નડિયાદની વિધિ જાદવે વણઝારિયાના શહીદ વીર હરિશસિંહના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી

નડિયાદની વિધિ જાદવે વણઝારિયાના શહીદ વીર હરિશસિંહના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી અમદાવાદ: નડિયાદની વિધિ જાદવના નસીબમાં દેશની સેવા કરતા અને દેશના સીમાડા સાચવતા શૂરવીર સૈનિકો અને તેમના પરિવારો માટે સ્નેહ ભાવ અને સેવા લખી છે. સ્વભાવની સાવ સીધી અને માયાળુ આ વિધિએ અત્યાર સુધીમાં સેંકડો સૈનિક પરિવારો ની મુલાકાત લીધી છે. ખાસ કરીને દેશની […]

Continue Reading