કોરોનાના વધતા કેસ વચ્ચે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શૉ યોજાયો

રંગીલા રાજકોટ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એવા વિજય રૂપાણીના હોમટાઉનમાં વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત રાજ્યના 5 પ્રધાનો જોડાયા હતા. એરપોર્ટથી યાજ્ઞિક રોડ પર આવેલ ડીએચ કોલેજના ગ્રાઉન્ડ સુધી આ રોડ શો યોજવામાં આવ્યો હતો. રોડ શો દરમિયાન પૂર્વ સીએમ રૂપાણીની ગેરહાજરી […]

Continue Reading

ગુજરાત સીને મીડિયા સ્પેશ્યલ એચિવમેન્ટ એવોર્ડ 2021થી નર્મદાના સિંધા પરિવારના ત્રણ સદસ્યોને સન્માનિત કરાયા

વિના મુલ્યે કેન્સર નિદાન માટે ડો.દમયંતીબા સિંધાને, દીકરીદેવાંશીબા ને તલવારબાજી માટે અને શિક્ષણક્ષેત્ર માટે પ્રદીપસિંહ સિંધાને એવોર્ડથી સન્માનિત કરાયા રાજપીપલા, તા 31 ગુજરાત સીને મીડિયા સ્પેશ્યલ એચિવમેન્ટ એવોર્ડ 2021થી નર્મદાના સિંધા પરિવારના ત્રણ સદસ્યોને સન્માનિત કરાયાહતા. જેમાં વિના મુલ્યે કેન્સર નિદાન માટે ડો.દમયંતીબા સિંધાને, દીકરીદેવાંશીબા ને તલવારબાજી માટે અને શિક્ષણક્ષેત્ર માટે પ્રદીપસિંહ સિંધાને એવોર્ડથી સન્માનિત […]

Continue Reading

છેલ્લા 17 વર્ષથી 400 કિમિની શિરડી પદયાત્રા કરતા ગોપાલપુરાના ગ્રામજનો

છેલ્લા 17 વર્ષથી 400 કિમિની શિરડી પદયાત્રા કરતા ગોપાલપુરાના ગ્રામજનો ચાલુ વર્ષે પણ ગોપાલપરા ગામથી નીકળેલી પદયાત્રાને શુભેચ્છા પાઠવતા ગ્રામજનો રાજપીપલા, તા 31 નાંદોદ તાલુકાનું નાનકડું ગામ ગોપાલપુરા ભક્તિભાવ સાથે જોડાયેલું છે.છેલ્લા 17 વર્ષથી 400 કિમિની શિરડી પદયાત્રા ગોપાલપુરાના ગ્રામજનો કરે છેચાલુ વર્ષે પણ ગોપાલપરા ગામથી નીકળેલી પદયાત્રાને ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી. ગોપાલપુરા ગામના રહીશો […]

Continue Reading

છેલ્લા 17 વર્ષથી 400 કિમિની શિરડી પદયાત્રા કરતા ગોપાલપુરાના ગ્રામજનો

ચાલુ વર્ષે પણ ગોપાલપરા ગામથી નીકળેલી પદયાત્રાને શુભેચ્છા પાઠવતા ગ્રામજનો રાજપીપલા, તા 31 નાંદોદ તાલુકાનું નાનકડું ગામ ગોપાલપુરા ભક્તિભાવ સાથે જોડાયેલું છે.છેલ્લા 17 વર્ષથી 400 કિમિની શિરડી પદયાત્રા ગોપાલપુરાના ગ્રામજનો કરે છેચાલુ વર્ષે પણ ગોપાલપરા ગામથી નીકળેલી પદયાત્રાને ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી. ગોપાલપુરા ગામના રહીશો ધ્વરા છેલ્લા 17 વર્ષ થી ગોપાલપુરા ગામથી શિરડી પદયાત્રા દર […]

Continue Reading

ટેક્સટાઇલ ઉપર જીએસટી વધારવાનો નિર્ણય મોકૂફ

ટેક્સટાઇલ ઉપર જીએસટી વધારવાનો નિર્ણય મોકૂફ 5% થી 12% ના સંભવિત વધારા સામે દેશભરમાં ઉઠ્યો હતો વિરોધ નાણાંમંત્રી કરી શકે છે થોડીવારમાં જાહેરાત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી આશિષ ગુજરાતી અને દેશભરના ટેક્ષ્ટાઈલ એસોસિએશનોની સામૂહિક રજૂઆત ફળી.

Continue Reading

પિસ્તા તરીકે આપણે જે ખાઈએ છીએ તે પિસ્તાશિયા વેરા તરીકે ઓળખાતા પિસ્તાના વૃક્ષના બીજ છે.

પિસ્તા તરીકે આપણે જે ખાઈએ છીએ તે પિસ્તાશિયા વેરા તરીકે ઓળખાતા પિસ્તાના વૃક્ષના બીજ છે. પિસ્તા કાજુ પરિવારની વનસ્પતિ છે.અન્ય તમામ ડ્રાયફ્રૂટ કરતા વધુ પૌષ્ટિક અને ગુણકારી હોવા છતાં કાજુ બદામ અંજીર જેટલું પિસ્તાનું ચલણ નથી. તેનું એક કારણ તેનો અનિશ્ચિત સ્વાદ છે, પિસ્તા જો સારી ગુણવત્તાના હોય તો તેનો સ્વાદ ઉત્કૃષ્ઠ હોય છે પરંતુ […]

Continue Reading

રાજકોટ: મનપાના ડેપ્યુટી ઇજનેરનો આપઘાત

રાજકોટ: મનપાના ડેપ્યુટી ઇજનેરનો આપઘાત પરેશ જોશી નામના ડેપ્યુટી ઇજનેરનો આપઘાત આજી ડેમમાં કૂદકો મારી આપઘાત ફાયર બ્રિગેડે લાશને આજીડેમમાંથી બહાર કાઢી કામના ભારણના કારણે આપઘાત કરી હોવાની ચર્ચા મૃતદેહનેે પીએમ અર્થે પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી

Continue Reading

રાજ્યની પાંચ નગરપાલિકાઓમાં મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજનામાંથી 40 કરોડ રૂપિયા પાણી પૂરવઠાના કામો માટે મંજૂર

અમદાવાદઃ રાજ્યની પાંચ નગરપાલિકાઓમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજનામાંથી 40 કરોડ રૂપિયા પાણી પૂરવઠાના કામો માટે મંજૂર કરવામાં આવ્યા છે.સૌરાષ્ટ્રના પાટડી-ધ્રોળ-બોટાદ નગરપાલિકાઓ અને આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર-સંતરામપૂર નગરપાલિકાની પાણી પૂરવઠા યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

Continue Reading

ભારતમાં ઓમિક્રોનથી પહેલું મોત, મહારાષ્ટ્રમાં 52 વર્ષીય દર્દીએ તોડ્યો દમ

ભારતમાં હાલમાં ઓમિક્રોન કેસનો આંકડો 1000ને પાર પહોંચ્યો છે. ત્યારે હવે દેશમાં ઓમિક્રોનથી પહેલું મોત થયું છે. મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડની મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં 28 ડિસેમ્બરે હૃદયરોગના હુમલાથી 52 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું હતું. તેના નમૂનાઓનો જીનોમ સિક્વન્સ રિપોર્ટ ગુરુવારે આવ્યો હતો જેમાં તે ઓમાઇક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ઓમિક્રોન પોઝિટીવ 52 વર્ષીય દર્દી તાજેતરમાં […]

Continue Reading

અમદાવાદ: આજે વધુ છ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

અમદાવાદ: આજે વધુ છ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત શાળાઓ તરફથી જિલ્લા શિક્ષણાધિકારીને કરાઈ જાણ તકેદારીના ભાગ રુપે ઓફલાઈન શિક્ષણ બંધ કરવા આદેશ અમદાવાદમાં અત્યાર સુધીમાં 20થી વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત

Continue Reading