રાજ્યમાં કોરોનાના 654 કેસ

રાજ્યમાં કોરોનાના 654 કેસઅમદાવાદમાં 317, સુરતમાં 97 કેસ નોંધાયાવડોદરામાં 41 કેસ, રાજકોટમાં 32 કેસ નોંધાયાઆણંદમાં 21, ગાંધીનગરમાં 18, જામનગરમાં 17 કેસખેડામાં 13, કચ્છમાં 12, વલસાડમાં 11 કેસનવસારીમાં 10 કેસ ભરૂચ 9, ભાવનગરમાં 6 કેસમહિસાગર અને મહેસાણામાં 5 – 5 કેસ નોંધાયામહિસાગર અને મહેસાણામાં 5 – 5 કેસ નોંધાયાઅમરેલી, મોરબી અને તાપીમાં 4 – 4 કેસપોરબંદર […]

Continue Reading

મા નર્મદાના સાન્નિધ્યમાં ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ મા નર્મદા મૈયાની પુજાપાદ કર્યો બાદ સંધ્યા મહા આરતી, દીપોત્સવ, રીવર મશાલમા બન્યા સહભાગી

મા નર્મદાના સાન્નિધ્યમાં ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ મા નર્મદા મૈયાની પુજાપાદ કર્યો બાદ સંધ્યા મહા આરતી, દીપોત્સવ, રીવર મશાલમા બન્યા સહભાગી રાજપીપલા, તા 31 ભારતના સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે “આઝાદીકા અમૃત મહોત્સવ” અન્વયે હાથ ધરાયેલ પંચ દિવસીય “નદી ઉત્સવ” ઉજવણીના ભાગરૂપે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આજે […]

Continue Reading

ગુજરાત સીને મીડિયા સ્પેશ્યલ એચિવમેન્ટ એવોર્ડ 2021થી નર્મદાના સિંધા પરિવારના ત્રણ સદસ્યોને સન્માનિત કરાયા

ગુજરાત સીને મીડિયા સ્પેશ્યલ એચિવમેન્ટ એવોર્ડ 2021થી નર્મદાના સિંધા પરિવારના ત્રણ સદસ્યોને સન્માનિત કરાયા વિના મુલ્યે કેન્સર નિદાન માટે ડો.દમયંતીબા સિંધાને, દીકરીદેવાંશીબા ને તલવારબાજી માટે અને શિક્ષણક્ષેત્ર માટે પ્રદીપસિંહ સિંધાને એવોર્ડથી સન્માનિત કરાયા રાજપીપલા, તા 31 ગુજરાત સીને મીડિયા સ્પેશ્યલ એચિવમેન્ટ એવોર્ડ 2021થી નર્મદાના સિંધા પરિવારના ત્રણ સદસ્યોને સન્માનિત કરાયાહતા. જેમાં વિના મુલ્યે કેન્સર નિદાન […]

Continue Reading

અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ છતાં 8 જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ પર ફલાવર શો યોજાશે, ટિકિટના દર નક્કી

અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ છતાં 8 જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ પર ફલાવર શો યોજાશે, ટિકિટના દર નક્કી

Continue Reading

મૂંગા પડછાયા ..! – બીના પટેલ.

ગગન ભરીને વાયરા અપાવ્યા તોય , શ્વાસ આયખાના કેમ ખૂટ્યાં , તારાં …. સાત સમુંદર આંખમાં છુપાવ્યા તોય , આંખનાં ખૂણા કેમ ભીંજાયા તારાં … કોડિયાંના તેજે ભીતર ઉજાળ્યા તોય , કિતાબી સંબંધ કેમ સ્યાહીમાં રેલાયા તારાં … મૂંગા પડછાયાના પગલે જોને તેડાવ્યા તોય , યાદોનાં સિક્કા બાજીમાં કેમ મુકાવ્યા તારાં …!! -બીના પટેલ

Continue Reading

ન્યુ યર પાર્ટી કરવાનું પ્લાનિંગ હોય તો માંડી વાળજો!

અમદાવાદ પોલીસ દ્વારા એક વિશિષ્ટ રીતે જ ચેતવણી આપવામાં આવી છે કે આ વખતે નવા વર્ષની ઉજવણીમાં અમારા મહેમાન બનતા નહીં. નહીંતર ભારે પડશે.દેખીતી રીતે તમે 31મી ડિસેમ્બરે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તમે ઉજવણી અને પાર્ટીના મૂડમાં હશો.પરંતુ દેશમાં કોરોના -19 ના ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપથી વધી રહેલા કેસોએ તમારા ઉજવણીના મનસૂબા પર પાણી ફેરવી દીધું […]

Continue Reading

સાંજે 5 વાગ્યાથી સવારે 5 સુધી આ મેગા સિટીમાં લાગૂ થઈ અનેક પાબંધી

હાલના દિવસોમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણનો ગ્રાફ ફરી ઊંચો જઈ રહ્યો છે. મુંબઈની સ્થિતિ પણ ચિંતાજનક છે. આવી સ્થિતિમાં, વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે શુક્રવારે લોકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ અંતર્ગત નવા વર્ષ પહેલા મુંબઈમાં કલમ 144 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. તેમજ સાંજના 5 વાગ્યાથી સવારના 5 વાગ્યા […]

Continue Reading

બાળકોને ધાબે એકલા પતંગ ચગાવવા મોકલતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

14 જાન્યુઆરી એટલે ઉતરાયણનો દિવસ, પણ બાળકોને આ તહેવારનો એટલો બધો શોખ હોય છે કે મહિના અગાઉ પતંગ દોરા લાવી ધાબા પર ચડી જાય છે. ઉત્તરાયણના દિવસે તો પરિવાર હાજર હોય છે માટે ખતરો ઑછો છે પણ સાદા દિવસોમાં નાના બાળકને પંતગ ચગાવવા એકલો મૂકવો એ ખૂબ જ જોખમ ભર્યું કામ છે. અને આવું જ […]

Continue Reading

મા નર્મદાના સાન્નિધ્યમાં ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ મા નર્મદા મૈયાની પુજાપાદ કર્યો બાદ સંધ્યા મહા આરતી, દીપોત્સવ, રીવર મશાલમા બન્યા

સહભાગી રાજપીપલા, તા 31 ભારતના સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે “આઝાદીકા અમૃત મહોત્સવ” અન્વયે હાથ ધરાયેલ પંચ દિવસીય “નદી ઉત્સવ” ઉજવણીના ભાગરૂપે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આજે સમાપન સમારોહમાં માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગ અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ […]

Continue Reading

સમાજવાદી પાર્ટીમાં ગભરાટ વધ્યો

પરફ્યુમના વેપારી પીયૂષ જૈન બાદ હવે ડીજીજીઆઈની ટીમે પરફ્યુમના વેપારી એસપી એમએલસી પુષ્પરાજ જૈનના સ્થાને દરોડા પાડ્યા છે. પુષ્પરાજ જૈન પણ SP MLC છે અને તેમણે સમાજવાદી પરફ્યુમ બનાવ્યું હતું. અખિલેશ યાદવે 9 નવેમ્બરે સમાજવાદી પરફ્યુમ લોન્ચ કર્યું હતું. પરફ્યુમ બિઝનેસમેન પુષ્પરાજ જૈન ‘પમ્પી’ અને અન્ય એક પરફ્યુમ કંપની પર કરચોરીની માહિતીના આધારે દરોડા પાડવામાં […]

Continue Reading