રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 61 કેસ. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 26 કેસ.

રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો .. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 61 કેસ.. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 26 કેસ .. છેલ્લા 24 કલાકમાં 39 લોકો ડિસ્ચાર્જ.. રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં કોઈ મૃત્યુ નહી.. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 372.. રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,316.. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,339..

Continue Reading

હોમગાર્ડ યુનિટ ના જવાનોએ શાળાના બાળકો એ ચોકલેટ બિસ્કિટનું વિતરણ કર્યું.

તિલકવાડામા હોમગાર્ડ સ્થાપન દિવસ ઉજવાયો હોમગાર્ડ યુનિટ ના જવાનોએ શાળાના બાળકો એ ચોકલેટ બિસ્કિટનું વિતરણ કર્યું. રાજપીપલા, તા 7 6 ડિસેંબર હોમગાર્ડ સ્થાપના દિવસે નર્મદાના તિલકવાડામા હોમગાર્ડ સ્થાપન દિવસ ઉજવાયો હતો.જેમાં હોમગાર્ડ યુનિટના જવાનોએ શાળાના બાળકો એ ચોકલેટ બિસ્કિટનું વિતરણ કર્યુંહતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ દિવસે હોમગાર્ડ યુનિટ વિભાગ ને લોકોની સેવા માટે સ્થાપના […]

Continue Reading

સશસ્ત્ર સેના ધ્વજ દિને ફાળો અર્પણ કરતા અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે

સશસ્ત્ર સેના ધ્વજ દિને ફાળો અર્પણ કરતા અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અમદાવાદ: દેશની રક્ષા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી. અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ 7 ડિસેમ્બર, સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ફાળો અર્પણ કરીને માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.અમદાવાદ […]

Continue Reading

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૧ મું અંગદાન.બ્રેઇનડેડ લવજીભાઇ ડાભી મૃત્યુ બાદ પણ અમર થઇ ગયા !

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૧ મું અંગદાન.બ્રેઇનડેડ લવજીભાઇ ડાભી મૃત્યુ બાદ પણ અમર થઇ ગયા ! અમદાવાદ: મૃત્યુ બાદ પણ જીવંત રહેવું હોય કે અમર થવું હોય તો બ્રેઇનડેડ થયા બાદ અંગદાન થકી જ આ શક્ય છે ! મૃત્યુ બાદ શરીર પંચમહાભૂતમાં વિલીન થઇ જાય છે. પરંતુ બ્રેઇનડેડ-મૃત શરીરના અંગોનું દાન કરવામાં આવે તો અન્ય જરૂરિયાતમંદ […]

Continue Reading

વલસાડ ની યુવતીના આપઘાત પ્રકરણમાં-છેવટે ક્રાઈમ બ્રાન્ચે ઓએસીસ ના ટ્રસ્ટીઓ સામે નોંધ્યો ગુન્હો

-વલસાડ ની યુવતીના આપઘાત પ્રકરણમાં-છેવટે ક્રાઈમ બ્રાન્ચે ઓએસીસ ના ટ્રસ્ટીઓ સામે નોંધ્યો ગુન્હો-ઓએસીસ ના ટ્રસ્ટીઓ સહિત ત્રણ સામે નોંધાઈ ફરિયાદ-માહિતી છુપાવવા બદલ નોંધાયો ગુન્હો-વલસાડ ની યુવતી પર દુષ્કાર્મ બાદ તેણે કરી હતી આત્મહત્યા -ઓએસીસ ના ટ્રસ્ટીઓ સહિત ત્રણ સામે નોંધાઈ ફરિયાદ-માહિતી છુપાવવા બદલ નોંધાયો ગુન્હો-વલસાડ ની યુવતી પર દુષ્કાર્મ બાદ તેણે કરી હતી આત્મહત્યા

Continue Reading

નિવૃત કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ પ્રશ્ને રાજપીપલા ખાતે મુખ્યમંત્રીને કરાઈ લેખિત રજૂઆત

નિવૃત કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ પ્રશ્ને રાજપીપલા ખાતે મુખ્યમંત્રીને કરાઈ લેખિત રજૂઆત રાજપીપલા ખાતે કલેકટર કચેરીએ નર્મદા જિલ્લા નિવૃત કર્મચારી મંડળ ટ્રસ્ટ દ્વારા નર્મદા કલેકટરને આવેદન આપ્યું દેશભર મા આજે એકી સાથે એકજ સમયે આવેદન અપાયા રાજપીપલા, તા.7 રાજપીપલા ખાતે કલેકટર કચેરીએ નર્મદા જિલ્લા નિવૃત કર્મચારી મંડળ ટ્રસ્ટના પ્રમુખ છગનભાઇ વણકરની આગેવાનીમા નર્મદા કલેકટરને આવેદનપત્ર […]

Continue Reading

દુનિયા બદલી, પરંતુ આપણી દોસ્તી નહીં… પુતિનને મળી બોલ્યા વડાપ્રધાન મોદી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ 21મી વાર્ષિક ભારત-રશિયા સમિટમાં ભાગ લઈ રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચે આ 21મી વાર્ષિક શિખર બેઠક છે. રશિયાના રાષ્ટ્રપતિ થોડા કલાકો માટે ભારતની મુલાકાતે છે. નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની […]

Continue Reading

અમેરિકાએ બિજિંગ વિન્ટર ઓલિમ્પિકના રાજકીય બહિષ્કારનુ કર્યુ એલાન

ચીને વળતી કાર્યવાહી કરવાની ધમકી આપી હોવા છતા અમેરિકાએ 2022માં બિજિંગમાં રમાનારી વિન્ટર ઓલિમ્પિકનો રાજકીય બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે. આ બહિષ્કાર જોકે રાજકીય હોવાથી અમેરિકાના ખેલાડીઓને તેમાં ભાગ લેવા પર રોક નહીં લાગે.જોકે અમેરિકાના અધિકારીઓ તેમાં ભાગ નહીં લે.ચીનના કંગાળ માનવાધિકાર રેકોર્ડના કારણે બાઈડન સરકારે બહિષ્કારનુ એલાન કર્યુ છે. જોકે અમેરિકામાં 2028માં ઓલિમ્પિક […]

Continue Reading

મારી પાસે તમામ મૃત ખેડૂતોના નામ છે સરકાર સહાય આપે : રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદમાં ખેડૂતો મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધતાં કહ્યું કે,  કૃષિ આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોએ આર્થિક સહાય આપવામાં આવે. રાહુલ ગાંધીએ કહ્યું કે,  તમારી સરકારે એવું કહી રહી છે. કોઈ પણ ખેડૂતોના મોત નીપજ્યાં નથી. અથવા આપની પાસે ખેડૂતોના નામ નથી. તેથી હું તમને આ ડેટા આપવા માંગુ […]

Continue Reading

એલપીજી સિલિન્ડર ગ્રાહકોને મોટી રાહત આપવાની તૈયારીમાં મોદી સરકાર

કેન્દ્ર સરકાર મહિલાઓને રાહત આપવા માટે એલપીજી સિલિન્ડરનું વજન ઓછું કરવાની યોજના તૈયાર કરી રહી છે. રાંધણ ગેસ સિલિન્ડરોનું વજન 14.2 કિગ્રા હોવાના કારણે તે ખુબ ભારે લાગે છે. જેના કારણે મહિલાઓને ઉઠાવવામાં તકલીફ પડતી હોય છે. આ વાતને ધ્યાનમાં રાખતા સરકાર તેનું વજન ઓછું કરવા સહિત અનેક અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે.પેટ્રોલિયમ […]

Continue Reading