અમદાવાદ દિલ્હી ચકલા ખજુરીની પોળ માં આગ લાગી.

અમદાવાદ દિલ્હી ચકલા ખજુરીની પોળ માં આગ લાગી. ઓઈલના ગોડાઉનમાં લાગી આગ. ફાયર વિભાગની આશરે 6 ગાડીઓ ઘટના સ્થળે હાજર. આગ બુઝાવવાની કામગીરી ચાલુ. આગ લાગવાનું કારણ અકબંધ. https://youtube.com/shorts/Xt3MQzCO9Ss?feature=share

Continue Reading

કોરોના વોરિયર્સ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી અમદાવાદ પોલીસ

અમદાવાદ કોરોના વોરિયર્સ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી અમદાવાદ પોલીસ કોરોના વોરિયર્સ પોલીસ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરતી અમદાવાદ શહેર ઓઢવ પોલીસ. શહેર કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. અમદાવાદના ઓઢવના પર્યાવરણ મંદિર ખાતે શહેર પોલીસ દ્વારા કોરોના વોરિયર્સ પોલીસ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી. શહેર પોલિસ કમિશ્ર્નર શ્રી સંજય શ્રીવાસ્તવ સાથે સંયુક્ત પોલિસ કમિશ્ર્નર તેમજ સેકટર-૨ […]

Continue Reading

તલગાજરડા.તા-૩૦-૧૦-૨૧ આજે ગુજરાત વિધાનસભાનાં પહેલા મહિલા સ્પીકર શ્રીમતિ નીમાબેન આચાર્ય ચિત્રકૂટધામ-તલગાજરડા ખાતે મોરારિબાપુ અને શ્રી ચિત્રકૂટ હનુમાનજી મહારાજનાં દર્શન-આશીર્વાદ માટે મોરારિબાપુનાં ગામ તલગાજરડા સ્થિત શ્રી હનુમાન જી મંદિર- ખાતે આવ્યા. પૂજ્ય બાપુનાં દર્શન આશીર્વાદ અને ઉમળકો દર્શાવીને તલગાજરડા ખાતે ચિત્રકૂટ ધામ સેવા આપતી બધી બહેનો સાથે તસવીરો-ફોટાઓ ખેંચાવ્યા તેમજ દરેક બહેનનું શાલ-મેમેન્ટો-પ્રસાદી સાથે અભિવાદન પણ […]

Continue Reading

ભારતીય તટરક્ષક દળ પ્રદેશ (ઉત્તર પશ્ચિમ) દ્વારા ‘સ્વતંત્ર ભારત @75: અખંડિતા સાથે આત્મનિર્ભરતા’ થીમ પર વૉકેથોનનું કરાયું આયોજન

ભારતીય તટરક્ષક દળ પ્રદેશ (ઉત્તર પશ્ચિમ) દ્વારા ‘સ્વતંત્ર ભારત @75: અખંડિતા સાથે આત્મનિર્ભરતા’ થીમ પર વૉકેથોનનું કરાયું આયોજન અમદાવાદ: ભારતીય તટરક્ષક દળ પ્રાદેશિક હેડક્વાર્ટર (ઉત્તર પશ્ચિમ) દ્વારા 30 ઓક્ટોબર 2021ના રોજ ગુજરાતના ગાંધીનગર ખાતે “સ્વતંત્ર ભારત @75: અખંડિતા સાથે આત્મનિર્ભરતા” થીમ પર વૉકેથોન યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ સતર્કતા જાગૃતિ સપ્તાહ 2021ના ભાગ રૂપે યોજાયો […]

Continue Reading

અમદાવાદ સીવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સહિત તમામ મેડિકલ ફેટરનીટી દ્વારા સ્વયંને સમર્પિત કરવા માટે “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લીધા

અમદાવાદ સીવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સહિત તમામ મેડિકલ ફેટરનીટી દ્વારા સ્વયંને સમર્પિત કરવા માટે “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લીધા અમદાવાદ : સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ- ૩૧ ઓકટોબરના દિવસને દર વર્ષે “રાષ્ટ્રીય એકતા દિવસ”તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે અમદાવાદ સીવીલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ સહિત તમામ મેડિકલ ફેટરનીટી દ્વારા હોસ્પિટલમાં રાષ્ટ્રની એકતા, અખંડીતા અને સુરક્ષા […]

Continue Reading

જેતપુરના મ્યુકોરમાઇકોસિસના મહિલા દર્દીને ખાનગી હોસ્પિટલે લાખોના ખર્ચે પાંચ દાંત અને પેઢા કાઢવાની સલાહ આપી, આયુર્વેદ હોસ્પિટલમાં સાવ નજીવા ખર્ચે સાજા થયા

જેતપુરના મ્યુકોરમાઇકોસિસના મહિલા દર્દીને ખાનગી હોસ્પિટલે લાખોના ખર્ચે પાંચ દાંત અને પેઢા કાઢવાની સલાહ આપી, આયુર્વેદ હોસ્પિટલમાં સાવ નજીવા ખર્ચે સાજા થયા અમદાવાદ: ક્યારેક એવું જોવા મળે છે કે સારવાર માટે બધી જગ્યાએથી આશા ગુમાવી ચૂકેલા માણસને અચાનક એવી જગ્યાએથી સાવ સહજ રીતે ખુબ સારી સારવાર મળી જાય છે. દર્દી અને તેના પરિવાર માટે આ […]

Continue Reading

અમરેલીની 4 વર્ષની વૈભવીએ શાળા આરોગ્ય કાર્યક્રમની મદદથી સિવિલમાં સારવાર મેળવી મોતને હંફાવ્યું.

અમરેલીની 4 વર્ષની વૈભવીએ શાળા આરોગ્ય કાર્યક્રમની મદદથી સિવિલમાં સારવાર મેળવી મોતને હંફાવ્યું. સિવિલ હોસ્પિટલમાં ૬ વર્ષમાં ૨૧૪૫ બાળકોએ શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ સારવાર મેળવી : સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો.રાકેશ જોષી અમદાવાદ: અમરેલીના ગરીબ પરિવારની ૪ વર્ષની માસૂમ પુત્રીની સારવાર ગુજરાત સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ અને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમથી તદ્દન નિઃશુલ્ક સંપન્ન થઈ […]

Continue Reading

અમદાવાદમાં દિપાવલી ના તહેવારોને લઈને શહેર ભરની પોલિસ સતર્ક બની

અમદાવાદમાં દિપાવલી ના તહેવારોને લઈને શહેર ભરની પોલિસ સતર્ક બની અમદાવાદ: સમગ્ર શહેર મા મુખ્ય બજારો મા તેમજ મુખ્ય માગઁ પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત તેમજ પગપાળા પૈટૌલિંગ ને નાગરિકો અને વેપારીઓના હિત મા સઘન બનાવાયા છે અમદાવાદ ખોખરા પોલિસ એ પણ સઘન બંદોબસ્ત સાથે પગપાળા પૈટૌલિંગ હાથ ધરી ને સમગ્ર ખોખરા ના મુખ્ય માગઁ પર […]

Continue Reading