃત્તિ, માહિતી અને ડેટા પર આધારિત છે મુંબઇ, 10 ડિસેમ્બર, 2021:63 મૂન્સ ટેક્નોલોજી લિમિટેડ (63 મૂન્સ) દ્વારા વિશ્વ-સ્તરના નાણાકીય બજારો અને ઇકોસિસ્ટમના નિર્માણની કલ્પનામાં દૂરદર્શિતાની પરંપરાને જાળવી રાખીને, તેની પેટાકંપની ટીકરપ્લાન્ટે આજે ક્રિપ્ટોવાયર – ગ્લોબલ ક્રિપ્ટો સુપર એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. […]

Continue Reading

વિશ્વ માનવ અધિકાર દિવસની ડિપાર્ટમેન્ટ ઓફ હુમાન રાઈટ્સ એન્ડ ડ્યુટીસ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઉજવણી કરવામાં આવી.

10ડિસેમ્બર એટલે વિશ્વ માનવ અધિકાર દિવસ અને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ હુમાન રાઈટ્સ એન્ડ ડ્યુટીસ અને સેંટર ઓફ એક્સસલેન્સ ( સ્કૂલ ઓફ લૉ – ગુજરાત યુનિવર્સિટી) દ્વારા વિશ્વ્ માનવ અધિકાર દિવસની ઉજવણી “ઇક્વાલિટી: રિડ્યુસિંગ ઇનઇક્વાલિટીઝ , એડવાન્સિંગ હુમાન રાઈટ્સ ”  થીમ પાર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સ્ટેટ […]

Continue Reading