ઓમીક્રોન વાઈરસ ને લઈ ને 11 જેટલા દેશો ને હાઈરિસ્ક દેશોમાં સમામવામાં આવ્યા

ઓમીક્રોન વાઈરસ ને લઈ ને 11 જેટલા દેશો ને હાઈરિસ્ક દેશોમાં સમામવામાં આવ્યા જે દેશો માંથી વલસાડ જિલ્લામાં પરત ફરેલા તમામ 16 નાગરિકોને ક્વોરન્ટાઈન કરવામા આવ્યા

Continue Reading

Dr. Pawan Munjal, Chairman & CEO, Hero MotoCorp with legendary golfer Tiger Woods at the Media Conference of Hero World Challenge 2021 at Albany in the Bahamas on Tuesday.

Continue Reading

નવીન સ્ટાર્ટઅપ્સને સમર્થન અને પ્રોત્સાહન આપવાની પહેલ.

A Mega Exhibition for Startup on SOCIAL IMPACT THROUGH TECHNOLOGY OR INNOVATION (તકનીકી અથવા નવીનતા દ્વારા સામાજિક અસર) નવીન સ્ટાર્ટઅપ્સને સમર્થન અને પ્રોત્સાહન આપવાની પહેલ તારીખ ૧ અને ૨ ડિસેમ્બરે , એલ ડી એન્જિનિરીંગ કોલેજ ખાતે ”કનેક્ટ સ્ટાર્ટ અપ ડોટ્સ ” અંતર્ગત સ્ટાર્ટ અપ માટે વિવિધ ધંધાકીય વિષયો અંતર્ગત નોલેજ સિરીઝ યોજાઈ તથા સ્ટાર્ટ અપ […]

Continue Reading

એચ.એ.કોલેજમાં એકેડેમીક લેકચર સીરીઝનો પ્રારંભ થયો.

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ પાંચ દિવસીય એકેડેમીક લેકચર સીરીઝનો આજરોજ પ્રારંભ થયો હતો.પ્રથમ દિવસે અમદાવાદના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ શુભ માલુએ “વહેપારમાં નાણાકીય હિસાબોનું મહત્વ” વિશે કોલેજના વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. સીએ માલુએ કહ્યું હતુ કે દેશમાં ચાલતા બીઝનેશના કોઈપણ ડીલીંગમાં પારદર્શકતા હોવી જરૂરી છે. દરેક વહેપારીએ નિયમ મુજબ […]

Continue Reading

કુમકુમ મંદિર ખાતે ભગવાન પાસે હીટર મૂકવામાં આવ્યા.

કુમકુમ મંદિર ખાતે ભગવાન પાસે હીટર મૂકવામાં આવ્યા. તા. ૩ – ૧ર – ર૦ર૧ ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે શિયાળાની ઋતુમાં માવઠું પડતાં ગાત્રો થીજાવતી ઠંડીમાં ભગવાનને ગરમી મળી રહે તેવા ભક્તિભાવથી શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ હીટર મૂકવામાં આવ્યા છે. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ હીટર મૂકવાના કારણ અંગે જણાવ્યું હતું […]

Continue Reading

નોંધારાનો આધાર સહીતનેશનલ એવોર્ડ ગણાતા પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ-21 માટે નોમિનેટ થયેલા નર્મદાના ચાર પૈકી ત્રણ પ્રોજેક્ટ સેમી ફાઇનલ રાઉન્ડમાથી ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ્યા

નોંધારાનો આધાર સહીતનેશનલ એવોર્ડ ગણાતા પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ-21 માટે નોમિનેટ થયેલા નર્મદાના ચાર પૈકી ત્રણ પ્રોજેક્ટ સેમી ફાઇનલ રાઉન્ડમાથી ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ્યા રાજપીપળા તારીખ 3 નર્મદા જિલ્લા કલેકટર ડીએ શાહના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા ચાર પ્રોજેક્ટ નેશનલ એવોર્ડ -21સ્કોચ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. જેના માટે વોટિંગ લાઇન શરૂ કરવામાં આવી હતી. આ ચાર […]

Continue Reading

સજા સાંભળીનેઆરોપીકોર્ટના ત્રીજા માળના ટોયલેટની ગ્રીલ કાઢીને પાછળના રસ્તેથી કોર્ટમાંથી ફરાર થઇ જતા ચકચાર

પોસ્કોના કેસમાં આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા સજા સાંભળીનેઆરોપીકોર્ટના ત્રીજા માળના ટોયલેટની ગ્રીલ કાઢીને પાછળના રસ્તેથી કોર્ટમાંથી ફરાર થઇ જતા ચકચાર ફરાર આરોપીનેગુવાર ગામેથી ઝડપી પાડીકોર્ટમાં ફરી રજુ કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ રાજપીપલા, તા3 પોસ્કોના કેસમાં આતિષકુમાર શાંતિલાલ તડવી ને 10 વર્ષની સખ્ત કેદની સજાથઈ હતી.પણ સજા સાંભળીને ગભરાઈ ગયેલઆરોપીકોર્ટના ત્રીજા માળના ટોયલેટની ગ્રીલ […]

Continue Reading

ઓમીક્રોન.-ડૉ. નિમિત્ત ઓઝા.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી મને ઓમીક્રોન વિશે ખૂબ બધું કન્ફ્યુઝન હતું. અલગ અલગ સ્ટેટમેન્ટ્સ, રોજ બદલાતા અભિપ્રાયો, વિરોધાભાસી હેડલાઈન્સ અને As usual, બિનજરૂરી આગાહીઓ અને ખૂબ બધો ગભરાટ. ઓમીક્રોન વિશેની હકીકત જાણવા માટે, ગઈ રાતે મેં અધિકૃત અને વિશ્વસનીય કહી શકાય એવા અનેક સ્રોતમાંથી થોડીઘણી માહિતીઓ એકઠી કરી. આમાં WHO એ બહાર પાડેલી ઓફીશીયલ અપડેટથી લઈને […]

Continue Reading

કોરોનાના કારણે રાજયમાં જે નાગરિકોના મૃત્યુ થયા છે તેમના વારસદારોને સહાય મળી રહે એ માટે રાજય સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યુ..

કોરોનાના કારણે રાજયમાં જે નાગરિકોના મૃત્યુ થયા છે તેમના વારસદારોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર સત્વરે સહાય મળી રહે એ માટે રાજય સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ-https://iora.gujarat.gov.in/cov19_login.aspx તૈયાર કર્યુ છે. આ પોર્ટલ દ્વારા વારસદારોને સત્વરે સહાય મળશે અને કચેરીઓમા જવાનો સમય બચશે અને સહાય તેમના બેંક એકાઉન્ટમાં સીધી જમા થશે. ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર Covid-19થી મૃત્યુ […]

Continue Reading