અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા રેકોર્ડ સ્થાપિત કરી ગુજરાત રાજ્યની પોલીસ અને આજના યુવાઓ માટે ગર્વ સમાન કાર્ય કરી બતાવ્યું છે.
અમદાવાદ ગુજરાત પોલીસની શાન વધારતા પીઆઇ એમ કે રાણા અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા રેકોર્ડ સ્થાપિત કરી ગુજરાત રાજ્યની પોલીસ અને આજના યુવાઓ માટે ગર્વ સમાન કાર્ય કરી બતાવ્યું છે. રમતગમતના સ્ટેડિયમમાં ટ્રેક ઉપર સાયકલિંગ કરતા તો આપણે જોયું જ છે પરંતુ ઉબડ ખાબડ રસ્તાઓ, ઊડતી ધૂળ અન્ય અડચણ વચ્ચે સતત સાયકલિંગ કરી […]
Continue Reading